કોઇપણ ક્ષેત્રમાં પસંદગી કે સીલેકશનની પરિસ્થિંતિ મૂંઝવણભરી સામાન્ય્ રીતે દરેક વ્યાક્તિ માટે હોય છે. કારકિર્દી અભ્યાલસ કે રોજગારીનું ક્ષેત્ર પણ બાકાત નથી. ધોરણ ૧૦ અને ૧૨ ના હાઇસ્કૂમલના ટીનેજર્સ વિદ્યાર્થીઓ તથા તેમના અજાણ કે વ્યગસ્તષ વાલીઓને આ સ્થિનતિ અતિ વિકટ ઘણીવાર જણાય છે. આપણે ત્યાં શૈક્ષણિક કે વ્ય્વસાયિક માર્ગદર્શન સલાહની શાળા કૉલેજોમાં કે અન્યિત્ર ખાસ પ્રોફેશનલ વૈજ્ઞાનિક સુવિધાઓ ઓછી છે. જે કંઇ મળે છે તે છેલ્લી્ ઘડીનું માર્ગદર્શન માહિતી સ્વયરૂપનું વધુ છે તેથી જો યોગ્યઓ અને સમયસર કારકિર્દી માર્ગદર્શન ન મળે તો ઘણાં વિદ્યાર્થીઓને યોગ્યછ કારકિર્દી ક્ષેત્ર ન મળતાં તેજસ્વીમતા રૂંધાઇ જાય છે. આ ક્ષેત્રના તજજ્ઞો દ્વારા કારકિર્દીના વિવિધ ક્ષેત્રની પસંદગી બે-ત્રણ ઓપ્શેન થી કેવી રીતે શકય બને તે માટે વ્યેક્તિગત ગુણો અને અભિગમલક્ષી કેટલાંક સામાન્યળ માપદંડોના આધારે પસંદગીની ધારણા બાંધી છે તે બે વિભાગમાં
(૧) વિજ્ઞાન-ટેકનોલોજી તથા
(૨) આટર્સ કોમર્સના ક્ષેત્રોની મર્યાદિત રીતે રજૂ કરેલ છે જે વિધાર્થી / વાલીને એક દિશા સૂચકરૂપ થશે.
સાયન્સ ટેકનોલોજીના વિવિધ વિષયો ક્ષેત્રો અને સંબંધિત કૌશલ્યો (માપન સંજ્ઞા નીચે દર્શાવેલ છે ૦)
ક્રમ |
કારકિર્દી ક્ષેત્ર-આવશ્યક કે ઇચ્છવા યોગ્ય ગુણ તથા અભિગમ |
|||||||
અભ્યાસક્ષેત્ર |
વૈજ્ઞાનિક સ્વભાવ |
વ્યાપાર કૌશલ્ય |
સર્જનાત્મક સંવેદના |
શારીરિક યોગ્યતા |
જનસંપર્ક આવડત |
ચોક્કસતા કૌશલ્ય |
પ્રોફેશનલ એપ્રોચ |
|
૧ |
એગ્રીકલ્ચર કૃષિ |
૦૦૦ |
૦૦ |
- |
૦૦૦ |
૦ |
- |
૦૦૦ |
૨ |
આર્કિટેકચર |
૦૦૦ |
૦૦ |
૦૦૦ |
૦૦ |
૦૦૦ |
- |
૦૦૦ |
૩ |
બાયોટેકનોલોજી |
૦૦૦ |
૦ |
૦ |
૦ |
૦ |
- |
૦૦૦ |
૪ |
બાયોકેમિસ્ટ્રી |
૦૦૦ |
૦ |
૦ |
- |
૦ |
૦ |
૦૦૦ |
૫ |
બાયોલોજી |
૦૦૦ |
- |
૦ |
- |
૦ |
૦૦ |
૦૦૦ |
૬ |
કેમિસ્ટ્રી |
૦૦ |
૦૦ |
- |
- |
૦ |
૦ |
૦૦૦ |
૭ |
કમ્પ્યુટર |
૦૦૦ |
૦૦ |
૦ |
૦ |
૦૦ |
૦૦૦ |
૦૦૦ |
૮ |
સિનેમેટોગ્રાફી |
- |
૦૦ |
૦૦૦ |
૦૦૦ |
૦૦ |
૦૦૦ |
૦૦૦ |
૯ |
ડિઝાઇનિંગ |
- |
૦૦ |
૦૦૦ |
૦૦ |
૦૦ |
૦૦૦ |
૦૦૦ |
૧૦ |
ડેન્ટલ |
૦૦ |
૦૦ |
૦ |
૦૦ |
૦૦ |
૦૦૦ |
૦૦૦ |
૧૧ |
એન્વાયર્નમેન્ટ |
૦૦૦ |
૦ |
૦૦ |
૦ |
૦૦ |
- |
૦૦૦ |
૧૨ |
એન્જિનિયરિંગ |
૦૦૦ |
૦૦ |
૦૦ |
૦૦૦ |
૦૦ |
૦૦૦ |
૦૦૦ |
માપ સંજ્ઞા ૦ = સરેરાશ જરૂરિયાત ૦૦ = ઇચ્છનીય જરૂરત ૦૦૦ = અતિ આવશ્યક જરૂરિયાત
સ્ત્રોત: શિક્ષણ વિભાગ.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020