વોકેશનલ તાલીમ કેન્દ્ર પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ
યોજનાનો ઉદ્દેશ :
રાજ્યના આદિજાતિ યુવક-યુવતિને રોજગાર લક્ષી ઉચ્ચ કૌશલ્ય/તાલીમ આપવી તથા તાલીમ પૂર્ણ થયા બાદ રોજગારી પૂરી પાડવી.
પાત્રતાના ધોરણો
- ગુજરાત રાજય ના કોઈ પણ આદિજાતિ યુવકો આનો લાભ લઇ શકે છે.
- વોકેશનલ તાલીમ મેળવવા માટે નિયત કરેલ તાલીમ કોર્સની પાત્રતા મુજબ કોઈપણ તાલીમ કોર્સમાં જોડાઈ શકે છે.
યોજનાના ફાયદા/સહાય
- આદિજાતિ યુવક યુવતી ને વિના મૂલ્ય કૌશલ્યવર્ધન તાલીમ તાલીમ દરમ્યાન લાભાર્થી ને પસંદ કરેલ ટ્રેડ અને કોર્સના દરમ્યાન વિના મૂલ્ય રહેવા તથા જમવાની સુવિધા આપવામાં આવે છે .
- તાલીમ પૂર્ણ થયા બાદ લાભાર્થી ને રોજગારી માટે રી આપતી સંસ્થા સાથે જોડવામાં આવે છે.
પ્રક્રિયા
- આદિજાતિ યુવક/યુવતી પોતાના જિલ્લ .ોજના કચેરીનો સંપર્ક કરી શકે છે.
- આદિજાતિ યુવક/યુવતી વોકેશ મ આપવી અમલીકરણ સંસ્થાનો પણ સંપર્ક કરી શકે છે.
- ડેવલેપમેટ સપોર્ટ તૈયાર કરેલ ઓનલાઇન પોર્ટલ પર લાભાર્થી ઓનલાઈન રજીસ્ટ્રેશન છે .
અમલીકરણ કરતી કચેરી / એજન્સી /સંસ્થા
- અતુલ રૂરલ ડેવલપમેંટ ફંડ, ગામ-અતુલ-તા.ધરમપુર-જિ. વલસાડ
- વાઘલધારા વિભાગ કેળવણી મંડળ ,ગામ-વાઘલધારા, જી-વલસાડ
- સેન્ટ્રલ ઓફ પ્લાસ્ટિક એનજીનીયરિંગ એન્ડ ટ્રેનીંગ,ગામ-અટક પારડી, તા ધરમપુર – વલસાડ
- ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડ્રાઇવિંગ ટેકનિકલ ટ્રેનીંગ એન્ડ રિસર્ચ, ગામગજાધરા,તાવાઘોડિયા-,જી-વડોદરા
- મુનિ સેવા આશ્રમ,ગામ-ગોરજ, તા. વાઘોડિયા.જી-વડોદરા
- શ્રોફ ફાઉડેશન ટ્રસ્ટ, ગામપાલડી-તા.વાઘોડિયા, જી-વડોદરા
- ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ, તા.અને જીદાહોદ
- સેવા રૂરલ ટ્રસ્ટ,ગામ-ગુમાનદેવ, તા.ઝગડિયા. જી-ભરુચ
સ્ત્રોત: મારુ ગુજરાત બ્લોગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.