બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સગવડ
રાજય સરકાર દ્વારા સૌપ્રથમવાર ધોરણ ૮ થી ૧૨ નાં વિકલાંગ બાળકોને નીચે મુજબ છૂટછાટ તથા સગવડ આપવામાં આવેલ છે.
- માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાના ધોરણ ૮ થી ૧૨ માં લેવાનારી તમામ લેખિત કસોટીઓમાં અડધો કલાક વિકલાંગ બાળકોને વધારે આપવામાં આવેલ છે.
- ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની જાહેર પરીક્ષામાં આ બાળકોને તેમના રહેઠાણની નજીકનું કેન્દ્ર પસંદ કરવાની છૂટ આપવામાં આવેલ છે.
- આ બાળકોને પ્રશ્નો, આકૃતિ, નકશા અને ગ્રાફ દોરવાના હોય તેમાંથી મુકિત આપી તેના ગુણ જે-તે વિષયમાં રૂપાંતરિત કરવામાં આવેલ (ભૂમિતિ, વિજ્ઞાન, ભૂગોળ) છે.
- ફકત નાપાસ થતા વિદ્યાર્થીએ નાપાસ થતા વિષય/વિષયોમાં ઓછામાં ઓછા ર૦ ગુણે પાસ થવાનું ધોરણ રાખવામાં આવેલ છે.
સ્ત્રોત : શિક્ષણ વિભાગ.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/6/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.