સન ૧૯૯૦-૯૧ના વર્ષથી પ્રતિવર્ષ રાજય કક્ષાના આદિજાતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.જેમાં રાજયના તથા પાડોશી રાજયો, ગોવા,મહારાષ્ટૃ અને રાજસ્થાન રાજયના આદિજાતિ મંડળીના ૭૦૦ જેટલા કલાકારો તેઓની પરંમપરાગત કલા રજૂ કરે છે. નાણાકીય વર્ષ-ર૦૧ર-૧૩માં રૂા.૧૩.૦૦ લાખ જેટલી જોગવાઇ કરવામાં આવેલ છે. તથા આ યોજનાનો ૭૦૦ લાભાર્થીઓ લાભ લેશે.
સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020