આ શાખા મુખ્ય ત્વેઆ પ્રારંભિક શિક્ષણની ગુણવત્તા સુધારણા સંબંધી કામગીરી કરે છે. રાજ્યમાં આશરે ૨.૨૫ લાખ પ્રાથમિક શિક્ષકોને અને આશરે ૧૦,૦૦૦ તાલીમાર્થીઓને અને બી.આર.સી., સી.આર.સી., મુખ્ય શિક્ષકો,કેળવણી નિરીક્ષકો અને જરૂર જણાય તે મુજબ અન્યઆ મધ્યાસ્થીષઓને તાલીમ આપવામાં આવે છે.
ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ જિલ્લાસ શિક્ષણ અને તાલીમ ભવન તરફથી પણ મળેલા શૈક્ષણિક ગુણાત્મિક સુધારણા પૂરી પાડે છે. પ્રાથમિક શિક્ષણના સંબંધમાં શૈક્ષણિક નીતિઓ, કાર્યક્રમો અને સંશોધનોનો અમલ કરવા માટે અગ્રગણ્યધ મધ્યકવર્તી એજન્સીા તરીકે તે કામ કરે છે.
સ્ટેથટરિસોર્સ ગ્રુપ : શિક્ષણ શાસ્ત્રનને લગતી પુનર્રચના માટે તેની રચના થયેલી છે, જેમાં અભ્યાપસક્રમની નવકચનાની સાથોસાથ, પાઠ્યપુસ્તાકોનું પુનઃનિર્માણ પ્રાથમિક શાળાના શિક્ષકો સંબંધી તાલીમ કાર્યક્રમોનું આયોજન અને એસ.આર.જી. સભ્યોમના આદાનપ્રદાન સત્રોનો સમાવેશ થાય છે.
શિક્ષકવાર એસ.આર.જી.
વિષયવાર એસ.આર.જી.
શાળા સ્તસરે ગુણાત્મક સુધારણા માટે, તમામ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોએ દરેક જૂથ માટે કલસ્ટ્ર રિસોર્સ ગ્રુપ (સી.આર.સી.) તરીકે ઓળખાતા દરેક જૂથ માટે કલસ્ટ ર રિસોર્સ ગ્રુપ (સી.આર.જી.) તરીકે ઓળખાતા ૧૦ થી ૧૫ સભ્યો ના એક જૂથની રચના કરી છે. તેમાં નીચેની વ્ય.ક્તિઓનો સમાવેશ થાય છે.
નવતર અભિગમ
છેલ્લા પાંચ વર્ષથી તાલીમ અભિગમ અને પદ્ધતિમાં અમૂલ ફેરફારો કરેલા છે. હવે તાલીમ કાર્યક્રમો આવશ્ય કતા આધારિત, ક્ષેત્ર આધારિત અને સંશોધન આધારિત હોય છે.
નવતર તાલીમ કાર્યક્રમો નીચેના તત્વો થી ઘડેલા છે :
ખાસિયતો
કાસ્કેઆડ મોડ (ફેસ ટુ ફેસ, ડીસ્ટ ન્સસ મોડ)
|
દૂરઅંતર પદ્ધતિ
અનુવર્તી કાર્યવાહી :
દરેક તાલીમ કાર્યક્રમનું પ્રતિપુષ્ટિર અને અનુવર્તી કામગીરી માટે દરેક તાલીમાર્થીને આપવામાં આવતી મૂલ્યાંટકન પત્રકમાં લિખિત અભિપ્રાય મારફત મૂલ્યાં્કન કરવામાં આવે છે.
વિષયવસ્તુન આધારિત તાલીમના કિસ્સાઇમાં અસરકારકતાનું મૂલ્યાં કન પૂર્વકસોટી, કસોટી પછીના પરિણામથી નક્કી કરવામાં આવે છે. તાલીમની અસરકારકતાનું માપન જી.સી.ઇ.આર.ટી. – ડી.આઇ.ઇ.ટી. અથવા
જી.સી.ઇ.આર.ટી. પુરસ્કૃમત એજન્સીીઓ દ્વારા નાના પાયાના અભ્યાનસ મારફત કરવામાં આવે છે.
લક્ષ્યાંક જૂથ
એમ.એચ.આર.ડી. |
જી.ઓ.આઇ. નવી દિલ્હી |
એન.સી.ઇ.આર.ટી. |
નવી દિલ્હી |
એન.યુ.ઇ.પી.એ. |
નવી દિલ્હી |
સી.સી.આર.ટી. |
નવી દિલ્હી |
એડ-સી.આઇ.એલ |
નવી દિલ્હી |
આર.આઇ.ઇ. |
ભોપાલ |
સી.આઇ.ઇ.એફ.એલ. |
હૈદરાબાદ |
નિયામક પ્રથમિક શિક્ષણ |
ગાંધીનગર |
એસ.એસ.એ.એમ. |
ગાંધીનગર |
યુનિસેફ |
ગાંધીનગર |
આઇ.આઇ.એમ. |
અમદાવાદ |
એચ.એમ.પટેલ ઇન્સ્ટી. |
વી.વી.નગર |
ઇ.સી.ડી.-એલ.આર.સી. યુનિટ |
બરોડા |
સી.ટી.ઇ.-આઇ.એ.એસ.ઇ.એસ. |
બી.એઙ કોલેજો |
યુનિવર્સિટીઓ |
ગુજરાત રાજય |
એમ.એસ.યુનિવર્સિટી |
બરોડા |
એનજીઓસ |
સ્ટેટ |
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/27/2020