સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ગુજરાત રાજયની વિવિધ રમતોમાં રાષ્ટ્રકક્ષાની સ્પર્ધાઓમાં પ્રતિવર્ષે ભાગ લેવા જતી ટીમોનાં સ્પર્ધા પૂર્વેનાં ૧૦ થી ૧૫ દિવસનાં પ્રિનેશનલ કોચીંગ કેમ્પાનું આયોજન હાથ ધરવામાં આવે છે. આ કેમ્પમાં ખેલાડીઓને નિષ્ણા૧ત કોચ દ્વારા વૈજ્ઞાનિક ઢબે સધન તાલીમ આપી રાષ્ટ્ર કક્ષાની સ્પનર્ધા માટે મોકલવામાં આવે છે. આ ૧૦ થી ૧૫ દિવસના પ્રિનેશનલ કોચીંગ કેમ્પ૫ ખેલાડીઓને પોતાના વતન થી પ્રિનેશનલ કોચીંગ સ્થજળ સુધીનો પ્રવાસ ખર્ચ, શિબિર દરમ્યાનન ભોજન સરકારશ્રી દ્વારા પુરૂ પાડવામાં આવે છે.
પ્રિનેશનલ કોચીંગ શિબિરમાં ભાગ લીધેલ ખેલાડીઓની સંખ્યા
ક્રમ | વર્ષ | ભાગ લીધેલ ખેલાડીઓની સંખ્યા | કુલ | |
ભાઇઓ | બહેનો | |||
૧ | ૨૦૦૯- ૧૦ | ૬૮૨ | ૫૭૪ | ૧૨૫૬ |
૨ | ૨૦૧૦- ૧૧ | ૯૦૮ | ૭૧૮ | ૧૬૨૬ |
૩ | ૨૦૧૧- ૧૨ (૩૧/૫/૧૨ ની સ્થિતિએ |
૧૦૭૪ | ૯૨૭ | ૨૦૦૧ |
ક્રમ | પ્રિનેશનલ કોચીંગ કેમ્પ સ્થળ/ તારીખ | ભાગ લેનાર ખેલાડીઓ ની સંખ્યા |
||
ભાઇઓ | બહેનો | કુલ | ||
શાળાકીય રમતો | ||||
૧ | સ્પોર્ટસ કોમ્પલેક્ષ, નડિયાદ ૨/૦૯/૨૦૧૧ થી ૧૧/૦૯/૨૦૧૧ |
૧૮ | ૦ | ૧૮ |
૨ | સ્પોર્ટસ કોમ્પલેક્ષ, અમદાવાદ ૧૩/૦૯/૨૦૧૧ થી ૨૨/૦૯/૨૦૧૧ |
૧૫ | ૧૫ | ૩૦ |
૩ | સ્પોર્ટસ કોમ્પલેક્ષ, અમદાવાદ તા.૨૧/૦૯/૨૦૧૧ થી તા.૨૨/૯/૧૧ |
૫ | ૫ | ૧૦ |
૪ | સ્પોર્ટસ કોમ્પલેક્ષ, અમદાવાદ ૨૧/૦૯/૨૦૧૧ થી તા.૩૦/૦૯/૨૦૧૧ |
૧૨ | ૧૨ | ૨૪ |
૫ | સ્પોર્ટસ કોમ્પલેક્ષ, ગોધરા ૦૨/૧૦/૨૦૧૧ થી તા.૧૧/૧૦/૨૦૧૧ |
૩૫ | ૩૩ | ૬૮ |
૬ | સ્પોર્ટસ કોમ્પલેક્ષ, હિંમતનગર ૦૫/૧૦/૨૦૧૧ થી ૧૪/૧૦/૨૦૧૧ |
૧૨ | ૧૦ | ૨૨ |
૭ | ઉતમપુરા સ્નાનાગર, સુરત ૨૨/૧૦/૨૦૧૧ થી ૨૮/૧૦/૨૦૧૧ |
૨૦ | ૧૧ | ૩૧ |
ઉતમપુરા સ્નાનાગર, સુરત ૨૨/૧૦/૨૦૧૧ થી ૨૮/૧૦/૨૦૧૧ |
૧૩ | ૦ | ૧૩ | |
પી.પી. સવાણી ચૈતન્યછ વિધાસંકુલ, અબ્રામાં, મોટા વરાછા, તા. કામરેજ, જિ.સુરત | ૯ | ૯ | ૧૮ | |
૮ | પી.પી. સવાણી ચૈતન્ય. વિધાસંકુલ, તા.કામરેજ, જિ.સુરત ૨૨/૧૦/૨૦૧૧ થી તા.૨૮/૧૦/૨૦૧૧ |
૩૬ | ૦ | ૩૬ |
૨૦ | ૧૮ | ૩૮ | ||
૬ | ૫ | ૧૧ | ||
૯ | લીંબડી ૨૫/૧૦/૨૦૧૧ થી ૦૩/૧૧/૨૦૧૧ |
૧૮ | ૧૮ | ૩૬ |
૧૨ | ૧૨ | ૨૪ | ||
૧૦ | સ્પોર્ટસ કોમ્પલેક્ષ, ગોધરા ૦૨/૧૧/૨૦૧૧ થી ૧૧/૧૧/૨૦૧૧ |
૨૩ | ૨૩ | ૪૬ |
૧૧ | સ્પોર્ટસ કોમ્પમલેક્ષ, નડિયાદ ૧૩/૧૧/૨૦૧૧ થી તા.૨૨/૧૧/૨૦૧૧ |
૧૨ | ૧૨ | ૨૪ |
૧૨ | ૧૬/૧૧/૨૦૧૧ થી તા.૨૫/૧૧/૨૦૧૧ દેવગઢ બારીયા |
૧૬ | ૧૫ | ૩૧ |
૦ | ૦ | ૦ | ||
૦ | ૦ | ૦ | ||
૧૩ | રાજકોટ ૧૯/૧૧/૨૦૧૧ થી તા.૨૮/૧૧/૨૦૧૧ |
૧૨ | ૧૧ | ૨૩ |
૦ | ૦ | ૦ | ||
૧૪ | પોલીસ પરેડ ગ્રાઉન્ડ અઠવાલાઇન્સ, સુરત ૧૪/૧૧/૨૦૧૧ થી તા.૨૨/૧૧/૨૦૧૧ |
૦ | ૧૬ | ૧૬ |
૧૫ | સ્પોર્ટસ કોમ્પલેક્ષ, ખોખરા, અમદાવાદ ૨૪/૧૧/૨૦૧૧ થી ૦૩/૧૨/૨૦૧૧ |
૬ | ૭ | ૧૩ |
૧૬ | સ્પોર્ટસ કોમ્પલેક્ષ, હિંમતનગર ૨૮/૧૧/૨૦૧૧ થી તા.૦૭/૧૨/૨૦૧૧ |
૧૬ | ૧૬ | ૩૨ |
૧૭ | ૨૯/૧૧/૨૦૧૧ થી તા.૦૮/૧૨/૨૦૧૧ સ્પોકર્ટસ કોમ્પલેક્ષ, નડિયાદ |
૦ | ૩૨ | ૩૨ |
૬ | ૫ | ૧૧ | ||
૧૮ | સ્પોર્ટસ કોમ્પલેક્ષ, લીંબડી ૦૨/૧૨/૨૦૧૧ થી ૧૧/૧૨/૨૦૧૧ |
૧ | ૧ | ૨ |
૧૨ | ૫ | ૧૭ | ||
૧૯ | અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન, જામનગર ૦૨/૧૨/૨૦૧૧ થી ૧૧/૧૨/૨૦૧૧ |
૦ | ૧૬ | ૧૬ |
૮ | ૬ | ૧૪ | ||
૨૦ | સ્પોર્ટસ કોમ્પલેક્ષ, નડિયાદ ૦૭/૧૨/૨૦૧૧ થી તા.૧૬/૧૨/૨૦૧૧ |
૦ | ૮ | ૮ |
૨૧ | અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન જામનગર |
૧૬ | ૦ | ૧૬ |
૨૨ | જિલ્લા રમત સંકુલ, દેવગઢબારીયા ૧૫/૧૨/૨૦૧૧ થી તા.૨૪/૧૨/૨૦૧૧ |
૧૨ | ૧૨ | ૨૪ |
૨૩ | સ્પોર્ટસ કોમ્પલેક્ષ, લીંબડી ૧૬/૧૨/૨૦૧૧ થી તા.૨૫/૧૨/૨૦૧૧ |
૧૮ | ૧૮ | ૩૬ |
૧૧ | ૧૦ | ૨૧ | ||
૧૨ | ૯ | ૨૧ | ||
સ્પોર્ટસ કોમ્પલેક્ષ, સાપુતારા ૧૬/૧૨/૨૦૧૧ થી તા.૨૫/૧૨/૨૦૧૧ |
૧૬ | ૧૬ | ૩૨ | |
૧૮ | ૧૭ | ૩૫ | ||
૧૫ | ૦ | ૧૫ | ||
સ્પોર્ટસ કોમ્પલેક્ષ, નડિયાદ ૧૬/૧૨/૨૦૧૧ થી તા.૨૫/૧૨/૨૦૧૧ |
૨૮ | ૦ | ૨૮ | |
૧૦ | ૯ | ૧૯ | ||
૧૦ | ૧૦ | ૨૦ | ||
સ્પોર્ટસ કોમ્પલેક્ષ, ખોખરા, અમદાવાદ ૧૬/૧૨/૨૦૧૧ થી ૨૫/૧૨/૨૦૧૧ |
૧૨ | ૧૨ | ૨૪ | |
૨૨ | ૦ | ૨૨ | ||
૦ | ૦ | ૦ | ||
જામનગર ૧૬/૧૨/૨૦૧૧ થી તા.૨૫/૧૨/૨૦૧૧ નોંધઃ- લોન ટેનિસ અને જમ્પ રોડમાં ખેલાડીઓ ન આવના કારણે કેમ્પ થયેલ નથી. |
૧૬ | ૦ | ૧૬ | |
૦ | ૦ | ૦ | ||
૦ | ૦ | ૦ | ||
૧૨ | ૧૨ | ૨૪ | ||
૧૬ | ૧૬ | ૩૨ | ||
૨૪ | સ્પોર્ટસ કોમ્પલેક્ષ, લીંબડી ૨૫/૧૨/૨૦૧૧ થી ૦૩/૦૧/૨૦૧૨ |
૧૬ | ૧૬ | ૩૨ |
દુલીપ સ્કુમલ ઓફ ક્રિકેટ, પોરબંદર ૨૫/૧૨/૨૦૧૧ થી ૦૩/૦૧/૨૦૧૨ |
૧૬ | ૦ | ૧૬ | |
સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, ખોખરા, અમદાવાદ ૨૫/૧૨/૨૦૧૧ થી ૦૩/૦૧/૨૦૧૨ |
૩૬ | ૩૦ | ૬૬ | |
સ્પોર્ટસ કોમ્પલેક્ષ, લીંબડી ૨૫/૧૨/૨૦૧૧ થી ૦૩/૦૧/૨૦૧૨ |
૧૦ | ૭ | ૧૭ | |
સ્પોર્ટસ કોમ્પલેક્ષ, લીંબડી ૨૫/૧૨/૨૦૧૧ થી ૦૩/૦૧/૨૦૧૨ |
૪ | ૮ | ૧૨ | |
સ્પોર્ટસ કોમ્પલેક્ષ, લીંબડી ૨૫/૧૨/૨૦૧૧ થી ૦૩/૦૧/૨૦૧૨ |
૪ | ૬ | ૧૦ | |
૨૫ | સ્પોર્ટસ કોમ્પાલેક્ષ, ખોખરા, અમદાવાદ ૨૮/૧૨/૨૦૧૧ થી ૦૬/૦૧/૨૦૧૨ |
૦ | ૦ | ૦ |
૨૬ | વલસાડ ૨૭/૧૨/૨૦૧૧ થી તા.૦૫/૦૧/૨૦૧૨ |
૧૨ | ૧૧ | ૨૩ |
૨૭ | સ્પોર્ટસ કોમ્પલેક્ષ, ખોખરા, અમદાવાદ .૨૯/૧૨/૨૦૧૧ થી ૦૭/૦૧/૨૦૧૨ |
૧૫ | ૧૫ | ૩૦ |
૨૮ | વલસાડ ૩૦/૧૨/૨૦૧૧ થી તા.૦૮/૦૧/૨૦૧૨ |
૧૨ | ૧૨ | ૨૪ |
૨૯ | વલસાડ ૩૦/૧૨/૨૦૧૧ થી ૦૮/૦૧/૨૦૧૨ |
૧૨ | ૧૨ | ૨૪ |
૩૦ | મ્યુીનિસિપલ ઇન્ડોફર સ્ટે ડિયમ, રેસકોર્સ રોડ, રાજકોટ ૦૧/૦૧/૨૦૧૨ થી ૧૪/૦૧/૨૦૧૨ |
૧૫ | ૧૫ | ૩૦ |
૩૧ | સ્પોલર્ટસ કોમ્પલેક્ષ, અમદાવાદ ૦૩/૦૧/૨૦૧૨ થી તા.૧૨/૦૧/૨૦૧૨ |
૧૦ | ૧૧ | ૨૧ |
૩૨ | સ્પોયર્ટસ કોમ્પલેક્ષ, ગોધરા ૦૬/૦૧/૨૦૧૨ થી તા.૧૫/૦૧/૨૦૧૨ |
૧૧ | ૧૧ | ૨૨ |
૩૩ | સ્પોસર્ટસ કોમ્પલેક્ષ, પાટણ ૦૫/૦૧/૨૦૧૨ થી ૧૪/૦૧/૨૦૧૨ |
૧૬ | ૧૫ | ૩૧ |
૬ | ૫ | ૧૧ | ||
૩૪ | હિંમતનગર ૦૯/૦૧/૨૦૧૨ થી તા.૧૮/૦૧/૨૦૧૨ |
૧૦ | ૧૧ | ૨૧ |
૩૫ | વડોદરા ૧૦/૦૧/૨૦૧૨ થી ૧૯/૦૧/૨૦૧૨ |
૪ | ૪ | ૮ |
૩૬ | સ્પોર્ટસ કોમ્પલેક્ષ, પાટણ ૧૬/૦૧/૨૦૧૨ થી ૨૫/૦૧/૨૦૧૨ |
૧૬ | ૧૬ | ૩૨ |
૩૭ | મુ.- મરોલી, તા. જલાલપોર, જિ નવસારી ૧૭/૦૧/૨૦૧૨ થી ૨૬/૦૧/૨૦૧૨ |
૨૨ | ૨૬ | ૪૮ |
૩૮ | સ્પોર્ટસ કોમ્પલેક્ષ, હિંમતનગર ૧૮/૦૧/૨૦૧૨ થી ૨૭/૦૧/૨૦૧૨ |
૧૮ | ૧૮ | ૩૬ |
૮ | ૮ | ૧૬ | ||
૩૯ | સ્પોર્ટસ કોમ્પલેક્ષ, ખોખરા, અમદાવાદ ૧૮/૦૧/૨૦૧૨ થી ૨૭/૦૧/૨૦૧૨ |
૨ | ૨ | ૪ |
૪૦ | સ્પોર્ટસ કોમ્પલેક્ષ, પાટણ ૨૨/૦૧/૨૦૧૨ થી .૩૧/૦૧/૨૦૧૨ |
૧૬ | ૧૬ | ૩૨ |
૪૧ | ડોન બોસ્કોખ હાઇસ્કુ૧લ, મું. કવાંટ , તા. છોટાઉદેપુર, જિ. વડોદરા | ૦ | ૧૬ | ૧૬ |
૪૨ | કે.એન.શાહ મોડાસા હાઇસ્કુસલ, તા.મોડાસા, જિ. હિંમતનગર ૧૦/૧૦/૧૧ થીતા.૧૯/૧૦/૧૧ |
૧૬ | ૦ | ૧૬ |
૪૩ | રાજકોટ ૧૮/૧૦/૨૦૧૧ થી તા.૨૭/૧૦/૨૦૧૧ |
૧૬ | ૦ | ૧૬ |
૪૪ | નવરચના ઇન્ટરરનેશનલ સ્કુલ, વાસણા રોડ, ભાયલી, વડોદરા ૨૫/૧૦/૨૦૧૧ થી તા.૦૩/૧૧/૨૦૧૧ |
૧૬ | ૦ | ૧૬ |
૪૫ | પી.પી. સવાણી ચૈતન્યl વિધાસંકુલ, અબ્રમાં, તા. કામરેજ, મોટા વરાછા, સુરત | ૧૬ | ૦ | ૧૬ |
૪૬ | સ્પોર્ટસ કોમ્પલેક્ષ, ખોખરા, અમદાવાદ ૧૨/૪/૨૦૧૨ થી તા.૨૧/૪/૨૦૧૨ |
૫ | ૫ | ૧૦ |
૪૭ | સ્પોર્ટસ કોમ્પલેક્ષ, નડિયાદ ૨૨/૦૪/૨૦૧૨ થી તા.૨૮/૪/૨૦૧૨ |
૧૬ | ૧૩ | ૨૯ |
કુલ | ૯૬૩ | ૭૭૧ | ૧૭૩૪ | |
ગ્રામીણ રમતોત્સવ | ||||
૪૮ | સ્પોર્ટસ કોમ્પલેક્ષ, હિંમતનગર ૨૩/૧૨/૨૦૧૧ થી તા.૦૧/૦૧/૨૦૧૨ |
૧૩ | ૮ | ૨૧ |
૦ | ૦ | ૦ | ||
૧૨ | ૧૨ | ૨૪ | ||
૪૯ | ૧૦ | ૯ | ૧૯ | |
૧૨ | ૧૨ | ૨૪ | ||
૫૦ | સ્પોર્ટસ કોમ્પલેક્ષ, સાપુતારા ૨૫/૧૨/૨૦૧૧ થી ૦૨/૦૧/૨૦૧૨ |
૧૬ | ૦ | ૧૬ |
૦ | ૦ | ૦ | ||
૭ | ૭ | ૧૪ | ||
૫૧ | સ્પોર્ટસ કોમ્પલેક્ષ, દેવગઢબારીયા ૦૮/૦૧/૨૦૧૨ થી તા.૧૭/૦૧/૨૦૧૨ |
૪ | ૪ | ૮ |
૧૨ | ૧૨ | ૨૪ | ||
૧૬ | ૧૬ | ૩૨ | ||
૫૨ | સ્પોર્ટસ કોમ્પલેક્ષ, ખોખરા, અમદાવાદ ૨૭/૦૧/૨૦૧૨ થી ૦૫/૦૨/૨૦૧૨ |
૦ | ૦ | ૦ |
૦ | ૦ | ૦ | ||
૦ | ૦ | ૦ | ||
૫૩ | સ્પોવર્ટસ કોમ્પલેક્ષ, ખોખરા, અમદાવાદ ૦૩/૦૨/૨૦૧૨ થી ૧૨/૦૨/૨૦૧૨ |
૦ | ૦ | ૦ |
૯ | ૦ | ૯ | ||
કુલ | ૧૧૧ | ૮૦ | ૧૯૧ | |
મહિલા રમતોત્સવ | ||||
૫૪ | સ્પોર્ટસ કોમ્પલેક્ષ, ગોધરા (બા.બોલ અને સ્વીમીંગ માટે) જીમ્નાસ્ટીકસ - સુરત ૧૩/૧૧/૨૦૧૧ થી તા.૨૨/૧૧/૨૦૧૧ |
૦ | ૯ | ૯ |
૦ | ૬ | ૬ | ||
૦ | ૨ | ૨ | ||
૫૫ | સ્પોર્ટસ કોમ્પલેક્ષ, લીંબડી (હેન્ડબોલ અને હોકી માટે) સ્પોર્ટસ કોમ્પલેક્ષ, અમદાવાદ ( લોન ટેનિસ માટે) |
૦ | ૯ | ૯ |
૦ | ૧૩ | ૧૩ | ||
૦ | ૧ | ૧ | ||
૫૬ | સ્પોર્ટસ કોમ્પલેક્ષ, ગોધરા ૧૫/૧૧/૨૦૧૧ થી તા.૨૪/૧૧/૨૦૧૧ |
૦ | ૬ | ૬ |
૦ | ૪ | ૪ | ||
૦ | ૩ | ૩ | ||
૫૭ | સ્પોર્ટસ કોમ્પલેક્ષ ૧૪/૧૧/૨૦૧૧ થી તા.૨૩/૧૧/૨૦૧૧ |
૦ | ૧૦ | ૧૦ |
૦ | ૩ | ૩ | ||
૦ | ૧૦ | ૧૦ | ||
કુલ | ૦ | ૭૬ | ૭૬ | |
કુલ સરવાળો | ||||
૧ | શાળાકીય | ૯૬૩ | ૭૭૧ | ૧૭૩૪ |
૨ | ગ્રામીણ | ૧૧૧ | ૮૦ | ૧૯૧ |
૩ | મહિલા | ૦ | ૭૬ | ૭૬ |
૧૦૭૪ | ૯૨૭ | ૨૦૦૧ |
વર્ષ 2011-2012 દરમ્યાશન એસ.એ.જી દ્વારા વિવિધ રમતોની રાષ્ટ્રકક્ષા સ્પર્ધાઓ પૂર્વેનાં કુલ-૫૭ પ્રિનેશનલ કોચીંગ કેમ્પો તાબાની કચેરીઓ ખાતેનાં રમત સંકુલો પર યોજવામાં આવેલ છે. આ પ્રિનેશનલ કોચીંગ કેમ્પોમાં કુલ.૨૦૦૧ ખેલાડી ભાઇઓ/ બહેનોએ ભાગ લીધેલ છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020