অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

અભ્યાસક્રમ અને મૂલ્યાંકન

ઉદ્દેશો

  • વિધિમાન અભ્‍યાસક્રમ અને પાઠ્યક્રમની સમીક્ષા કરવી.
  • અભ્‍યાસક્રમની સુધારણા અને નવરચના.
  • નિર્દિષ્‍ટ સ્‍થાનિક બોલી અનુસાર સ્‍થાનિક અભ્‍યાસક્રમ વિકસાવવો.
  • સંબંધિત અભ્‍યાસક્રમના એકમો નક્કી કરવા.
  • વિવિધ તબક્કે વિદ્યાર્થીઓના મૂલ્‍યાંકનની ટેકનિકો વિકસાવવી.
  • સહઅભ્‍યાસ સાહિત્‍ય અને સાધનો તૈયાર કરવા અને વિકસાવવા.
  • સુધારેલા અધ્‍યયન – અધ્‍યાપન સાહિત્‍ય (TLM) તૈયાર કરીને તેના ઉપયોગ માટે માર્ગદર્શન પુરૂં પાડવું.
  • પ્રશ્નબેન્‍ક, પ્રશ્નપત્ર અને ઉપાયાત્‍મક અધ્‍યાપનના નિર્માણ જેવા કાર્યક્રમો પર કાર્યશાળાઓનું આયોજન.
  • સંબંધિત અભ્‍યાસક્રમમાં નવતર અભિગમ, પદ્ધતિઓ, ટેકનિકો અને સામાજિક પરિવર્તનની અસરોનો સમાવેશ કરવો.

કામગીરીના વિશિષ્ટ પાસા

  • કાર્યશાળાના આયોજન અને વ્‍યૂહ
  • જૂથ રચના
  • સમુહકાર્ય
  • ખુલ્‍લા મંચમાં સમૂહકાર્યનુ’ નિર્દશન
  • સામૂહિક ચર્ચા અને સુધારણા
  • પુનઃ લેખન
  • આખરી મુસદો
  • મંજુરી માટે આખરી મુસદો કોરકમિટિ સમક્ષ મૂકવો.
  • યોગ્‍ય વિચારણા કર્યા પછી આખરી મુસદાને પઠ્યપુસ્‍તક મંડળને મંજૂર થયેલો મુસદો મોકલી આપવો.
  • આખરી થયેલા આવા પાઠ્યપુસ્‍તકોને આપેલી મંજુરી
  • શૈક્ષણિક સંસ્‍થાઓમાં અમલીકરણના તબક્કા.
  • અજમાયશ
  • અજમાયશી ધોરણે કેટલાક નિર્દિષ્‍ટ વિસ્‍તારોની શાળાઓમાં અમલીકરણ.
  • સ્‍ટેટ રિસોર્સ ગ્રુપના લેખકો અને સભ્‍યોની ટીમ દ્વારા દેખરેખ શિક્ષકો, વાલીઓ, અધ્‍યેતાઓ અને સ્‍થનિક સમુદાય તરફથી મળેલી પ્રતિયુનિટ (feedback) ના આધારે જરૂરી ફેરફારનો સમાવેશ કરવો.
  • શાળાઓમાં રાજ્યવ્‍યાપી અમલીકરણ.

નાણાંકીય સહાય

  • રાજય સરકાર
  • એમ.એચ.આર.ડી. (નવી દિલ્‍હી)
  • યુનિસેફ, ગાંધીનગર
  • બીન સરકારી સંસ્‍થા

પૂરા કરેલા કામો

  • ધોરણ ૧ થી ૭ ના ક્ષમતા આધારિત અભ્‍યાસક્રમનું પુનઃ નવીકરણ અને પુનઃરચના.
  • સી.પી.એડ : પ્રથમ અને દ્વિતીય વર્ષ માટેના ક્ષમતા આધારિત અભ્યાઃસક્રમોની પુનઃરચના.
  • સી.પી.એઙ : ચિત્ર, સંગીત, શારીરિક શિક્ષણ અને કોમ્યુા અ ટર માટેના અભ્યાચસક્રમોનું નિર્માણ.
  • પીટીસી : પ્રથમ અને દ્વિતીય વર્ષના અભ્યાદસક્રમનું આખરીકરણ.

મૂલ્યાંકન

  • દરેક જિલ્‍લામાં મૂલ્‍યાંકન.
  • સ્‍ટેટ રિસોર્સ ગ્રુપ – શિક્ષણશાસ્‍ત્ર દ્વારા મૂલ્‍યાંકન.
  • મૂલ્‍યાંકન પદ્ધતિને સંરચના.
  • મૂલ્‍યાંકન પર જીવન શીક્ષણનો વિશેષાંક.

બ્લુ પ્રિન્ટ સંરચના

સુધારેલો અભ્યાસક્રમ

રમતોત્સવ

  • પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે દર વર્ષે શાળા, CRC, BRC, જિલ્લા, ઝોન અને રાજ્ય કક્ષાએ રમતોત્સવ યોજવો જોઇએ
  • પી.ટી.સી. કોલેજના તાલીમાર્થીઓ અને વ્યાસખ્યાતાઓ માટે દર વર્ષે ઝોન અને રાજ્ય કક્ષાએ રમતોત્સવ યોજવો જોઇએ
  • સી.પી. એફ. અને ડી.પી.એફ. કોલેજના તાલીમાર્થીઓ અને વ્યાસખ્યાતાઓ માટે રાજ્યકક્ષાએ રમતોત્સવ યોજવો જોઇએ

સ્ત્રોત: ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate