অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શાખાઓ

ભૂસ્તર શાખા ( ૧ વર્તૂળ કચેરી )

ભૂગર્ભ જળ વ્યવસ્થાપન અને સંશોધન વર્તૂળ કચેરી ધ્વારા રાજ્યમાં ભૂગર્ભ જળ સંશોધન ,સર્વેક્ષણ તથા દેખરેખની કામગીરી કરવામાં આવે છે.

સિવિલ શાખા (૨ વર્તૂળ કચેરી )

આ શાખા ધ્વારા રાજ્યમાં પાતાળકૂવા મારફત સિંચાઇ વ્યવસ્થાપન તથા નિભાવણીની કામગીરી ઉદવહન સિંચાઈ યોજના બાંધકામ અને નિભાવણીની કામગીરી, ઉપરાંત બાંધકમની કામગીરી જેવી કે કચેરી મકાન, પાઈપ લાઈન તથા ચેકડેમ, તળાવ ઉંડા કરવા વગેરે કામગીરી કરવામાં આવે છે.

યાંત્રિક શાખા ( ૧ વર્તૂળ કચેરી )

આ શાખા ધ્વારા રાજ્યમાં પાતાળકૂવા શારકામની કામગીરી ઉપરાંત નિગમના વાહન અને રીગના વાહનોની નિભાવણીની કામગીરી તથા નર્મદાની મૂખ્ય નહેર પરની છ પાઈપ લાઈનની કામગીરી તથા નિભાવણીની કામગીરી કરવામાં આવે છે.

સ્ત્રોત: ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/15/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate