વધુ ઝડપે, વધુ ઉંચે, વધુ તાકાત થી (સાઈટિયાસ ,અલ્ટિયસ ,અને ફોરટિયાસ)
પરસ્પર જોડાયેલા પાંચ વર્તુળો હોય છે .એમાં વાદળી,પીળો,કાળો,લીલો,લાલ રંગ ક્રમશ: પૂરેલા હોય છે . ઓલિમ્પિકના ચીહ્ન નિષ્પક્ષ અને મુક્ત સ્પર્ધાનું પ્રતિક છે
૧૯મી સદીમાં ઓલિમ્પિક ગીતની રચના ગ્રીસના સંગીતકારો સ્પિરોસ સામારાસ અને કોસ્તિમ પાલામાસે કરી હતી .આ ગીત ઓલિમ્પિક રમતોત્સવના ઉદઘાટન સમયે અને સમાપન સમારોહમાં ગાવામાં આવે છે
‘જ્યોત’ એ ઓલિમ્પિક રમતોત્સવના શ્રી ગણેશકર્તા છે . ઓલિમ્પિક જ્યોત ઓલિમ્પિક રમતોત્સવના શરુ થવાના થોડા દિવસો પહેલા ગ્રીસના ‘ જિયસ ‘ ના મંદિરમાંથી લાવવામાં આવે છે .બર્લિન ઓલિમ્પિક ૧૯૩૬ થી ઓલિમ્પિક જ્યોતની શરૂઆત થઇ હતી
વર્ષ |
સ્થળ |
શુભદાયક ચીહ્ન (mascot ) |
|
૧૯૭૨ |
મ્યુનિચ |
વાલ્દી(કુતરો) |
|
૧૯૭૬ |
મોન્ટ્રીયલ |
અમિક |
|
૧૯૮૦ |
મોસ્કો |
મીશા (રીંછનું બચ્ચું ) |
|
૧૯૮૪ |
લોસ એન્જલસ |
સૈમ (બાજ) |
|
૧૯૮૮ |
સેઉલ |
હોદોરી (વાઘનું બચ્ચું ) |
|
૧૯૯૨ |
બાર્સિલોના |
કોબી (કુતરો) |
|
૧૯૯૬ |
એટલાન્ટા |
ઈજ્જા(માનું બાળક ) |
|
૨૦૦૦ |
સિડની |
ઓલી,મિલિ અને સિડ |
|
૨૦૦૪ |
એથેન્સ |
ફેઓસ અને એથેના |
૧ |
તીરંદાજી (આર્ચરી ) |
૧૫ |
જુડો |
૨ |
એથ્લેટિકસ |
૧૬ |
શુટિંગ |
૩ |
બાસ્કેટબોલ |
૧૭ |
સ્વિમિંગ |
૪ |
બોક્સિંગ |
૧૮ |
ટેબલ ટેનીસ |
૫ |
કેનોઈંગ |
૧૯ |
ટેનિસ |
૬ |
સાઈક્લિંગ |
૨૦ |
વોલીબોલ |
૭ |
ઇક્વેસ્ટીરીયન સ્પોર્ટ |
૨૧ |
વેઇટલિફ્ટિંગ |
૮ |
ફેન્સિંગ |
૨૨ |
કુસ્તી |
૯ |
ફૂટબોલ |
૨૩ |
યાચિંગ |
૧૦ |
જીમ્નેસ્ટીક |
૨૪ |
રોવિંગ |
૧૧ |
હેન્ડબોલ |
૨૫ |
બેઝબોલ |
૧૨ |
બેડમિન્ટન |
૨૬ |
સોફટબોલ |
૧૩ |
હોકી |
૨૭ |
ટઈક્વોન્ડો |
૧૪ |
પેન્ટાથલોન |
૨૮ |
ટ્રપથ્લોન |
સ્ત્રોત : જીકેગુજરાત બ્લોગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/16/2020