૧૯૯૮-૯૯ થી સમગ્ર ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સtવનો કાર્યક્રમ અમલમાં મુકાયો છે.
શાળા-પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના ત્રણ દિવસોમાં નીચે દર્શાવેલ સંખ્યામાં બાળકોએ શાળામાં પ્રવેશ લીધો હતો.
કન્યા કેળવણી રથયાત્રાને કારણે નિરક્ષર વાલીઓ પણ શિક્ષણ અને ખાસ કરીને કન્યા કેળવણી માટે જાગ્રત બન્યા
રાજ્યના માન. મુખ્ય મંત્રીશ્રી, માન. શિક્ષણમંત્રીશ્રી, અન્ય વિભાગોના માન. મંત્રીશ્રીઓ, જિલ્લાના પ્રભારી સચિવશ્રી, જીલ્લા, કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી, આઇ.એ. એસ., આઇ.પી.એસ. આઇ.એપ. એસ. ઓફિસરો, સચિવાલયના અધિકારીઓ માટે સામાજિક સેવાની ભાવનાથી સક્રિય યોગદાન આપવા ઉનાળાના ધોમધખતા તાપ-તડકામાં ગામડે ગામડે પ્રવાસ કર્યો હતો
કન્યા કેળવણી રથયાત્રામાં સ્થાનિક સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી તેમજ તાલુકા અને જીલ્લા પદાધિકારીઓ પણ જોડાયા અને ગુજરાત રાજ્યને સ્ત્રી-સાક્ષરતાની રીતે અગ્રિમ હરોળમાં લઇ જવાના સરકારના પ્રયત્નોમાં નિષ્ઠાપૂર્વક પોતાનું યોગદાન આપ્યું.
પ્રવેશોત્સવ દરમિયાન ધોરણ-૧ માં દાખલ થયેલ વિધ્યાર્થીઓની સંખ્યા. |
|||
Year of Praveshotsav |
Given Admissions |
||
Boys |
Girls |
Total |
|
2003-2004 |
348989 |
313693 |
662682 |
2004-2005 |
108834 |
104498 |
213332 |
2005-2006 |
118728 |
116357 |
235085 |
2006-2007 |
338567 |
307280 |
645847 |
2007-2008 |
323295 |
297859 |
621154 |
2008-2009 |
320104 |
299219 |
619323 |
2009-2010 |
346583 |
321330 |
667913 |
2010-2011 |
318509 |
300289 |
618798 |
2011-2012 |
325543 |
304007 |
629550 |
2012-2013 |
290011 |
281929 |
571940 |
છોડવા વાળાનો દર ધો ૧ થી ૭/૮ માટે |
છોડવા વાળાનો દર ધો.૧ થી પ માટે |
|||||
વર્ષ |
છોડવા વાળાનો દર % |
છોડવા વાળાનો દર % |
||||
. |
છોકરાઓ |
છોકરીઓ |
કુલ |
છોકરાઓ |
છોકરીઓ |
કુલ |
૧૯૯૦-૧૯૯૧ |
૬૨.૮૬ |
૬૧.૬૦ |
૬૪.૪૮ |
૪૪.૬૩ |
૫૩.૪૧ |
૪૯.૦૨ |
૧૯૯૧-૧૯૯૨ |
૬૦.૫૮ |
૬૫.૬૩ |
૬૩.૧૦ |
૪૩.૬૭ |
૫૨.૬૭ |
૪૮.૧૭ |
૧૯૯૨-૧૯૯૩ |
૫૮.૧૭ |
૬૪.૨૯ |
૬૧.૨૩ |
૪૧.૭૪ |
૫૦.૧૯ |
૪૫.૯૭ |
૧૯૯૩-૧૯૯૪ |
૫૬.૯૧ |
૬૭.૮૪ |
૬૨.૩૮ |
૪૦.૩૮ |
૪૯.૮૪ |
૪૪.૬૩ |
૧૯૯૪-૧૯૯૫ |
૫૧.૧૭ |
૫૫.૫૨ |
૫૩.૧૧ |
૩૪.૯૪ |
૪૧.૧૦ |
૩૭.૭૧ |
૧૯૯૫-૧૯૯૬ |
૪૯.૧૯ |
૫૩.૮૦ |
૫૧.૨૫ |
૩૩.૪૫ |
૪૦.૦૧ |
૩૬.૯૩ |
૧૯૯૬-૧૯૯૭ |
૪૮.૧૯ |
૫૧.૧૭ |
૪૯.૪૯ |
૩૨.૭૨ |
૩૯.૭૪ |
૩૫.૪૦ |
૧૯૯૭-૧૯૯૮ |
૪૭.૧૨ |
૫૦.૧૮ |
૪૮.૪૩ |
૩૨.૨૬ |
૩૮.૯૫ |
૩૫.૩૧ |
૧૯૯૮-૧૯૯૯ |
૪૬.૯૧ |
૪૯.૭૪ |
૪૮.૧૮ |
૨૯.૨૮ |
૨૭.૫૬ |
૨૮.૯૬ |
૧૯૯૯-૨૦૦૦ |
૪૨.૭૬ |
૩૯.૯૦ |
૪૧.૪૮ |
૨૩.૬૭ |
૨૦.૮૩ |
૨૨.૧૧ |
૨૦૦૦-૨૦૦૧ |
૪૦.૫૩ |
૩૬.૯૦ |
૩૮.૯૨ |
૨૧.૦૫ |
૨૦.૮૧ |
૧૯.૧૨ |
૨૦૦૧-૨૦૦૨ |
૩૯.૧૬ |
૩૫.૨૮ |
૩૭.૨૨ |
૨૦.૪૬ |
૨૦.૫૩ |
૨૦.૫૦ |
૨૦૦૨-૨૦૦૩ |
૩૭.૮૦ |
૩૩.૧૭ |
૩૫.૪૬ |
૧૯.૦૮ |
૧૯.૧૪ |
૧૯.૧૨ |
૨૦૦૩-૨૦૦૪ |
૩૬.૫૯ |
૩૧.૪૯ |
૩૩.૭૩ |
૧૭.૭૯ |
૧૭.૮૪ |
૧૭.૮૩ |
૨૦૦૪-૨૦૦૫ |
૧૫.૩૩ |
૨૦.૮૦ |
૧૮.૭૯ |
૮.૭૨ |
૧૧.૭૭ |
૧૦.૧૬ |
૨૦૦૫-૨૦૦૬ |
૯.૯૭ |
૧૪.૦૨ |
૧૧.૮૨ |
૪.૫૩ |
૫.૭૯ |
૫.૧૩ |
૨૦૦૬-૨૦૦૭ |
૯.૧૩ |
૧૧.૬૪ |
૧૦.૨૯ |
૨.૮૪ |
૩.૬૮ |
૩.૨૪ |
૨૦૦૭-૨૦૦૮ |
૮.૮૧ |
૧૧.૦૮ |
૯.૮૭ |
૨.૭૭ |
૩.૨૫ |
૨.૯૮ |
૨૦૦૮-૨૦૦૯ |
૮.૫૮ |
૯.૧૭ |
૮.૮૭ |
૨.૨૮ |
૨.૩૧ |
૨.૨૯ |
૨૦૦૯-૨૦૧૦ |
૮.૩૩ |
૮.૯૭ |
૮.૬૫ |
૨.૧૪ |
૨.૧૭ |
૨.૨૦ |
૨૦૧૦-૨૦૧૧ |
૭.૮૭ |
૮.૧૨ |
૭.૯૫ |
૨.૦૮ |
૨.૧૧ |
૨.૦૯ |
૨૦૧૧-૨૦૧૨ |
૭.૩૫ |
૭.૮૨ |
૭.૫૬ |
૨.૦૫ |
૨.૦૮ |
૨.૦૭ |
૨૦૧૨-૨૦૧૩ |
૬.૮૭ |
૭.૩૭ |
૭.૦૮ |
૨.૦૨ |
૨.૦૬ |
૨.૦૪ |
૨૦૧૩-૨૦૧૪ |
૬.૫૩ |
૭.૨૮ |
૬.૯૧ |
૧.૯૭ |
૨.૦૨ |
૨.૦૦ |
સ્ત્રોત : શિક્ષણ વિભાગ.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/14/2020
સર્વ શિક્ષા અભિયાન અને કન્યા કેળવણી અંગે વિવિધ જોગ...
કન્યા કેળવણી વિષેની માહિતી છે