অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શાળા સ્વચ્છતા સંકુલોનું બાંધકામ

શાળા સ્વચ્છતા સંકુલોનું બાંધકામ

ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં છોકરા-છોકરીઓ માટે અલગ અલગ મૂતરડી અને શૌચાલયની સુવિધા ન હતી, કારણ કે ઉપલાં ધોરણોમાં કન્યાઓનું શાળા છોડી જવાનું પ્રમાણ વધ્યુંવ હતું. સરકારે શાળા-સ્વpચ્છcતા કાર્યક્રમ દ્વારા (સ્કૂંલ સેનિટેશન અને ટોટલ સેનિટેશન કાર્યક્રમ હેઠળ) ૪૩,૬૮૪ સંકુલોનાં બાંધકામ પૂર્ણ કરેલ છે. જેના કારણે કન્યાટઓનું શાળા છોડી જવાનું પ્રમાણ ઘટયું છે.

૪૩,૬૮૪ સંકુલોનાં બાંધકામ

સ્ત્રોત  : શિક્ષણ વિભાગ.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/14/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate