અગાઉના પરિચ્છેંદમાં નોંધેલા તમામ નિવેશ અત્યંત મહત્વના છે. જ્યારે છેલ્લા બે એટલા જ વિશિષ્ટ છે. શિક્ષણ આયોગે શિક્ષકો વિશે અવલોકન કર્યું છે કે ‘‘તમામ પરિબળોમાંથી, શિક્ષકોની ક્ષમતા, ચારિત્ર્ય અને ગુણવત્તા તેમજ શિક્ષણની ગુણવત્તાને અસર કરતું હોય તે પરિબળ નિઃશંકપણે સૌથી વધુ અગત્યનું ગણાય ? પરંતુ આ બાબત આખરે તાલીમની ગુણવત્તા પણ અનિવાર્યપણે અવલંબિત છે અને તેને મળતા અન્ય આધાર પર પણ અવલંબિત છે. ઉપરના પરિચ્છેદમાં જણાવેલા છેલ્લાબ નિવેશ – એટલે કે – શૈક્ષણિક અને સંસાધન આધારને તેથી ભાગ્યે જ નજરઅંદાજ કરી શકાય.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અપનાવવામાં આવે ત્યાંસ સુધી, પ્રારંભિક શિક્ષણનો આ આધાર માત્ર રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, નેશનલ ઇન્ટીટયૂટ ઓફ પ્રોગ્રામ એજન્સી (NIEPA) અને રાજ્ય શૈક્ષણિક સંશોધન તાલીમ પરિષદ (SCERT) જેવી રાષ્ટ્રીય અને રાજ્યની સંસ્થાઓ દ્વારા જ આપવામાં આવતો. એવી જ રીતે, પ્રાઢ શિક્ષણ નિયામક અને રાજ્ય સ્તરે રાજ્ય સંશાધન કેન્દ્રો (SRC) દ્વારા આપવામાં આવતો. રાજ્ય સ્તરથી નીચેના સ્તરે પ્રારંભિક શિક્ષક અધ્યાપન સંસ્થાઓ હતી પણ તેમની પ્રવૃત્તિઓ મોટે ભાગે પૂર્વ – સેવા શિક્ષક કેળવણી સુધી જ સીમિત રહેતી. મોટા ભાગની સંસ્થાઓના ભૌતિક, માનવીય અને શૈક્ષણિક સંશાધનો આટલી મર્યાદિત ભૂમિકા માટે પણ અર્યાપ્ત હતા. તેમનો આશય પણ એવી શિક્ષણ પ્રણાલીઓ અપનાવવાનો હતો કે જે ભાવિ શિક્ષકો માટે ઠરાવેલા હોય તેને અનુરૂપ ન હોય. સાથોસાથ, અભ્યાસક્રમ જરીપુરાણો બનતો જતો હોય તેવી પણ ઘણીબધી સમસ્યાઓ હતી.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અપનાવવામાં આવે ત્યાં સુધીમાં, પ્રારંભિક અને પ્રૌઢ શિક્ષણ પ્રથા રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની એજન્સી ઓએ આધાર આપવો પડે એટલી વિશાળ તો અગાઉથી જ હતી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં નોંધાયેલ ગુણાત્મક સુધારણા તરીકે પણ તેમનું વધુ વિસ્તરણ કર્યું. વિકેન્દ્રિત પદ્ધતિમાં તેમને આપવાના આધારની જોગવાઇ તેથી જ આદેશાત્મિક બની. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને (POA) થી તદનુસાર જિલ્લાસ શિક્ષણ અને તાલીમ ભવનના સ્વરૂપ માં આધારતંત્ર તરીકે જિલ્લા સ્તર ની ત્રીજી શ્રેણીની આવૃત્તિની સંકલ્પ કરવામાં આવેલી.
પ્રારંભિક શિક્ષણનું સાર્વત્રીકરણ અને નિરક્ષરતા નાબૂદી સ્વદતંત્રતાના સમયથી જ શૈક્ષણિક વિકાસના પાયાગત ધ્યેકયના રૂપમાં રહ્યાં છે. આપણા સંવિધાનનો ચોથો ભાગ રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો પર ભાર મૂકતા અનુચ્છેયદ ૪૧ માં જણાવ્યું છે કે ‘‘રાજ્ય, પોતાની આર્થિક ક્ષમતા અને વિકાસની મર્યાદાઓની અંદર શિક્ષણનો અધિકાર સુનિશ્ચિત કરવા માટે અસરકારક જોગવાઇઓ કરશે...’’. તે જ ભાગ જે ‘‘બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ માટેની જોગવાઇઓ’’ ને લગતો છે તેની હેઠળના અનુચ્છેોદ ૪૫ ને વાંચતાઃ-
"The State shall endeavor to provide, within a period of 10 years from the commencement of ibis Constitution, for free and compulsory education for all children until they complete the age of 14 years."
દેશે સ્વાેતંત્ર્ય પછી પ્રારંભિક શિક્ષણ સાક્ષરતાના ક્ષેત્રમાં ઘણી બધી પ્રગતિ કરી છે. સાક્ષરતાનો દર ૧૯૫૧ માં જે હતો તે સુધારીને સન ૧૯૮૧ માં ૩૬.૨% થયો છે. પણ આપણે સાર્વત્રિક સાક્ષરતા પ્રાપ્તુ કરીએ તે પહેલા હજુ ઘણું બધું કરવાનું છે. શિક્ષણને લગતી જાતિગત અસમાનતાઓ અને અન્યર જૂથોમાં ઘણી બધી અસમાનતા છે. ઉદા. તરીકે પુરૂષોનો સાક્ષરતા દર ૧૯૮૧ માં ૪૬.૯% હતો. પરંતુ સ્ત્રી ઓનો માત્ર ૨૮.૮% જ હતો. આંતર-રાજ્ય તફાવત પણ ઘણો વિશાળ છે – જેમ કે, કેરળનો સાક્ષરતા દર ૭૦.૭% છે. અને અરૂણાચલ પ્રદેશનો ૨૦.૮% છે. કેરળમાં સ્ત્રી સાક્ષરતા દર ૬૫.૭% જ્યારે રાજસ્થાંન અને અરૂણાચલ પ્રદેશમાં આશરે માત્ર ૧૧% છે. હમણા સુધી એટલે કે ૧૯૮૭-૮૮ માં પણ સમગ્રદેશમાં ૬ થી ૧૧ વર્ષની વયજૂથની કન્યાહઓનો એકંદર પ્રવેશ દર આશરે ૮૨% હતો. જે ઉત્તરપ્રદેશ, રાજસ્થાનન જેવા રાજ્યોમાં ઘણો નીચો એટલે કે આશરે ૫૦% હતો. શિક્ષણના પ્રાથમિક તબક્કે અભ્યાાસ છોડી દેવાના કિસ્સાેઓ પણ ઊંચી માત્રામાં છે. અંદાજે માત્ર ૩૨.૩૫% બાળકો જ પોતે ૧૧ વર્ષની વયે પહોંચે ત્યાી’ સુધીમાં પાંચ વર્ષનું શિક્ષણ પૂર્ણ કરતા હોય છે.પ્રાથમિક શિક્ષણના તબક્કે પણ પ્રથમ બે કે ત્રણ વર્ષમાં અભ્યાેસ અધવચ્ચેક છોડી દેવાનો દર લગભગ ઊંચો હોય છે અને આવી રીતે અધવચ્ચે અભ્યાચસ છોડી દેવાની ઘટનાઓ નિરક્ષરતામાં પરિણમે છે.
મે, ૧૯૮૬ માં, સંસદે નવી રાષ્ટ્રી ય નીતિ અપનાવી અને ઓગષ્ટક, ૧૯૮૬ માં, તેના અમલીકરણ માટે કાર્યયોજનાના વિસ્તૃ્ત કાર્યક્રમને મંજૂરી આપી. રાષ્ટ્રી ય શિક્ષણ નીતિમાં પ્રારંભિક શિક્ષણના સાર્વત્રીકરણ (LTEE) અને નિરક્ષરતા નાબૂદીના ધ્યેણય નીચે મુજબ જણાવ્યાન છે.
૫.૧૨ ......... ૧૯૯૦ ના વર્ષ સુધીમાં આશરે ૧૧ વર્ષની વયે પહોંચતા તમામ બાળકોને પાંચ વર્ષનું શાળેય શિક્ષણ અથવા તેની સમકક્ષનું શિક્ષણ અનૌપચારિક પદ્ધતિથી મળી રહે એવું સુનિશ્ચિત કરવામાં આવશે. એવી જ રીતે ૧૯૯૫ સુધીમાં તમામ બાળકોને તેમની ૧૪ વર્ષની ઉંમર સુધીમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મળી રહે તેવું સુનિશ્ચિત કરવું જોઇશે.
‘‘૪.૧૨......... સમગ્ર રાષ્ટ્રે ખાસ કરીને ૧૫-૩૫ વર્ષની વય જૂથના લોકોમાં નિરક્ષરતા કાર્યક્રમમાં સાક્ષરતા ઉપરાંત, કાર્યલક્ષી જાણકારી અને કૌશલ્યોત અને સામાજિક – આર્થિક વાસ્તંવિકતા વિશેની જાણકારી અને તેમાં પરિવર્તન વિશેની શક્યતાનો પણ સમાવેશ હોવો જોઇએ.’’
રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શિક્ષણની રાષ્ટ્રીય પદ્ધતિની સંકલ્પરના કરવામાં આવેલી છે જેની બે ખાસિયતો નીચે મુબજ છે.
શિક્ષણની રાષ્ટ્રી ય પદ્ધતિ સામાન્યા હાર્દ અને લવચીક હોય તેવા અન્ય ઘટકોથી મળીને બનતા રાષ્ટ્રીય અભ્યાસક્રમના માળખા પર આધારિત હોવી જોઇએ. સામાન્ય્ હાર્દમાં રાષ્ટ્રીકય ઓળખ અને વૈ્જ્ઞાનિક માનસ, સમતાવાદ, લોકશાહી, સમાજવાદ, બિનસાંપ્રદાયિકતા, પર્યાવરણ સંરક્ષણ, નાનું કુટુંબ વિ. જેવા આવશ્યંક મૂલ્યો ને ઉત્તેજન આપવાનો ધ્યેય રાખવામાં આવશે.
૧.૩.૧ સાર્વત્રીકરણનો ધ્યેષય : પ્રારંભિક શિક્ષણ અથવા પ્રૌઢ શિક્ષણ બે પાસા ધરાવે છે. (૧) પ્રારંભિક શાળા / અનૌપચારિક શિક્ષણ / પ્રૌઢ શિક્ષણ પ્રથામાં સંબંધિત વયજૂથમાં બાળકો / વ્યિક્તિઓનો સાર્વત્રીક પ્રવેશ અને સ્થિપરતા અને તેમની નિયમિત હાજરી, અને (ર) આવશ્યવક મૂલ્યોેના આરોપણ પર ઉચિત ભાર સહિત અધ્યહયનના લધુત્તમ શિક્ષણની તેમના દ્વારા કરવાની પ્રાપ્તિ.
ઉપર્યુક્ત બંને ઘટકોને સાર્વત્રીકરણનાં ધ્યેકયના ગાણિતીક અને ગુણાત્મઅક પાસાઓ તરીકે વ્યાટખ્યાીયિત કરી શકાયઃ પછીનું પાસુ અંતિમ છે અને પ્રથમ પાસુ તે અંત/આયામ પ્રાપ્ત કરવા માટે છે.
૧.૩.૨ પ્રારંભિક શિક્ષણના સંદર્ભમાં સાર્વત્રીકરણ
પ્રાથમિક / પ્રારંભિક શિક્ષણ (LTPE / UEE) ના સાર્વત્રીકરણના કિસ્સા/માં, એ બાબત અગત્યાની છે કે બાળકો ચોક્કસ નિર્દિષ્ટU વય સુધીમાં ઠરાવેલા લઘુત્તમ સ્તતરો પ્રાપ્તક કરે. પ્રૌઢ શિક્ષણ સાર્વત્રીકરણ / પ્રારંભિક શિક્ષણ સાર્વત્રીકરણને નીચે મુજબના ચોક્કસ શબ્દોમાં કહી શકાય.
પ્રૌઢ શીક્ષણ સાર્વત્રીકરણ
દરેક બાળક, પોતે નિર્દિષ્ટન વયે પહોંચે તે સમયગાળા સુધીમા; શિક્ષણના પ્રાથમિક તબક્કા માટે ઠરાવેલ શિક્ષણના લઘુતમ ધોરણો / સ્ત ર પ્રાપ્તપ કરે તે સુનિશ્ચિત કરવા માટે.
સાર્વત્રિક શિક્ષક (UEE)
આપણે પ્રારંભિક અને પ્રૌઢ શિક્ષણના ક્ષેત્રમાં આ ધ્યેસયોથી જોઇતો દૂર રહી ગયા હોવાથી આ ક્ષેત્રમાં સાર્વત્રિક પ્રૌઢ સાક્ષરતા (ખાસ કરીને ૧૫-૩૫ વર્ષના વયજૂથમાં) નો ધ્યે્ય અત્યંસત મહત્વેનો ગણાય.. એવી જ રીતે, સાર્વત્રીકરણનો પરિપ્રેક્ષ્ય) પણ દ્રષ્ટિયમાં રાખવાનો છે. રાષ્ટ્રી ય શિક્ષણ નીતિ જણાવે છે કે સાર્વત્રીકરણ ઉપરાંત પ્રારંભિક શિક્ષણમાં ‘‘શિક્ષણની ગુણવત્તામાં મહત્વષની સુધારણા’’ ના રૂપમાં સાર્વત્રીક પ્રવેશ અને સ્થિષરતા ઉપરાંત નવો વેગ આપવાનો છે. ગુણવત્તા સુધારણાનો પ્રથમ સૂચક અવશ્યિપણે લધુત્તમ સ્ત રની સાર્વત્રિક પ્રાપ્તિણનો બનશે જે સાર્વત્રીકરણના ધ્યેયમાં પહેલેથી જ પ્રતિબિંબિત થયેલો છે.
તેમ છતાં, આખરે, ગુણાત્મણક સુધારણાનો ધ્યેિય એક છેડેથી મુક્ત રહે છે અને તે કદાચ સંવિધાનના અનુચ્છેેદ ૫૧-ક માં ‘‘ભારતના દરેક નાગરિકની મૂળભુત ફરજો’’ તરીકે શ્રેષ્ઠે રીતે પ્રતિબિંબિત થયેલો છે.’’ રાષ્ટ્રુનો સિદ્ધિ તરફ ઉધ્વ ગામી વિકાસ થાય તે હેતુથી વૈયક્તિક અને સામૂહિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રોમાં ઉત્કૃિષ્ટાતાના પ્રયાસો કરવા.
આમ, (UEE) ઉપરાંત, પ્રારંભિક શિક્ષણના ક્ષેત્રમાં ઉત્કૃીષ્ટ તાની વિભાવના અન્યન માર્ગદર્શક સિદ્ધાંત તરીકે ગણવાનો છે. પ્રૌઢ શિક્ષણના કિસ્સાૃમાં પણ, રાષ્ટ્રી ય શિક્ષણ નીતિ અને (NLM) માત;ર કાર્યલક્ષી સાક્ષરતા જ નહિ પરંતુ આજીવન અને સતત શિક્ષણને ઉત્તેજના ધ્યેષયને પણ મૂર્તિમંત કરે છે.
૧.૪.૨ ઉપર્યુક્ત બાબતોને ધ્યા નમાં રાખતા, પ્રારંભિક અને પ્રૌઢ શિક્ષણના ક્ષેત્રમાં આપણા ધ્યેશય સંક્ષિપ્તામાં નીચે મુજબ છેઃ-
સાર્વત્રિક શિક્ષક (UEE)
આપણે પ્રારંભિક અને પ્રૌઢ શિક્ષણના ક્ષેત્રમાં આ ધ્યેસયોથી જોઇતો દૂર રહી ગયા હોવાથી આ ક્ષેત્રમાં સાર્વત્રિક પ્રૌઢ સાક્ષરતા (ખાસ કરીને ૧૫-૩૫ વર્ષના વયજૂથમાં) નો ધ્યે્ય અત્યંસત મહત્વેનો ગણાય.. એવી જ રીતે, સાર્વત્રીકરણનો પરિપ્રેક્ષ્ય) પણ દ્રષ્ટિયમાં રાખવાનો છે. રાષ્ટ્રી ય શિક્ષણ નીતિ જણાવે છે કે સાર્વત્રીકરણ ઉપરાંત પ્રારંભિક શિક્ષણમાં ‘‘શિક્ષણની ગુણવત્તામાં મહત્વષની સુધારણા’’ ના રૂપમાં સાર્વત્રીક પ્રવેશ અને સ્થિષરતા ઉપરાંત નવો વેગ આપવાનો છે. ગુણવત્તા સુધારણાનો પ્રથમ સૂચક અવશ્યિપણે લધુત્તમ સ્ત રની સાર્વત્રિક પ્રાપ્તિણનો બનશે જે સાર્વત્રીકરણના ધ્યેયમાં પહેલેથી જ પ્રતિબિંબિત થયેલો છે.
તેમ છતાં, આખરે, ગુણાત્મણક સુધારણાનો ધ્યેિય એક છેડેથી મુક્ત રહે છે અને તે કદાચ સંવિધાનના અનુચ્છેેદ ૫૧-ક માં ‘‘ભારતના દરેક નાગરિકની મૂળભુત ફરજો’’ તરીકે શ્રેષ્ઠે રીતે પ્રતિબિંબિત થયેલો છે.’’ રાષ્ટ્રુનો સિદ્ધિ તરફ ઉધ્વ ગામી વિકાસ થાય તે હેતુથી વૈયક્તિક અને સામૂહિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રોમાં ઉત્કૃિષ્ટાતાના પ્રયાસો કરવા.
આમ, (UEE) ઉપરાંત, પ્રારંભિક શિક્ષણના ક્ષેત્રમાં ઉત્કૃીષ્ટ તાની વિભાવના અન્યન માર્ગદર્શક સિદ્ધાંત તરીકે ગણવાનો છે. પ્રૌઢ શિક્ષણના કિસ્સાૃમાં પણ, રાષ્ટ્રી ય શિક્ષણ નીતિ અને (NLM) માત;ર કાર્યલક્ષી સાક્ષરતા જ નહિ પરંતુ આજીવન અને સતત શિક્ષણને ઉત્તેજના ધ્યેષયને પણ મૂર્તિમંત કરે છે.
૧.૪.૨ ઉપર્યુક્ત બાબતોને ધ્યા નમાં રાખતા, પ્રારંભિક અને પ્રૌઢ શિક્ષણના ક્ષેત્રમાં આપણા ધ્યેશય સંક્ષિપ્તામાં નીચે મુજબ છેઃ-
૧.૭.૧ ધ્યેય
અગાઉન વિભાગોમાં આપેલા પશ્ચાાદભુ મુજબ, જિલ્લાલ શિક્ષણ અને તાલીમ ભવનના ધ્યેગયને નીચેના શબ્દોદમાં સંક્ષિપ્તએમાં વર્ણવી શકાય :
‘‘પ્રારંભિક અને પ્રૌઢ શિક્ષણના ક્ષેત્રોમાં નીચેના હેતુના વિશિષ્ટૂ સંદર્ભમાં હાથ ધરવામાં આવતા જુદા જુદા કાર્યક્રમો અને વ્યૂ્હોની સફળતા માટે તૃણમૂળ સ્થારે શૈક્ષણિક અને સંશાધન આધાર પૂરો પાડવો’’ (પરિચ્છેંદ ૧.૫ મુજબ):-
રાષ્ટ્રીય સાક્ષરતા અભિયાન ૧૫-૩૫ વર્ષની વયજૂથમાં કાર્યલક્ષી સાક્ષરતા સંબંધી લક્ષ્યાંીક ધરાવે છે.
ઉપરનું ધ્યેદય કથન સામાન્ય છે. તેને વ્યણક્તિગત રાજ્યો અને જિલ્લાંઓની જરૂરિયાત મુજબ અનુકૂળ બનાવવાના હેતુથી જિલ્લાે શિક્ષણ અને તાલીમ માટેના નિર્દિષ્ટુ ધ્યેહયોમાં પરિવર્તન કરવાનું છે, અને આખરે તેને પ્રત્યેંક જિલ્લા શિક્ષણ અને તાલીમ માટે ઠરાવેલા નિશ્ચિત કામગીરી ધોરણોથી કાર્યાન્વિ્ત કરવાના છે.
૧.૭.૨ જિલ્લામ શિક્ષણ અને તાલીમ ભવન – ભૂમિકા
ઉત્કૃષ્ટતાની ભૂમિકા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની તમામ પ્રવૃત્તિઓ જે સંદર્ભમાં બે આંતર સંબંધી પાસા ધરાવશે તેની તમામ માહિતીનું પ્રદાન કરશે.
સંસ્થાની પોતાની કામગીરીમાં ઉતકૃષ્ટતા અને
ઉત્કૃષ્ટતા હાંસલ કરવામાં જિલ્લામાં પ્રારંભિક અને પ્રોઢ શિક્ષણ તંત્રને મદદ.
પ્રથમ પાસાને નિસ્બત છે ત્યાં સુધી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનને તમામ જરૂરી ભૌતિક અને માનવબળ સંસાધનો પૂરા પાડવા માટે પ્રયાસો કરવામાં આવશે. ૫ણ ઉત્કૃષ્ટતા પ્રાપ્તા કરીને ઉત્તેજન આપવાના હેતુથી ઉ૫લબ્ધૌ સંસાધનોને સક્ય પદ્ધતિથી સંચિત કરવામાં આવશે.
આ સંદર્ભમાં, જિલ્લાં શિક્ષણ અને તાલીમ ભવનોએ પણ સંસાધનોને ગતિશીલ બનાવવા માટેની મહત્વ્ની ભૂમિકા અદા કરવાની છે. જિલ્લાન શિક્ષણ અને તાલીમ ભવનો સૂક્ષ્મવ, કાર્યક્ષમ અને અસરકારક આયોજન અને સુમેળયુક્ત અને સર્જનાત્મક સંગઠનાત્મક વાતાવરણ, સંકુલની સ્વચ્છે અને આકર્ષકતા માટે નિભાવ વિ. જેવા સંદર્ભમાં જિલ્લામાના અન્ય શૈક્ષણિક સંસ્થા ઓ માટે આદર્શ બને તેવી અપેક્ષા છે.
૧.૭.૩ જિલ્લાં શિક્ષણ અને તાલીમ ભવન
એક વિશાળ સંરચનાના ભાગરૂપે પરિચ્છેદ ૧.૫ અને પરિશિષ્ટદ ૧ માંથી એ બાબત સ્પનષ્ટથ થશે કે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો પ્રારંભિક અને પ્રૌઢ શિક્ષણના ક્ષેત્રોમાં રાષ્ટ્રી ય ધ્યેએયો સિદ્ધ કરવા માટેની વિશાળ વ્યૂહરચનાના ભાગરૂપ છે. વ્યૂહના વિવિધ ઘટકો પરસ્પરાવલંબિત છે અને તે એકબીજાને સુદ્રઢ બનાવે છે. પરિશિષ્ટા-૧ થી અન્ય ઘટકોના સંદર્ભમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની ભૂમિકાની રૂપરેખા આપવામાં આવી છે. તેથી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોને એકાંગી દ્રષ્ટિંથી જોઇ શકાય તેમ નથી અને તેમણે અન્ય સમાંતર નવતર પગલાઓમાં પૂરક અને સમર્થક ભૂમિકા વિશ્વસનીય રીતે અદા કરવાની રહે છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020