૧૯૯૮ થી ૨૦૧૨ સુધી માં ૧,૩૨,૯૮૩ વિધ્યાસહાયકોની ભરતી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં કરવામાં આવેલ છે.જે પૈકી ૮૫,૧૯૪ થી વધુ વિધ્યાસહાયકોને નિયમિત પગાર ધોરણમાં સમાવવામાં આવેલા છે.સને ૨૦૧૦-૧૧ માં કુલ ૧૦૦૦૦ વિધ્યાસહાયકોની નિમણુક કરેલ છે.જેની વર્ષવાર વિગતો નીચે મુજબ છે.
વિધ્યાસહાયકોની ભરતી |
||
ક્રમ |
વર્ષ |
વિધ્યાસહાયકોની કરવામાં |
૧ |
૧૯૯૮-૧૯૯૯ |
૧૫૪૦૪ |
૨ |
૧૯૯૯-૨૦૦૦ |
૨૦૭૫૬ |
૩ |
૨૦૦૦-૨૦૦૧ |
૧૩૧૮૧ |
૪ |
૨૦૦૧-૨૦૦૨ |
૬૯૦૦ |
૫ |
૨૦૦૨-૨૦૦૩ |
૬૫૯૧ |
૬ |
૨૦૦૩-૨૦૦૪ |
૩૮૪૮ |
૭ |
૨૦૦૪-૨૦૦૫ |
૧૫૪૬૮ |
૮ |
૨૦૦૫-૨૦૦૬ |
૦૦ |
૯ |
૨૦૦૬-૨૦૦૭ |
૧૨૬૯૧ |
૧૦ |
૨૦૦૭-૨૦૦૮ |
૦૦ |
૧૧ |
૨૦૦૮-૨૦૦૯ |
૧૦૨૨૫ |
૧૨ |
૨૦૦૯-૨૦૧૦ |
૬૨૯૪ |
૧૩ |
૨૦૧૦-૨૦૧૧ |
૧૦૦૦૦ |
૧૪ |
૨૦૧૧-૨૦૧૨ |
૧૧૬૨૫ |
કુલ |
૧,૩૨,૯૮૩ |
સ્ત્રોત : શિક્ષણ વિભાગ.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020