ગુજરાત ગુજરાત રાજ્ય લગભગ ૧૬૦૦ કિ.મી. લાંબો દરીયાઇ કાંઠો ધરાવે છે. રાજ્યના વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, પોરબંદર અને જામનગર જીલ્લાઓની હદ અરબી સમુદ્રના કાંઠે આવેલ છે. રાજ્યના વલસાડ, નવસારી, સુરત , ભરૂચ અને જામનગર જીલ્લાઓના પશ્ચિમ ભાગે તેમજ ભાવનગર, અમરેલી, જુનાગઢ, પોરબંદર અને જામનગર જીલ્લાઓના પૂર્વ ભાગે દરીયાઇ ધોવાણ જોવા મળેલ છે. આ ધોવાણ દરિયામાંથી આવતા તીવ્ર મોજાના કારણે ખાસ કરીને ચોમાસા પૂર્વે તેમજ ચાલુ ચોમાસામાં આવતી ભરતીમાં મોજાના લીધે થવા પામેલ છે. વધુ માં ગ્લોબલ વૉર્મીંગ ના કારણે દરિયાઇ ભરતીના મોજામાં તીવ્ર વધારો જોવા મળેલછે. દરિયાઇ કાંઠાઓ પર પછાત લોકો ખાસ કરીને માછીમાર લોકો કે જેઓનો મુખ્ય ધંધો માછીમારીનો છે તેઓની વસ્તી વધુ હોય છે. આ લોકોનો કામધંધો દરીયા આધારીત હોઇ પોતાની મૂળ જગ્યા છોડી અન્ય ઠેકાણે વસવાટ કરવા તૈયાર થતા નથી. દરીયાઇ ધોવાણથી આ ગામોમાં આવેલ મકાનો, ખેતીની જમીન તેમજ અન્ય માલ મિલ્કતને થતુ ખૂબજ પ્રમાણમાં નુકશાન થવા પામેલછે. આ નુકશાન અટકાવવા માટે રજૂઆતો કરવામાં આવે છે.
ઉપરોક્ત રજૂઆતો તેમજ દરિયાઇ કીનારે થયેલ નુકશાનને ધ્યાનમાં રાખી અગ્રતા પ્રમાણે દરીયાઇ કાંઠાના ધોવાણ અટકાવવાના કામો હાથ ધરવામાં આવેલછે. જે અન્વયે કાંઠા ઉપર ગેબીયન્સ / મોટા પથ્થર ની સંરક્ષણ દિવાલનુ બાંધકામ કરવામાં આવે છે. આ સંરક્ષણ દિવાલ ના કામો કરવાથી દરીયાઇ મોજાથી થતુ નુકશાન અટકાવી શકાયેલ છે. દરીયાઇ ધોવાણ અટકાવવા અંગેના જે કામો પૂર્ણ કરવામાં આવેલ કામો અંગેની વિગતો નીચે મુજબ છે.
અ.નં. |
જીલ્લો |
તાલુકો |
ગામ |
૧ |
સુરત |
ઓલપાડ |
નેશ કરંજ |
૨ |
સુરત |
ઓલપાડ |
મોરભગવા |
૩ |
સુરત |
ઓલપાડ |
દાંડી |
૪ |
સુરત |
ઓલપાડ |
ડભારી |
૫ |
સુરત |
ચોર્યાસી |
બુડીયા |
૬ |
સુરત |
ચોર્યાસી |
ડુમસ-સુલતાનાબાદ(ટેમ્પ. પ્રોટેકશન) |
૭ |
સુરત |
ચોર્યાસી |
ડુમસ (૦ ટુ ૩૮૫ મી.) |
૮ |
સુરત |
ચોર્યાસી |
ડુમસ (૩૮૫ ટુ ૨૦૩૦ મી.) |
૯ |
સુરત |
ચોર્યાસી |
ડુમસ (૧૦૧૫ ટુ ૨૦૩૦ મી.) |
૧૦ |
સુરત |
ચોર્યાસી |
ડુમસ (૨૦૩૦ ટુ ૨૪૫૦ મી.) |
૧૧ |
નવસારી |
જલાલપોર |
દાંતી |
૧૨ |
નવસારી |
જલાલપોર |
બોરસી-માછીવાડ (ટેમ્પ. પ્રોટેકશન) |
૧૩ |
વલસાડ |
જલાલપોર |
બોરસી-માછીવાડ ચે. -૭૫ ટુ ૧૮૦૦ મી. |
૧૪ |
નવસારી |
જલાલપોર |
દાંડી સામાપોર |
૧૫ |
નવસારી |
જલાલપોર |
ઓંજલ માછીવાડ |
૧૬ |
નવસારી |
જલાલપોર |
ઓંજલ માછીવાડ (રીસ્ટોરેશન વર્ક) |
૧૭ |
નવસારી |
ગણદેવી |
મેઘર |
૧૮ |
નવસારી |
ગણદેવી |
ભાટ |
૧૯ |
નવસારી |
ગણદેવી |
ભાટ (રીસ્ટોરેશન વર્ક) |
૨૦ |
નવસારી |
ગણદેવી |
મોવાસા |
૨૧ |
નવસારી |
ગણદેવી |
ધોલાઇ |
૨૨ |
વલસાડ |
વલસાડ |
નાની દાંતી- મોટી દાંતી |
૨૩ |
વલસાડ |
વલસાડ |
નાની દાંતી- મોટી દાંતી (રીસ્ટોરેશન વર્ક) |
૨૪ |
વલસાડ |
વલસાડ |
નાની દાંતી- મોટી દાંતી (રીસ્ટોરેશન વર્ક) |
૨૫ |
વલસાડ |
વલસાડ |
નાની દાંતી- મોટી દાંતી (ટેમ્પ. પ્રોટેકશન) |
૨૬ |
વલસાડ |
વલસાડ |
નાની દાંતી- મોટી દાંતી (ટેમ્પ. પ્રોટેકશન) |
૨૭ |
વલસાડ |
વલસાડ |
ભદેલી જગાલાલા |
૨૮ |
વલસાડ |
વલસાડ |
કોસંબા (૬૯૦ મી) |
૨૯ |
વલસાડ |
વલસાડ |
કોસંબા (૭૫૦ મી) |
૩૦ |
વલસાડ |
વલસાડ |
કોસંબા (૮૯૦ મી) |
૩૧ |
વલસાડ |
વલસાડ |
તિથલ (૬૭૫ મી) |
૩૨ |
વલસાડ |
વલસાડ |
તિથલ (૯૩૦ મી) |
૩૩ |
વલસાડ |
વલસાડ |
ભાગવડા |
૩૪ |
વલસાડ |
વલસાડ |
તિથલ (મગોદ ડુંગરી) |
૩૫ |
વલસાડ |
પારડી |
ઉદવાડા (૨૦૦ મી) |
૩૬ |
વલસાડ |
પારડી |
કોલક |
૩૭ |
વલસાડ |
પારડી |
ઉદવાડા (૧૪૩૦ મી) |
૩૮ |
વલસાડ |
પારડી |
ઉમરસાડી (૪૬૦ મી) |
૩૯ |
વલસાડ |
પારડી |
ઉમરસાડી(૩૨૫ મી) |
૪૦ |
વલસાડ |
પારડી |
ઉમરસાડી-માછીવાડ |
૪૧ |
વલસાડ |
પારડી |
કોલક ઉદવાડા |
૪૨ |
વલસાડ |
પારડી |
ઉદવાડા(૫૩૦ મી) |
૪૩ |
વલસાડ |
પારડી |
ઉમરસાડી-માંગેલવાડ |
૪૪ |
વલસાડ |
ઉમરગામ |
ફણસા-ટાટાવાડી |
૪૫ |
વલસાડ |
ઉમરગામ |
નારગોલ |
૪૬ |
વલસાડ |
ઉમરગામ |
ઉમરગામ |
૪૭ |
વલસાડ |
ઉમરગામ |
મરોલી-ફણસા |
૪૮ |
વલસાડ |
ઉમરગામ |
ઉમરગામ |
૪૯ |
વલસાડ |
ઉમરગામ |
મરોલી-દાંડી |
૫૦ |
વલસાડ |
ઉમરગામ |
કાલય (દરિયા તરફ) |
૫૧ |
વલસાડ |
ઉમરગામ |
કાલય (નદી તરફ) |
૫૨ |
વલસાડ |
ઉમરગામ |
ઉમરગામ (વારોલી નદી) |
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020