অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જળ ગુણવત્તા માપદંડ

જળ ગુણવત્તા માપદંડ

નિર્દિષ્ટ-શ્રેષ્ઠ-વપરાશ

પાણીની શ્રેણી

માપદંડ

પ્રણાલીગત ચિકિત્સા વગર પણ શુદ્ધિકરણ પછીનો પીવાના પાણીનો સ્ત્રોત

A

  • સંપૂર્ણ કોલીફોર્મ સજીવ MPN/100મિ.લી 50 કે તેથી ઓછા
  • 6.5 અને 8.5 વચ્ચે pH
  • 6 મિલીગ્રામ/l કે તેથી વધારે ઓગળેલું ઓક્સિજન
  • બાયોકેમીકલ ઓક્સિજન માંગ 5 દિવસ 20°C 2 મિલીગ્રામ/l કે તેથી ઓછું

બહાર નાહવું (સંગઠીત)

B

  • સંપૂર્ણ કોલીફોર્મ સજીવ MPN/100મિ.લી 500 કે તેથી ઓછા 6.5 અને 8.5 વચ્ચે pH 5 મિલીગ્રામ/l કે તેથી વધારે ઓગળેલું ઓક્સિજન
  • બાયોકેમીકલ ઓક્સિજન માંગ 5 દિવસ 20°C 3મિલીગ્રામ/l કે તેથી ઓછું

પ્રણાલીગત ચિકિત્સા અને શુદ્ધિકરણ પછીનો પીવાના પાણીનો સ્ત્રોત

C

  • સંપૂર્ણ કોલીફોર્મ સજીવ MPN/100મિ.લી 5000 કે તેથી ઓછા 6 અને 9ની વચ્ચે pH 4 મિલીગ્રામ/l કે તેથી વધારે ઓગળેલું ઓક્સિજન બાયોકેમીકલ ઓક્સિજન માંગ 5 દિવસ 20°C 3મિલીગ્રામ/l કે તેથી ઓછું

વન્ય જીવ અને મત્સ્ય ધંધાનો પ્રચાર

D

  • 6.5 અને 8.5 વચ્ચે pH 4 મિલીગ્રામ/l કે તેથી વધારે ઓગળેલું ઓક્સિજન
  • અમોનીઆ મુક્ત ( Nની જેમ) 1.2 મિલીગ્રામ/l કે તેથી ઓછું

સિંચાઈ, ઔદ્યોગિક ઠારણ, નિયંત્રિત અપવ્યય નિકાલ

E

  • 6 અને 8.5 વચ્ચે pH
  • 25°C માઈક્રો mhos/સે.મી            મહત્તમ 2250 પર વિદ્યુત વાહકતા
  • સોડિયમ શોષણ ગુણોત્તમ મહત્તમ. 26
  • બોરોન મહત્તમ. 2મિલીગ્રામ/l

 

E-નીચે

A, B, C, D અને E માપદંડને મળતું નથી

સ્ત્રોત: Central pollution Control Board

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate