પ્રાથમિક શાળાઓના વર્ગખંડોનું બાંધકામ વર્ષ ૧૯૯૨-૯૩ થી ૧૯૯૬-૯૭ સુધી ખૂબ જ ધીમું હતું અને માત્ર ૬૫૯૭ વર્ગખંડો બનાવવામાં આવ્યાધ હતા. વર્ષ ૧૯૯૮-૯૯ થી ૨૦૧૧-૧૨ સુધીમાં ૯૨,૪૫૩ વર્ગખંડોનું બાંધકામ કરવામાં આવ્યુંા છે.
રાજ્ય સરકારે એક શિક્ષક દીઠ એક ઓરડાનો સૈદ્ધાંતિક સ્વીકાર કરેલ છે. અને તે પ્રમાણે રાજયની તમામ પ્રાથમિક શાળાઓમાં ખૂટતા ઓરડાઓનાં બાંધકામનું આયોજન કરેલ છે.
૧૯૯૨-૯૩ થી ૧૯૯૬-૯૭ |
૧૯૯૮-૯૯ થી ૨૦૧૧-૧૨ |
૬,૫૯૭ વર્ગખંડો |
૯૨,૪૫૩ વર્ગખંડો |
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/26/2019