જિલ્લો |
તાલુકો |
સ્થળ |
નદી |
અંદાજીત કિંમત (રૂ. લાખમાં) |
થયેલ લાભ |
સુરત |
મહુવા |
છીત્રા |
પૂર્ણા |
૯૫.૫૦ |
છીત્રા ગામ ને લાભ થયેલ છે. |
નવસારી |
જલાલપોર |
તવડી |
પૂર્ણા |
૧૭૪.૫૭ |
તવડી ગામ ને લાભ થયેલ છે. |
સુરત |
ચોર્યાસી |
સુરત શહેર |
તાપી |
૧૨૬૦૦.૦૦ |
તાપી નદી ના હયાત પાળાની ઉંચાઇ વધારવાનુ તથા મજબુતી કરણ નુ કામ કરવાથી સુરત શહેર તથા કઠોર ગામને લાભ થયેલ છે. |
અમદાવાદ |
દશ્કોઇ |
સરોડા |
સાબરમતી |
૧૩૨.૫૫ |
સરોડા ગામ ને લાભ થયેલ છે. |
અમદાવાદ |
દશ્કોઇ |
સંથાલ |
સાબરમતી |
૧૩૭.૯૬ |
સંથાલ ગામ ને લાભ થયેલ છે. |
અમદાવાદ |
દશ્કોઇ |
વિરડી |
સાબરમતી |
૧૫.૬૨ |
વિરડી ગામ ને લાભ થયેલ છે. |
ભરૂચ |
ઝગડીયા |
મઢી |
નર્મદા |
૪૬૨.૦૦ |
મઢી ગામ ને લાભ થયેલ છે. |
ખેડા |
ખેડા |
ધરોડા |
સાબરમતી |
૮૮.૩૫ |
ધરોડા ગામ ને લાભ થયેલ છે. |
ખેડા |
ખેડા |
કલોલી |
સાબરમતી |
૨૧૨.૦૩ |
કલોલી ગામ ને લાભ થયેલ છે. |
પંચમહાલ |
શહેરા |
નાથુજીના મુવાડા |
મહીસાગર |
૬૯૫.૦૦ |
નાથુજીના મુવાડા ગામ ને લાભ થયેલ છે. |
સાબરકાંઠા |
હિંમતનગર |
મોટી ડેભાઇ |
હાથમતી |
૩૪.૦૦ |
મોટી ડેભાઇ ગામ ને લાભ થયેલ છે. |
સુરત |
ચોર્યાસી |
સુરત શહેર |
તાપી |
૩૫૮૫.૦૦ |
તાપી નદીના કાંઠા પર પાકી દિવાલની કામગીરીથી સુરત શહેરને લાભ થયેલ છે. |
સુરત |
ચોર્યાસી |
સુરત શહેર |
તાપી |
૫૦૯૭.૦૦ |
તાપી નદીને મળતી ખાડીઓ પર ૧૨ સ્લુઈસ રેગ્યુલેટરો બાંધવાની કામગીરી પુર્ણ કરેલ છે, જેથી સુરત શહેરી વિસ્તાર તથા કાંઠા પરનાં ગ્રામ્ય વિસ્તારને પૂર સામે રક્ષણનો લાભ મળેલ છે. |
સુરત |
મહુવા |
બુહારી |
પૂર્ણા |
૬૪.૦૦ |
બુહારી તથા વાલોડ ગામો ને લાભ થશે. |
જિલ્લો |
તાલુકો |
સ્થળ |
નદી |
અંદાજીત કિંમત (રૂ. લાખમાં) |
થનાર લાભ |
અમદાવાદ |
ધોળકા |
વૌઠા-૧ |
સાબરમતી |
૩૩૭.૨૦ |
વૌઠા ગામ ને લાભ થશે. |
વડોદરા |
સાવલી |
મેવલીગામ |
કરાડ |
૧૪.૯૪ |
મેવલીગામ ને લાભ થશે. |
વડોદરા |
શીનોર |
શીનોર |
નર્મદા |
૧૯૧.૬૫ |
શીનોર ગામે આવેલ ઉત્તરેશ્વર મહાદેવ મંદિરલાભ થશે તેમજ કિનારા ના ધોવાણ અટકાવી શકાશે. |
સાબરકાંઠા |
ખેડબ્રહમા |
સંગરામપુરા |
હરણાવ |
૪૬.૪૮ |
સંગરામપુરા ગામ ને લાભ થશે. |
સાબરકાંઠા |
હિંમતનગર |
ચાંદરણી |
સાબરમતી |
૪૬.૦૦ |
ચાંદરણી ગામ ને લાભ થશે. |
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020