ઇન્ડોR જર્મન ટુલરૂમ નામની સંસ્થાપ અમદાવાદમાં વટવા GIDC ખાતે આવેલ છે. ભારત સરકારની Ministry of Small Scale Industry અંતર્ગત ચાલતી આ સંસ્થા ISO 9001-2000 સર્ટિફાઇડ ટ્રેનિંગ સેન્ટtર છે. આ સંસ્થાઅના પ્રોફેશનલ અભ્યાSસક્રમોની Industry માં ડિમાન્ડસ સારી છે. Indo-German Tool Room IGTR ખાતે ઉપલબ્ધં અભ્યાાસક્રમો જોઇએ.
ક્રમ |
કોર્સ |
સમયગાળો |
આવશ્યક લાયકાત |
૧ |
પોસ્ટ ડિપ્લોમાં ઇન CAD/CAM |
એક વર્ષ |
ડિગ્રી/ડિપ્લોમાં (મિકેનિકલ/ પ્રોડકશન / પ્લાસ્ટિકસ ઓટો / ટુલ એન્૯ ડાઇમેકર (DPMT) |
૨ |
માસ્ટર ઓફ Cad |
૬ મહિન (પાર્ટ ટાઇમ) |
ડિગ્રી/ડિપ્લોમાં (મિકેનિકલ/ પ્રોડકશન / પ્લાસ્ટિકસ ઓટો / ટુલ એન્૯ ડાઇમેકર (DPMT) |
૩ |
માસ્ટર ઓફ CAM & CNC ટેકનોલોજી |
૬ મહિના |
ડિગ્રી/ડિપ્લોમાં (મિકેનિકલ/ પ્રોડકશન / પ્લાસ્ટિકસ ઓટો / ટુલ એન્૯ ડાઇમેકર (DPMT) અથવા ITI (મશિનિસ્ટ / ટર્નર/ફીટર T & D મેકર) બે વર્ષના અનુભવ સાથે |
૪ |
સર્ટિફીકેટ ઇન CNC માશિનિસ્ટ |
૩ મહિના |
ITI (મશિનિસ્ટ / ટર્નર/ફીટર T & D મેકર) ડિપ્લોમાં (મિકેનિકલ/ પ્રોડકશન / પ્લાસ્ટિકસ ઓટો / ટુલ એન્૯ ડાઇમેકર (DPMT) |
૫ |
ડિપ્લોમાં ઇન ટુલરૂમ એન્૯ ડાઇમેકિંગ (DMT) |
૪ વર્ષ |
ધો ૧૦ પાસ ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન ૬૦ ટકા વય ૧૫ થી ૧૯ વર્ષ |
૬ |
સર્ટિફીકેટ ઇન ટુલ એન્૯ ડાઇમેકિંગ (CMT) |
બે વર્ષ |
એસ.એસ.સી. પાસ ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી ૫૦% |
૭ |
CAD ઇન્ટિગ્રેટેડ કોર્સ ઓન ઇન્જેકશન મોલ્ડિંગ ડિઝાઇન |
૬ મહિના (પાર્ટ ટાઇમ) |
ડિગ્રી/ડિપ્લોમાં (મિકેનિકલ/ પ્રોડકશન / પ્લાસ્ટિકસ ઓટો / ટુલ એન્૯ ડાઇમેકર (DPMT) |
૮ |
પોસ્ટ ડિપ્લોમાં ઇન ટુલ ડિઝાઇન & CAD / CAM |
એક વર્ષ |
ડિગ્રી/ડિપ્લોમાં (મિકેનિકલ/ પ્રોડકશન / પ્લાસ્ટિકસ ઓટો / ટુલ એન્૯ ડાઇમેકર (DPMT) |
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020