એન. સી. ઇ. આર. ટી. દ્વારા દરેક વર્ષે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે .
કક્ષા |
સંખ્યા |
સી. આર. સી. |
4268 |
બ્લોક – બી. આર. સી. |
225 |
નગરપાલિકા |
6 |
એસ. વી. એસ. |
157 |
જીલ્લો |
52 |
ઝોન |
1 |
રાજ્ય |
1 |
વર્ષ |
પ્રદર્શનની સંખ્યા |
ભાગ લીધેલ શાળાઓની સંખ્યા |
પ્રદર્શનની સંખ્યા |
ભાગ લીધેલ બાળકોની સંખ્યા |
ભાગ લીધેલ શિક્ષકોની સંખ્યા |
મુલાકાતીઓની સંખ્યા |
રાષ્ટ્રિય કક્ષાએ પસંદગી પામેલ નમૂનાઓ |
૨૦૦૦-૦૧ |
૩૧ |
૧૮૦૦ |
૨૧૭૦ |
૪૩૪૦ |
૨૧૭૦ |
૧૫૫૦૦૦ |
૦૫ |
૨૦૦૧-૦૨ |
૩૨૭ |
૧૯૩૧૫ |
૨૨૮૯૦ |
૪૫૭૮૦ |
૨૨૮૯૦ |
૧૩૩૫૦૦૦ |
૦૭ |
૨૦૦૨-૦૩ |
૩૭૩૨ |
૩૫૪૪૮ |
૫૨૯૫૦ |
૧૦૫૯૦૦ |
૫૨૬૩૦ |
૨૨૩૭૬૧૩ |
૧૦ |
૨૦૦૩-૦૪ |
૩૫૭૦ |
૪૨૩૩૫ |
૬૫૩૫૭ |
૧૦૯૪૦૦ |
૬૫૨૨૪ |
૨૬૪૫૦૬ |
૦૮ |
૨૦૦૪-૦૫ |
૩૬૨૬ |
૪૫૭૯૦ |
૬૭૧૭૨ |
૧૩૪૩૪૪ |
૬૭૧૭૧ |
૪૩૩૭૦૦૮ |
૦૬ |
૨૦૦૫-૦૬ |
૩૬૬૮ |
૪૬૫૦૮ |
૬૮૪૪૩ |
૧૪૨૯૯૨ |
૭૧૩૮૭ |
૬૫૯૫૬૬૬ |
૦૬ |
૨૦૦૬-૦૭ |
૩૭૭૧ |
૪૭૫૭૩ |
૬૨૬૭૧ |
૧૨૫૩૬૪ |
૬૨૬૮૩ |
૨૮૨૫૮૯૧ |
૦૪ |
૨૦૦૭-૦૮ |
૩૭૮૦ |
૫૩૪૨૮ |
૭૭૨૧૦ |
૧૫૪૭૪૮ |
૭૭૨૦૮ |
૩૬૭૩૮૯૧ |
૦૬ |
૨૦૦૮-૦૯ |
૩૭૮૨ |
૫૨૧૬૯ |
૬૮૧૨૭ |
૧૩૬૨૫૪ |
૬૮૧૨૭ |
૩૬૯૧૭૦૭ |
૦૬ |
૨૦૦૯-૧૦ |
૩૭૭૬ |
૫૬૬૪૦ |
૭૧૪૬૧ |
૧૪૨૮૮૨ |
૭૧૪૬૧ |
૩૬૧૬૧૯૫ |
૦૬ |
૨૦૧૦-૧૧ |
૩૭૮૦ |
૫૫૭૦૭ |
૭૨૭૨૫ |
૧૪૫૪૫૦ |
૭૨૭૨૫ |
૨૯૫૦૪૭૭ |
૦૬ |
૨૦૧૧-૧૨ |
૩૭૭૭ |
૫૬૬૭૬ |
૭૪૭૦૬ |
૧૪૯૪૪૧ |
૭૪૭૦૬ |
૩૧૦૭૨૧૧ |
પ્રક્રિયા હેઠળ |
ગુજરાત રાજ્યમાં વિજ્ઞાન –ગણિત પ્રદર્શનો પ્રાથમિક સ્તરના બાળકો માટે સી. આર. સી., બી. આર. સી., નગરપાલિકા અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શાળાઓ માટે એસ. વી. એસ. જીલ્લા અને ઝોન જેવાં વિવિધ સ્તરે યોજવામાં આવે છે. અંતિમ ચરણમાં જુદા જુદા જીલ્લાઓમાંથી ઉત્તમ પ્રદર્શનોને રાજ્ય સ્તરના પ્રદર્શનમાં યોજવામાં આવે છે.
આ પ્રકારના પ્રદર્શનોનું આયોજન સ્થાનિક, જીલ્લા સ્તરે હકારાત્મક પ્રતિભાવ ઘડે છે અને અધિકૃત તેમ જ સમુદાયના પ્રતિનિધિઓ જીલ્લા સ્તરના પ્રદર્શનમાં હાજરી આપે છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 1/15/2020