વિસ્તાર |
૧,૯૬,૦૨૪ ચોરસ કિ.મી. |
જનસંખ્યા |
૬૦,૩૮૩,૬૨૮ |
રાજધાની |
ગાંધીનગર |
મુખ્ય ભાષા |
ગુજરાતી |
અન્ય ભાષા |
અંગ્રેજી, હિન્દી તેમજ અન્ય ભારતીય ભાષા |
સાક્ષરતા દર |
૭૯.૩૧ % |
સરેરાશ વરસાદ |
૯૩.૨ સે.મી. |
તાપમાન |
ઉનાળામાં (માર્ચ થી મે): લઘુતમ ૨૫ ડિગ્રીથી મહત્તમ ૪૫ ડિગ્રી |
સ્ત્રોત: ગુજરાત સરકાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/3/2019