অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ડિપ્‍લોમાં અભ્‍યાસક્રમો

ગુજરાતમાં ધોરણ ૧૦ પછીના પૂર્ણ સમય અને અપ્રત્યવક્ષ અધ્યાયન પદ્ધતિ હેઠળના ઇજનેરી અને અન્યા ડિપ્લો માં અભ્યાૂસક્રમોમાં પ્રવેશ કેન્દ્રીષય ડિપ્લોપમાં પ્રવેશસમિતિ (Central Diploma Admission Committee - CDAC) દ્વારા આપવામાં આવે છે. આ ડિપ્લોપમાં અભ્યાીસક્રમોને કુલ પ જૂથમાં વહેંચવામાં આવ્યા- છે. આ ડિપ્લોંમાં અભ્યાષસક્રમો અને તેમાં પ્રવેશ માટે જરૂરી લાયકાત અંગે જોઇએ.

ધોરણ ૧૦ પછીના ડિપ્‍લોમાં ઇજનેરી અભ્‍યાસક્રમો અને તેમાં પ્રવેશ મેળવવા માટેની લાયકાત

જૂથ નંબર ૧ (નીચેના તમામ અભ્‍યાસક્રમો માટે એક જ પ્રવેશફોર્મ ભરવાનું રહેશે.)

અનુ.

અભ્‍યાસક્રમનું નામ

અભ્‍યાસક્રમની મુદત સેમેસ્‍ટરમાં

પ્રવેશ લાયકાત

સિવિલ એન્‍જિનિયરિંગ

૬ સેમેસ્‍ટર

એસ એસ.સી. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી સાથે પાસ

મિકેનિકલ એન્‍જિનિયરિંગ

ઇલેકટ્રિકલ એન્‍જિનિયરિંગ

કેમિકલ એન્‍જિનિયરિંગ

પ્રિન્‍ટિંગ ટેકનોલોજી

સિરામિક ટેકનોલોજી

આર્કિટેકચર આસિસ્‍ટન્‍ટશિપ

૭ સેમેસ્‍ટર (૧ સે. ટ્રેનિંગ

ઓટોમોબાઇલ એન્‍જિનિયરિંગ

૬ સેમેસ્‍ટર

મેટલર્જી

૧૦

ટેક્ષ્‍ટાઇલ મેન્‍યુફેકચરિંગ

૧૧

ટેક્ષ્‍ટાઇલ પ્રોસેસિંગ

૧૨

માઇનિંગ એન્‍જિનિયરિંગ

ડિપ્‍લોમાં એન્‍જિનિયરિંગ - કયા અભ્‍યાસક્રમમાં પ્રવેશ લેવો જોઇએ?

સૌ પ્રથમ તો એક સ્‍પષ્‍ટતા ખાસ કરવાની જરૂર છે કે ડિપ્‍લોમાં એડમિશન માટે ફોર્મ જમા કરાવતી વખતે, કયા ડિપ્‍લોમાં કે કઇ કોલેજમાં એડમિશન જોઇએ છે તે પસંદગી દર્શાવવાની નથી. જ્યારે એડમિશન માટે બોલાવવામાં આવે ત્‍યારે જ આપણે આપણી પસંદગી (કયા ડિપ્‍લોમાં અભ્‍યાસક્રમ / કઇ સંસ્‍થા) દર્શાવવાની છે. સામાન્‍ય રીતે જે મિત્રો એન્‍જિનિયરિંગ ક્ષેત્રમાં જ કારકિર્દી ક્ષેત્રમાં જ કારકિર્દી બનાવવા ઇચ્‍છતા હોય, પરંતુ ધોરણ ૧૨ સાયન્‍સના અભ્‍યાસક્રમમાં ઓછા ટકા આવ્‍યા હોય કે ‘ધોરણ ૧૨ સાયન્‍સમાં ઓછા ટકા આવશે તો ?’ એવી શંકા હોય તેઓ આ ધોરણ ૧૦ પછીના ડિપ્‍લોમાં અભ્‍યાસક્રમમાં પ્રવેશ લેવાનું પસંદ કરે છે. ડિપ્‍લોમાં એન્‍જિનિયરિંગના કયા અભ્‍યાસક્રમમાં પ્રવેશ લેવો તે સવાલ લગભગ દરેક વિધાર્થી કે વાલીને મૂંઝવે છે જ. કયો અભ્‍યાસક્રમ સારો તે કઇ રીતે નક્કી કરવું ? જો કે કોઇ પણ ડિપ્‍લોમાં અભ્‍યાસક્રમને સારો કે ખરાબ એમ વર્ગીકૃત ન જ કરી શકાય. જે અભ્‍યાસક્રમમાં / line માં વિદ્યાર્થીને રસ પડે તે જ કોર્સ સારો કહેવાય. દા.ત., ઓટોમોબાઇલ એન્‍જિનિયરિંગ એ એક બહુ જ સારો અભ્‍યાસક્ર છે જ. પરંતુ જે વ્‍યક્તિ જરા પણ ‘હાથ કાળા કરવા’ ન તૈયાર હોય તેને તેમાં જરા પણ રસ નહિ પડે. આથી આપણને જે અભ્‍યાસક્રમ માં રસ પડે તેવો જ અભ્‍યાસક્રમ પસંદ કરવો. કારણ જેમાં interest હોય તે કોર્સમાં વધુ સારી રીતે અભ્‍યાસ કરી શકાય. આપણને કયા કોર્સમાં interest પડશે અથવા કયો કોર્સ સારો રહેશે તે નક્કી કરવા તમારે જાતે જ survey કરવો પડશે કેટલાક સવાલોના જવાબ મેળવવા પડશે. જેમકે : જે તે ડિપ્‍લોમાં અભ્‍યાસક્રમ માં શું શીખવવામાં આવે છે, જે તે કોર્સ કર્યા પછી ઉચ્‍ચ અભ્‍યાસની / સ્‍વરોજગારીની / નોકરીની તકો કેવી છે - કયા ફીલ્‍ડમાં છે ? આ સવાલોના જવાબ પરથી જ આપણી પસંદગીના ત્રણ-ચાર ડિપ્‍લોમાં અભ્‍યાસક્રમ નક્કી કરવા. અ અભ્‍યાસક્રમો કઇ શિક્ષણ સંસ્‍થાઓમાં ઉપલબ્‍ધ છે તે જાણી જે તે સંસ્‍થા વિશે પણ માહિતી મેળવવી. (ભૂતપૂર્વ) વિદ્યાર્થીઓને મળી શકાય)

આપ તૈયાર છો ને ડિપ્‍લોમા કોર્સનું ફોર્મ ભરવા માટે

ગુજરાતમાં ધોરણ ૧૦ પછીના પૂર્ણ સમય અને અપ્રત્યવક્ષ અધ્યાયન પદ્ધતિ હેઠળના ઇજનેરી અને અન્યા ડિપ્લો માં અભ્યાૂસક્રમોમાં પ્રવેશ કેન્દ્રીષય ડિપ્લોપમાં પ્રવેશસમિતિ (Central Diploma Admission Committee - CDAC) દ્વારા આપવામાં આવે છે. આ ડિપ્લોપમાં અભ્યાીસક્રમોને કુલ પ જૂથમાં વહેંચવામાં આવ્યા- છે. આ ડિપ્લોંમાં અભ્યાષસક્રમો અને તેમાં પ્રવેશ માટે જરૂરી લાયકાત અંગે જોઇએ. ૧) CDAC દ્વારા નક્કી થયેલ પોલિટેકનિક / સંસ્થાdઓમાંથી પ્રોસેસિંગ ફી તરીકે (જાહેરાત મુજબ) (માત્ર Cash) આપી આપ અરજીપત્ર નીચેનાં સ્થaળોએથી રૂબરૂમાં મેળવી શકો છો. અરજીપત્રોનું વેચાણ તેમજ સ્વીકારતા કેન્દ્રો

ગુજરાતમાં આવેલ પોલિટેકનિક / સંસ્‍થાઓ, તેમાં ઉપલબ્‍ધ ડિપ્‍લોમાં અભ્‍યાસક્રમો

સ્ત્રોત  : શિક્ષણ વિભાગ.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate