অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગુજરાત પોલીસદળમાં લોકરક્ષક

ગુજરાત પોલીસદળમાં લોકરક્ષક

આપ જાણો છો તેમ PTC પાસ ભાઇ-બહેનોને આપણા ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક તરીકે શરૂઆતમાં નિમણૂક મળે છે. તે જ રીતે આ વર્ષે ગુજરાતમાં પોલીસદળમાં ‘લોકરક્ષકર’ તરીકે નિમણૂક થશે - આ ‘લોકરક્ષક’ ભાઇઓએ પાંચ વર્ષ સુધી રૂ. ૨૫૦૦/- ના ફિકસ પગારથી સેવા આપવી પડે અને ત્યા રબાદ તેમની સેવાઓ સંતોષકારક જણાય તો રૂ. ૨૭૫૦-૪૦૦૦ ના પગાર ધોરણમાં પોલીસ કોન્ટેેવા બલ તરીકે નિમણૂક મેળવી શકે.

લાયકાત

શિક્ષણ : એસ.એસ.સી. એકઝામ પાસ તથા DOEACC દ્વારા ચલાવવામાં આવતા કોર્સ ઓન કમ્યૂણ પ ટર કન્સેઇપ્ટકસ (CCC) સમકક્ષ કમ્યૂDOEAટર એપ્લિવકેશનની બેઝિક જાણકારી.

વય : ૧૮ થી ૨૨ વર્ષ

શારીરિક યોગ્‍યતા : નિયમ મુજબ

પસંદગી પ્રક્રિયા : લોકરક્ષક તરીકેની પસંદગી પ્રક્રિયાના ૪ તબક્કાઓ છે. : આ પરીક્ષાના પુસ્‍તકો તથા પ્રશિક્ષણ (તાલીમ) વર્ગો પણ પ્રા૫ય છે.


શારીરિક ક્ષમતા કસોટી

૫૦ ગુણ

લેખિત પરીક્ષા

૧૦૦ ગુણ


કમ્‍પ્‍યૂટર ટેસ્‍ટ

૫૦ ગુણ

ઇન્‍ટરવ્‍યૂ ટેસ્‍ટ

૨૫ ગુણ

આ ભરતી પ્રક્રિયા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા થાય છે. જેના તરફથી જાહેરાત આવ્યેપ લિબર્ટી કેરિયર ન્યૂદઝ માં પણ પ્રકટ થાય છે. તે મુજબ અરજી કરી શકાય.

સ્ત્રોત: શિક્ષણ વિભાગ.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate