કબજિયાત, મરડો, સારણગાંઠ, મસા, આમવાત, વાયુના રોગો તેમજ પેટના રોગો માટે શ્રેષ્ઠ
યોજના
હરડે દળ અથવા હીમેજને સાફ કરી, દિવેલમાં શેકીને કે તળીને ચૂર્ણ કરવું.
સેવન વિધિ
કાચની બાટલીમાં ઢાંકી રાખેલ આ ચૂર્ણ ત્રણથી છ મહિના ગુણ ધરાવે છે. ૧ થી ૧૦ ગ્રામ જેટલું ચૂર્ણ કોઈ પણ વ્યકિત પાણી સાથે લઈ શકે.
ઉપયોગ
- કબજિયાત – રોજ રાત્રે કે સવારે અનુકૂળ માત્રાથી લેવું ચૂક આવતી હોય કે મળ ઢીલો આવતો હોય તો તેમાં જરૂરી સૂંઠનું ચૂર્ણ મેળવવું.
- મરડો – ૧-૧ ચમચી ચૂર્ણ છાશ અથવા પાણી સાથે દિવસમાં ત્રણ વખત લેવું.
- આમવાત –સમાન ભાગે સૂંઠ મેળવીને સવારે –રાત્રે પાણીમાં લેવું
- સારણ ગાંઠ – રોજ સવારે ચમચી ચૂર્ણ પાણી અથવા ગોમૂત્ર સાથે લેતાં રહેવું
- હરસ –મસા – સવારે કે રાત્રે છાશ સાથે અનુકૂળ માત્રામાં લેવું.
- વાયુના રોગો – વાયુના તમામ રોગોમાં સવારે કે રાત્રે અનુકૂળ માત્રામાં લેતા રહેવું
- પેટના રોગો– ગોળો ઉદરશૂળ, આફરો, અજીર્ણ વગેરેમાં ગરમ પાણી સાથે ૧ ચમચી ચૂર્ણ સવારે કે રાત્રે લેતાં રહેવું.
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
અમદાવાદ
ફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ)
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે
Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.