অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સાયબર ક્રાઇમની અગત્યની કલમો અને સજા

કલમ - ૬૬

કલમ - 66 કોમ્પ્યુટર સિસ્ટમ્સ હેકિંગ, ડેટા ફેરફાર

સજા : 3 વર્ષ કેદ અથવા 5,00,000 રૂપિયા દંડ

કલમ – 66 બી

કલમ – 66 B કોઈ વ્યક્તિ કમ્પ્યુટર સ્રોત અથવા સંચાર સાધન જે ચોરી કરવામાં  આવેલ  હોય તે મેળવે અથવા જાળવી રાખે

સજા : 3 વર્ષ કેદ અથવા  1,00,000 રૂપિયા દંડ

કલમ – ૬૬ સી

કલમ – 66 C કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિ નો પાસવર્ડ, ડિજિટલ હસ્તાક્ષર અથવા અન્ય યુનિક આઇડેન્ટિફિકેશનનો  ઉપયોગ કરે

સજા : 3 વર્ષ કેદ અથવા  1,00,000 રૂપિયા દંડ

કલમ – 66 ડી

કલમ – 66 D કોઈ વ્યક્તિ એક કોમ્પ્યુટર સંસાધન અથવા કમ્યુનિકેશન સાધનની મદદથી કોઈને છેતરે

સજા : 3 વર્ષ કેદ અથવા 1,00,000 રૂપિયા દંડ

કલમ – 66 ઈ

કલમ – 66 E કોઈ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિની  છબીઓ તેના / તેણીના સંમતિ અથવા જ્ઞાન વિના મેળવે છે, અને પ્રસારણ અથવા પ્રકાશિત કરે

સજા : 3 વર્ષ કેદ અથવા  2,00,000 રૂપિયા દંડ

કલમ – 66 એફ

કલમ – 66 F સાયબર આતંકવાદ

ભારતની એકતા, અખંડિતતા, સાર્વભૌમત્વને નુકશાન કરવાના હેતુ સાથે ધમકી આપે અથવા સુરક્ષાને નુકશાનકર્તા કૃત્ય આદરે

સજા : આજીવન કેદ

કલમ – ૬૭

કલમ – 67 અશ્લીલ માહિતી ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પ્રકાશિત કરવી

સજા : 5 વર્ષ કેદ અથવા 10,00,000 રૂપિયા દંડ

કલમ – 67 એ

કલમ – 67 A કોઈ વ્યક્તિ જાતીય કૃત્ય અથવા આચરણ ધરાવતી છબીઓ પ્રકાશિત અથવા પ્રસારણ કરે

સજા : 7 વર્ષ કેદ અથવા 10,00,000 રૂપિયા દંડ

કલમ – 67 બી

કલમ – 67 B બાળ પોર્ન પ્રકાશન અથવા બાળકો ની અશ્લીલ માહિતી ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પ્રકાશિત કરવી

સજા : 5 વર્ષ કેદ અથવા 10,00,000 રૂપિયા દંડ

 

સ્ત્રોત ચૈતન્ય લીમ્બાચીયા બ્લોગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/26/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate