પ્રાસ્તાવિક: શૈક્ષણિક સંશોધન સંશોધન અને નવીકરણ – શૈક્ષણિક સંશોધન
DIET, CTE અને IASE ના શૈક્ષણિક નિવેશ અને આંતરમાળખું પૂરા પાડીને શાળેય શિક્ષણની તમામ સ્તEરે ગુણાત્મEક સુધારણા આણવાનો GCERT નો ધ્યેળય છે. GCERT એ દૂરોગામી સુધારણા તેમજ રાજ્યના કેટલાક ક્ષેત્રોમાં સુધારણા આણવા માટે બિન સરકારી સંગઠનો, વિષય નિષ્ણા્તો, શિક્ષણવિદો સાથે સંકલન સ્થારપ્યું છે. રાજ્ય શિક્ષણ મંત્રાલય પણ તેના નિષ્ણાણતીકરણને ઝોક આપે છે. પરીષદ શાળેય શિક્ષણમાં ગુણાત્મ ક સુધારણા લાવવા માટે અને બદલાતા સમયથી તોળાતા શૈક્ષણિક પડકારોના અનુકૂળ ઉકેલો શોધવાના પ્રયાસો માટે પ્રતિબદ્ધ છે. GCERT એ ચોકથી સેટેલાઇટ સિસ્ટેમ સુધીના પ્રાયોગીકરણની એક બેનમૂન યાત્રામાં શૈક્ષણિક સુધારણાના ક્ષેત્રોમાં કઠોર પરિશ્રમથી કેડી કંડારી છે.
ઉદ્દેશો
- શિક્ષણમાં સંશોધન સંબંધી GCERT ના ઉદ્દેશો નીચે મુજબ છે
- શૈક્ષણિક સંશોધન પુરૂ પાડવું – વિસ્તચરણ અને તાલીમ સહાય
- નક્કી કરેલા વિષયક્ષેત્રોમાં સંશોધનો હાથ ધરવા માટે સંશોધકોને પ્રોત્સાહન આપવું
- નાના પાયાના સંશોધનો અને પગલાં સંશોધનો હાથ ધરવાનો શિક્ષકોને તેમની સહભાગી ભૂમિકા માટે તૈયાર કરવા
કાર્યો
- શિક્ષણમાં નવીકરણ અને પ્રયોગાત્મંકતા માટે સંશોધનો હાથ ધરવા, સહાયકરવી, ઉત્તેજન આપવું અને સંકલન કરવું
- સંશોધનના તારણોને ધ્યાાનમાં રાખીને સુધારેલી શૈક્ષણિક ટેકનિકો અને પ્રણાલિઓ વિકસાવીને શાળાઓમાં તેનો પ્રચાર કરવો
- સંશોધકોને નાણાકીય સહાયપૂરી પાડીને સંશોધનો હાથ ધરવા માટે પ્રોત્સાધહન આપવું
- શૈક્ષણિક સંશોધનમાં ક્ષમતાનિર્માણ કાર્યક્રમો હાથ ધરવા રાજ્ય સંશોધન
- સલાહકાર સમિતિ (SRAC) ના સભ્યોર તરફથી માર્ગદર્શન મળ્યા બાદ DIET અને GCERT માટેના સંશોધનો હાથ ધરવામાં આવે છે.
નક્કી કરેલા સંશોધન ક્ષેત્રો
- અધ્યયન – અધ્યાપન પ્રક્રિયાઓ
- Evaluation of Pupils Academic Achievement
- સેવા અંતર્ગત શૈક્ષણિક સિદ્ધિનું તાલીમ સંસ્થા્ઓનું મૂલ્યાંકન
- વિવિધ, શૈક્ષણિક સંશોધન અને તાલીમ સંસ્થા ઓ (જેવી કે SCERT, SIEMAT, DIET, BRC, CRC, VEC, VCWC વિ.) ની કામગીરી
ઉધ્દ્વણકરણ શ્રેણી
ગ્રંથ – ૧ (૧૯૯૯-૨૦૦૦)
વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિધ્ધિષઓનું મૂલ્યાંમકન
ગ્રંથ – ર (૧૯૯૯-૨૦૦૦)
સેવા અંતર્ગત શિક્ષકોના તાલીમ કાર્યક્રમ, લૌકિક સમસ્યાંઓ, અભ્યાસ અધવચ્ચેત પડતો મૂકવાના કિસ્સાક, સમુદાય સંબંધી પ્રશ્નોનું મૂલ્યાં કન.
ગ્રંથ – ૩ (૧૯૯૯-૨૦૦૦)
શૈક્ષણિક સિધ્ધિઓ પર અભ્યાસ
ગ્રંથ – ૪ (૨૦૦૦ - ૨૦૦૧ )
શૈક્ષણિક સિધ્ધિઓ પર અભ્યાસ
ગ્રંથ – ૫ (૨૦૦૦-૨૦૦૧)
પાઠ્યપુસ્તગક મૂલ્યાંકન અને સેવા અંતર્ગત તાલીમ પર અભ્યાસ
ગ્રંથ – ૬ (૨૦૦૦-૨૦૦૧)
શિક્ષકોના અભિગમ અને ક્ષમતા પર અભ્યાસ
ગ્રંથ – ૭ (૨૦૦૦-૨૦૦૧)
તાલીમ પર અભ્યાસ અને પ્રક્રિયા
ગ્રંથ – ૮ (૨૦૦૦ -૨૦૦૧ )
અભ્યાસ અધવચ્ચે છોડી દેવાની ઘટનાઓ, વસતી શિક્ષણ, માતા-શિક્ષક સહયોગ, કન્યા કેળવણી, વૈકલ્પિક શાળાભ્યાસ, નિરક્ષરતા, વિશિષ્ટ જૂથના બાળકો પર અભ્યાસ.
નાણાંકીય સહાય
- GCERT નીચેની સંસ્થાનઓને / વ્યષક્તિઓને નાણાકીય સહાય પૂરી પડે છેઃ
- DIET વ્યાનખ્યાઅતાઓ (કેસ સ્ટરડી અને પ્રયોગાત્મપક અભ્યાાસો)
- પ્રાથમિક શાળાના શિક્ષકો (પગલા સંશોધન)
- DIET વ્યાખ્યાઓતાઓએ ૧૫૦૦ થી પણ વધુ સંશોધન અભ્યાસો કરેલ છે.
- Primary School teachers have conducted more than 2500 action research to solve their classroom problems
ગુજરાતની પ્રાથમિક શાળાના બાળકોની શૈક્ષણિક સિદ્ધિઓની ઝલક :
- આ સંશોધન પ્રોજેકટથી નીચેના ધ્યેયો રાખવામાં આવ્યા છે :
- પ્રાથમિક શાળના બાળકોની શૈક્ષણિક સિધ્ધિઓની રૂપરેખા.
- પ્રાથમિક શાળાઓના જુદા જુદા વિષયક્ષેત્રોના અભ્યાનસક્રમમાં મુશ્કેલીરૂપ મુદ્દા શોધી કાઢવા.
- ગુજરાતના DIET ના વ્યા્ખ્યા્તાઓને શૈક્ષણિક સિદ્ધિઓની સંરચના, અમલીકરણ અને વિશ્લેષણમાં વ્યાયવસાયિક અને સ્વચતંત્ર ધોરણે ચકાસણી કે પરીક્ષણ માટે સક્ષમ બનાવવા.
- વિદ્યાર્થીઓની સિદ્ધિનું સતત દેખરેખ નિયંત્રણ કરવું.
- પ્રવર્તમાન શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓની સિદ્ધિઓને અગાઉના શૈક્ષણિક વર્ષની સિદ્ધિ સાથે તુલના કરવી.
સ્ત્રોત: ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર