કોમ્પ્યુટર ઐડેડ લર્નિંગ પ્રોગ્રામ ( સિ.એ.એલ.પી. ) એક પરિસ્થિતિ એવી ઉભી કરે છે જ્યાં શીખવું અને માપવું એક ગમ્મત છે અને શીખવા માટે ની તકો ગ્રામ્ય તથા શહેરી બાળકો માટે સરખી હોય છે. સિઈએલપિ ની રજુઆત શરુઆતમાં ગ્રામીણ સરકારી પ્રારંભિક શાળાઓ ના ધોરણ ૧ થી ૭ માં બાળકોને આકર્શવા તથા ટકાવી રાખવા માટે શરુ કરવામાં આવી છે, સાથે સાથે “રમતમાં શીખવું”, “મજા મજામાં આકરણી” તથા “બધા માટે સરખું જ્ઞાન” ની મદદથી ભણતરની ગુણવત્તા વધારી શકાય છે.
સિ.એ.એલ. પ્રોગ્રામનું મુખ્ય હેતુ બાળકોને શાળામાં આકર્શવું, ટકાવી રાખવું અને એનીમેટેડ મલ્ટીમીડીયા આધારિત શિક્ષણ સામગ્રીની મદદથી ભણતરની ગુણવત્તા સુધારવું છે.મલ્ટીમીડીયાનાં લક્ષણોંના ઉપયોગથી ઉખાણાઓ, વાર્તાઓ, એનીમેટેડ ચિત્રો અને અરસ પરસ રમતો દ્વારા સિએએલપીનાં હેતુઓ પૂરા કરી શકાય છે. હાજરજવાબી, સ્વદક્ષતા અને સ્વાધીનતા, આ ત્રણ નિર્ણાયક વસ્તુઓ જે કોઇ પણ કાર્યને રમતમાં બદલી દે છે, જેમનું સમાવેશ સિએએલપિ માં કરવામાં આવ્યું છે, જેથી શિક્ષણ રમત લાગે છે. ચિત્રો, સંગીત અને વાર્તાઓ દ્વારા સિએએલપિ માં શિક્ષણ સ્વયં કરી શકાય છે.
શાળામા કોમ્પ્યુટર લેબની સુવિધા |
|
વર્ષ |
કોમ્પ્યુટર લેબની સુવિધા ધરવતી શાળાઓની સંખ્યા |
૨૦૦૩-૦૪ |
૮૧૪ |
૨૦૦૫-૦૬ |
૫૦૦ |
૨૦૦૬-૦૭ |
૪૦૬૧ |
૨૦૦૯-૧૦ |
૨૭૫ |
૨૦૧૧-૧૨ |
૧૪૮૫૬ |
કુલ |
૨૦૫૦૨ |
શાળા દીઠ પુરા પાડવામાં આવેલ સાધનો (૨૦૧૧)
અ.નં. |
GIET માસ્ટર CD નંબર |
વિષય |
કાર્યક્રમ |
૧ |
M-2 |
વિજ્ઞાન |
(૧) ગરગડી અને તેના ઉપયોગો |
૨ |
M-3 |
સ્વાસ્થ્ય |
(૧) યોગાસનો |
૩ |
M-4 |
વિજ્ઞાન |
(૧) વિટામીન ઝીંદાબાદ |
૪ |
M-5 |
વિજ્ઞાન |
(૧) એકયુપ્રેશર ચિકિત્સા |
૫ |
M-6 |
વિજ્ઞાન |
(૧) દાડમ જેવા દાંત |
૬ |
M-30 |
પર્યાવરણ |
(૧) ગરગડી અને તેના ઉપયોગો |
૭ |
M-31 |
પર્યાવરણ |
(૧) આપણી વનસ્પતિ:ભાગ ૧ થી પ |
૮ |
M-32 |
પર્યાવરણ |
(૧) આપણી વનસ્પતિ: ભાગ ૬ થી ૧૦ |
૯ |
M-33 |
પર્યાવરણ |
(૧) દરિયાઇ જીવ સૃષ્ટિ- પ્રાકૃતિક શિક્ષણ શિબિર: ભાગ ૧ થી ૩ |
૧૦ |
M-34 |
પર્યાવરણ |
(૧) સરદાર સરોવર |
૧૧ |
M-35 |
પર્યાવરણ |
(૧) પર્વતારોહત:ભાગ ૧ થી ૪ |
૧૨ |
M-36 |
પર્યાવરણ |
(૧) પર્વતારોહત:ભાગ ૫ થી ૭ |
૧૩ |
M-39 |
પ્રાર્થના |
(૧) ગીતા દશક… |
૧૪ |
M-41 |
જનરલ |
ઇન્ટરનેટની સમજ:ભાગ ૧ થી ૪ |
૧૫ |
M-42 |
વિજ્ઞાન |
(૧) કોમ્પ્યુટર નો પરિચય:ભાગ-૧ |
૧૬ |
M-43 |
જનરલ |
(૧) અગ્નિ શમન સેવા |
૧૭ |
M-44 |
શૈક્ષણિક |
(૧) અધ્યયન અક્ષમતા |
૧૮ |
M-45 |
જનરલ |
(૧) આમ કેમ? ભાગ-૧ (ર) આમ કેમ? ભાગ-ર (૩) આંખનું જતન |
૧૯ |
M-47 |
સંસ્કૃત |
(૧) ભવતુ ભારતમ (ર) મારા અંગો (૩) સાત વારના નામ (૪) વ્યાકરણ-સર્વનામ (૫) ગૃહે વાર્તાલાપ (૬) મંત્ર પંચકમ (૭) સંભાષિતાની (૯) મનસા સતતમ (૧૦) વયં બાલકા |
૨૦ |
M-48 |
ગુજરાતી |
(૧) છીપ અને મોતી (૩) શેઠ લોભીદાસ પુનમચંદ: ભાગ-ર |
૨૧ |
M-49 |
ગુજરાતી |
(૧) આભાર ઉંદરભાઇ |
૨૨ |
M-50 |
ક્રાફટ |
(૧) કાગળની કલા |
૨૩ |
M-51 |
જનરલ |
(૧) આદ્યુનિક રમકડાં |
૨૪ |
M-52 |
ગુજરાતી કવિતા |
(૧) નાગદમન.. |
૨૫ |
M-53 |
કવિતા (ગુજરાતી) |
(૧) શીવાજીનું હાલરડું... |
૨૬ |
M-54 |
ગુજરાતી વાર્તા |
(૧) મુરખનો સરદાર: ભાગ-૧ |
૨૭ |
M-55 |
ગુજરાતી |
(૧) ઉખાણાં: ભાગ ૧ થી ૪ |
૨૮ |
M-56 |
અંગ્રેજી |
(૧) રમતા રમતા અંગ્રેજી શીખીએ ભાગ ૧ થી ૬ |
૨૯ |
M-57 |
અંગ્રેજી |
(૧) રમતા રમતા અંગ્રેજી શીખીએ: ભાગ ૭ થી ૧૨ |
૩૦ |
M-58 |
ગુજરાતી વાર્તા |
(૧) રાજમાતા મીનળદેવી |
૩૧ |
M-59 |
ગુજરાતી વાર્તા |
(૧) ગુનેગાર કોણ? |
૩૨ |
M-60 |
ગણિત |
ગણિત ધોરણ:૫ |
૩૩ |
M-61 |
ગણિત |
ગણિત ધોરણ:૫ |
૩૪ |
M-63 |
ગણિત |
ગણિત ધોરણ:૫ |
૩૫ |
M-63 |
ગણિત |
ગણિત ધોરણ-૫ |
૩૬ |
M-64 |
ગણિત |
ગણિત ધોરણ-૫ |
૩૭ |
M-65 |
ગણિત |
ગણિત ધોરણ:૫ |
૩૮ |
M-66 |
ગણિત |
ગણિત ધોરણ:૫ |
૩૯ |
M-67 |
ગણિત |
ગણિત ધોરણ:૫ |
૪૦ |
M-68 |
ગણિત |
ગણિત ધોરણ: ૫ |
૪૧ |
M-69 |
ગણિત |
ગણિત ધોરણ: ૫ |
૪૨ |
M-70 |
ગણિત |
ભૂમિતિ ધોરણ: ૫ |
૪૩ |
M-74 |
ગણિત |
ગણિત ધોરણ: ૫ |
૪૪ |
M-75 |
ગણિત |
ગણિત ધોરણ: ૫ |
૪૫ |
M-84 |
અંગ્રેજી |
(૧) રમતાં રમતાં અંગ્રેજી શીખીએ: ભાગ ૧૩ |
સ્ત્રોત: ગુજરાત રાજ્ય, શિક્ષણ વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020