નોંધણી ઝંબેશ અને અન્ય પ્રવેશ વૃદ્ધિનાં પગલાંઓના કારણે પ્રાથમિક શાળાઓમાં નોંધણીનોં પ્રમાણ અનેકગણું વધેલ જોવામાં આવેલ છે. નોંધણીમાં તિવ્ર વધારાના કારણે ભીડ અને પ્રવર્તમાન મર્યાદિત શાળાકીય આધાર માળખા પર ભાર વધી ગયેલ. આ પરીસ્થિતીને પહોંચી વળવા માટે નવી શાળાઓનાં બાંધકામ, વધારાના વર્ગો, છોકરીઓ માટે અલગ શૌચાલયો અને મુતરડીઓ, પીવાના પાણીની વ્યવસ્થા, વિગેરે કાર્યો એસ.એસ.એ. હેઠળ હાથ ધરવામાં આવ્યાં. આ ઉપરાંત, શાળામાં સમારકામનાં કાર્યો પણ ચાલુ કરવામાં આવ્યાં. આ બધી દરમ્યાનગીરીના કારણે યોજના હેઠળના જીલ્લાઓની પ્રાથમિક શાળાઓના શિક્ષણ આપવાના વાતાવરણમાં દેખીતો વધારો થયો.
સર્વ શિક્ષા અભિયાન - સિવિલ વર્ક |
|
||||||||||||||
અ.નં. |
પ્રવૃત્તિનામ |
ભૌતિકસંખ્યા |
|||||||||||||
૨૦૦૧-૦૨ |
૨૦૦૨-૦૩ |
૨૦૦૩-૦૪ |
૨૦૦૪-૦૫ |
૨૦૦૫-૦૬ |
૨૦૦૬-૦૭ |
૨૦૦૭-૦૮ |
૨૦૦૮-૦૯ |
૨૦૦૯-૧૦ |
૨૦૧૦-૧૧ |
૨૦૧૧-૧૨ |
૨૦૧૨-૧૩ |
કુલ |
|||
૧ |
બી.આર.સી. બિલ્ડિંગ |
૦ |
૬૫ |
૬૩ |
૪ |
૦ |
૧૦ |
૦ |
૨ |
૦ |
૧ |
૦ |
૦ |
૧૪૫ |
|
૨ |
સીઆરસી બિલ્ડિંગ |
૦ |
૯૦ |
૩૮૬ |
૩૬૪ |
૩૪૯ |
૦ |
૦ |
૦ |
૦ |
૦ |
૦ |
૦ |
૧૧૮૯ |
|
૩ |
ન્યુ સ્કૂલ બિલ્ડિંગ |
૦ |
૪૨૧ |
૨૧૮ |
૪૩ |
૧૬ |
૯૯ |
૦ |
૦ |
૦ |
૦ |
૦ |
૦ |
૭૯૭ |
|
૪ |
વર્ગખંડો |
૨૬ |
૭૩૦ |
૨૪૪૩ |
૧૬૯૩ |
૨૧૮૬ |
૭૧૬૬ |
૧૭૯૯ |
૨૧૧૩ |
૨૩૯૪ |
૯૮૯૨ |
૧૪૫૪૯ |
૧૪૯૭૯ |
૫૯૯૭૦ |
|
૫ |
હેડ માસ્ટર રૂમ |
૦ |
૬ |
૯૮ |
૦ |
૦ |
૦ |
૧૮૦ |
૦ |
૦ |
૦ |
૦ |
૧૫૯૭ |
૧૮૮૧ |
|
૬ |
ટોઇલેટ બ્લોકો |
૫૬૭ |
૩૦૭૦ |
૮૯૩ |
૧૧૮૧ |
૧૨૫૦ |
૩ |
૧૬૨ |
૨૧૦ |
૧૦૨૧ |
૪૧૧ |
૧૨૨૦ |
૯૬૬૧ |
૧૯૬૪૯ |
|
૭ |
પાણી સુવિધા |
૧૦૦ |
૩૧૨૯ |
૮૬૫ |
૮૮૨ |
૮૮૬ |
૦ |
૦ |
૦ |
૦ |
૦ |
૦ |
૦ |
૫૮૬૨ |
|
૮ |
બાઉન્ડ્રી વોલ |
૦ |
૪૦ |
૦ |
૧૮૨૭ |
૧૮૪૨ |
૦ |
૧૮૫૬ |
૧૨૩૩ |
૭૯૨ |
૦ |
૦ |
૨૧૬૨ |
૯૭૫૨ |
|
૯ |
ચાઇલ્ડ મૈત્રીપૂર્ણ પ્રવૃત્તિ |
૦ |
૦ |
૦ |
૦ |
૦ |
૯૯ |
૧૯૯ |
૧૦ |
૦ |
૦ |
૦ |
૦ |
૩૦૮ |
|
૧૦ |
વરસાદી પાણી સંગ્રહ |
૦ |
૦ |
૧૦ |
૩૧૧ |
૩૧૬ |
૧૯૮ |
૨૨૩ |
૪૦૬ |
૧૨૫ |
૦ |
૦ |
૦ |
૧૫૮૯ |
|
૧૧ |
એમ.ડી.એ.મ રસોડું શેડ |
૦ |
૦ |
૦ |
૯૦૪ |
૦ |
૦ |
૦ |
૦ |
૦ |
૦ |
૦ |
૦ |
૯૦૪ |
|
૧૨ |
સ્કૂલ બિલ્ડિંગ મેજર મરમ્મત |
૦ |
૦ |
૦ |
૦ |
૦ |
૦ |
૭૧૨ |
૧૧૮ |
૪૨૨ |
૧૭ |
૧૦૩૪ |
૧૨૮૧ |
૩૫૮૪ |
|
૧૩ |
તાલીમ સુવિધા બી.આર.સી. (હોલ) માં Augumentation |
૦ |
૦ |
૦ |
૦ |
૦ |
૦ |
૦ |
૦ |
૨૨૬ |
૦ |
૦ |
૨૨૬ |
||
કુલસરવાળો |
૬૯૩ |
૭૫૫૧ |
૪૯૭૬ |
૭૨૦૯ |
૬૮૪૫ |
૭૫૭૫ |
૫૧૩૧ |
૪૦૯૨ |
૪૭૫૪ |
૧૦૫૪૭ |
૧૬૮૦૩ |
૨૯૬૮૦ |
૧૦૫૮૫૬ |
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020