એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળા યોજના
યોજનાનો ઉદ્દેશ
- આદિજાતિના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તેમજ શહેરી વિસ્તારના વિદ્યાથીઓની સમકક્ષ થાય તેમજ દરેક ક્ષેત્રે હરીફાઇ કરી શકે તે માટે ધોરણ ૬ થી ધોરણ ૧૨ સુધીનું શિક્ષણ વિના મૂલ્ય આપવાની યોજના.
પાત્રતાના ધોરણો
- જી.એસ.ટી.ઈ.એસ દ્વારા પ્રવેશ પરીક્ષામાં મેરીટમાં આવેલ વિદ્યાથીં/વિદ્યાર્થીની અનુસૂચિત જનજાતિના હોવા જોઇએ. તેની ઉંમર પ્રવેશ સમયે વધુમાં વર્ષની હોવી જોઇએ. વિદ્યાથીં/વિદ્યાથીંની ફકત સરકારી શાળા/આશ્રમ શાળા અથવા માન્ય ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં (શિક્ષણ વિભાગની યાદી ધોરણ-પ માં અભ્યાસ કરતા હોવા જોઇએ અને પ્રવેશ મેળવતી વખતે ધોરણ-પ પાસ કરેલ હોવું જોઇએ.
આવકનું ધોરણ:
કોઇ આવક મર્યાદા નક્કી કરવમાં આવેલ નથી.
યોજનાના ફાયદા/સહાય
- ધોરણ ૬ થી ૧૨ સુધી વિના ણ, ગણવેશ, પુસ્તકો, રહેઠાણ અને ભોજનની સુવિધા સાથે વોકેશ મ, રમત ગમત, કલબ પ્રવૃત્તિઓ, કોમ્પયુટર શિક્ષણ આપવામાં આવે છે.
પ્રક્રિયા
- જી.એસ. લેવામાં આવતી પ્રવેશ પરિક્ષામાં ઇ.ટી.એસ. મેરીટમાં આવ્યા બાદશાળામાં પ્રવેશ મેળવી શકાય છે.
અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા
- ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી.
સ્ત્રોત: મારુ ગુજરાત બ્લોગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/27/2020
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.