ભારતમાં કુલ ૧૩ મહાબંદર આવેલા છે, જેમાના ૭ પૂર્વના દરિયા કિનારે જયારે ૬ મહાબંદર પશ્ચિમમા આવેલ દરિયા કિનારે આવેલા છે.
ભારતના પૂર્વ કિનારાના રાજ્યોમા પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, આન્ધ્ર પ્રદેશ, અને તમિલનાડુ એમ ૪ રાજ્યો નો સમાવેશ થાય છે.
ભારતના પૂર્વ કિનારાના રાજ્યોમા આવેલા મહાબંદર(સંખ્યા-૭) :
- કોલકાતા (ડાયમંડ હાર્બર), રાજ્ય: પશ્ચિમ બંગાળ
- હલ્દિયા , રાજ્ય: પશ્ચિમ બંગાળ
- પારાદીપ , રાજ્ય: ઓરિસ્સા
- વિશાખાપટ્ટનમ , રાજ્ય: આન્ધ્ર પ્રદેશ
- ઇન્નોર , રાજ્ય: તમિલનાડુ
- ચેન્નાઈ, રાજ્ય: તમિલનાડુ
- તુતીકોરીન (પર્લ હાર્બર), રાજ્ય: તમિલનાડુ
ભારતના પશ્ચિમ કિનારાના રાજ્યોમા ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્નાટક, અને કેરાલા એમ ૫ રાજ્યોનો સમાવેશ થાય છે.
ભારતના પશ્ચિમ કિનારાના રાજ્યોમાં આવેલા મહાબંદર (સંખ્યા-૬) :
- કંડલા (FTZ: Free Trade Zone), રાજ્ય: ગુજરાત
- મુંબઈ , રાજ્ય: મહારાષ્ટ્ર
- જવાહરલાલ નેહરુ પોર્ટ(JNPT)(જુનું નામ- નાહવા સેવા) (FTZ: Free Trade Zone), રાજ્ય: મહારાષ્ટ્ર
- માર્માગોવા , રાજ્ય: ગોવા
- ન્યુ મેંગલોર , રાજ્ય: કર્નાટક
- કોચીન , રાજ્ય: કેરાલા
સ્ત્રોત: જીકે ગુજરાત બ્લોગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/23/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.