অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

માનસિક સમસ્યાઓ

ઉદાસિનતા ને મારો

નૈરાશ્ય કોઇ માનસિક સર્જન ખત્મ કરાવઈ નથી શક્તું. પણ તમને પોતાને મદદ કરવી પડશે. ઉદાસ લોકો અનેક વાર ઉપચારનો વિરોધ કરે છે અને એચ.આય.વી થી સંક્રમિત લોકો કોઇ અપવાદાત્મક નથી. આ સિવાય "હું પાગલ નથી" "આ મારી પોતાની ભૂલ છે, હું દુખી છુ" "કાઇપણ મને મદદ નહી કરી શકે" અને બીજા નિયમિત સમર્થનો છે.
જેઓને એચ.આય.વી છે તમની પાસે લોકો તેમને એમાંથી બહાર નિમ્ળવાનું કહે છે ત્યારે તેઓ વિશેષ વિધાનો સાથે તેમની પર ઘસી જાય છે: "તમે દુ:ખી થઈ જશો, જીવનને પટકાવી દે એમા વિષાણુ સાથે પણ ઠીક આમાંથી બહાર આવો. ઉદાસીનતા પર ઉપચાર ન લેવાયનો આરોગ્ય પર માઠી અસર પડશે અને જીવનને ટુકાવી દેશે. આવા મોરા વિધાનોનો ઉલ્લેખ કરવો નહી. ઉદાસિનતા પર ઉપચાર છે એ સરળ શબ્દોમાં આ સમાચાર તેમને ચંભિત કરી દેશે.
એક સામાન્ય પણ અનેકવાર અદેખુ કરાયુ છે કે પુરૂષોમાં (અને અમુક સ્ત્રીઓમાં) ઉદાસિનતાનું કારણ ઓછા ટેસ્ટોસ્ટીરોન છે, એટલા માટે જેમને એચ.આય.વી છે તેમણે ઉદાસિનતા માટે તેમના સ્તરની એ ભાગ રૂપે મૂલ્યાંકન કરી તપાસવું જોઇએ. કોલંબિયા વિશ્વવિદ્યાલયના અભ્યાસમાં જાણી આવ્યુ છે કે પોણા ભાગના એચ.આય.વી બાધિત પુરૂષમાં મુખ્ય નૈરાશ્ય સાથે જેમને ઓછા પ્રમાણમાં અથવા તે છતા સામાન્ય કરતા પણ ઓછા ટેસ્ટોસ્ટીરોન સ્તરે સુધાર દેખાયો માનક એન્ટીડીપ્રેસન્ટના સરખામણીમાં સરખો હતો જ્યારે તેમને હૉર્મોનનો ખોરાક દેવામાં આવ્યો.
એચ.આય.વી બાધિત લોકોમાં કુપોષણ અને વિટામિન બી ( ખાસ કરીને બી૬ અને બી૧૨) નૈરાશ્ય માટે યોગદાન કરે છે જે સામાન્ય છે. અને જેમકે પોષક સ્તર રક્તથી તપાસણી માટે ભરોસાપાત્ર નથી, સારો ખોરાક અને શક્તિશાળી બી કૉમ્પલેક્સ પ્લસ વધારાના બી ૧૨ ને નાકના દ્રવ્ય અથવા ઇન્જેક્શનથી ઉમરવાનો પ્રયોગ લાભદાયક છે.
અગર નૈરાશ્યનું થોડા અથવા માપક પ્રમાણમાં નિદાન થયુ હોય તો, મનોચિકિત્સક ઉપચારથી વ્યાયામથી પાળેલા પ્રાણી પણ મદદ કરી શકે છે મુખ્ય મુદ્દો છે કે: શું તમે આ કૃતીઓ કરી શક્શો! અગર તમે પોતાને તમારા આધાર સમુહ, વ્યાયામ શાળા અથવા કુતરાને સાથે ભાગવા લઈ જશો તો બધુ યોગ્ય અને સારૂ થશે. ઇમલી કાર્ટરના "Woman on the Verge," (કિનારે ઉભેલી સ્ત્રી) માં વર્ણન પ્રમાણે પણ જો સવારના (અથવા બપોરે મોડેકથી) જો તમારે મોજા શોધવાનું કામ ભારી લાગતુ હોય તો તમને કદાચિત એનીડીપ્રેસન્ટની શરૂઆત કરવાની ગરજ છે.)
ઘણા ચિકિત્સકો ચાર અઠવાડીયા સુધી પ્રત્યેક અઠવાડીયે મનોચિકિત્સક, મનોવૈજ્ઞાનિક અથવા સામાજીક કાર્યકર્તાઓની મુલાકાત લેવાની સલાહ આપે છે ત્યાર બાદ દર મહિને ઓછામાં ઓછી એક વખત ૩૦ મિનિટની પરામર્શ લેવાની આપે છે જો તમારી રાખવી દવા આધારીત ઉપચારની પસંગી હોય તો નિયમિત દેખરેખ ખૂબ મહત્ત્વનું છે.

વિસ્મૃતી

  • સમય પત્રક અથવા મુલાકાતની પુસ્તિકા વાપરો.
  • જગ્યાના માર્ગમાં અનુસ્મારકના રૂપમાં વિશિષ્ટ સ્થાનોને નોંધો.
  • યાદી બનાવો (તમારા ચિકિત્સકો પૂછવાના પ્રશ્નો, ફરિયાણા માલની જારૂરીયાત લોકોના સંપર્કની વગેરે).
  • ઘરથી બહાર નિકળતી વખતે જરૂરી વસ્તુની સૂચી વિકસિત કરો. (સ્ટોપ, લાઈટ વગેરે)
  • દવા લેવાના સમય માટે એલાર્મ ઘડીયાળ વાપરો.
  • દવાઓની માત્રા અને સમયની સૂચી રાખો.
  • અગર દવાઓ અલગ સમય અને માત્રામાં લેવાયેલી હોયતો મદદ માગો.
  • જટિલ પ્રકલ્પોની વિગતવાર માહિતી રાખો.
  • વિચારો અને પ્રશ્નોની પ્રેરણા માટે કેસેટ ટેપરીકૉડરનો વાપર કરો.
  • અવાજ કરતો ચાવીનો જુમખો ખરીદી.
  • ફોન પાસે ફોનના નંબરની પુસ્તિકા અને મહત્ત્વના નંબર તેમાં નોંધો.

બોલવાનું ધીમુ કરો

  • વિચારને એકત્ર કરવા અને બોલવા વધુ સમયની અનુમતી દયો.
  • ઉતાવળ નહી કરો, પોતાને સમય લેવાની પરવાનગી આપો.
  • બોલતા રહો, સારી વાતચીત એક સારી આદત છે.

નખળી નજરની સમસ્યાઓ

  • ગાડી ન ચાલવી શકતા હોય તો નહી ચલાવો.
  • ગાડી ચલાવી શકતા હોવ તો, પહેલાજ માર્ગની યોજના કરો, જરૂરી સમય આપો અને જ્યારે શક્ય હોય ત્યારે મિત્રને સાથે રાખો.
  • નકશાને બદલે મૌખિક નિર્દેશનો પ્રયોગ કરો.
  • શું હવું તમે રાત્રે ચલાવી શકો છો તેનું વાસ્તવિક રીતે આકલન કરો.
  • શું તમારી ટ્રસ્ટી એટલી બધી અપસામાન્ય થઈ ગઈ છે કે રાત્રે સંઘર્ષ પૂર્ણ રીતે પણ તમે સુરક્ષિત રીતે ચલાવી શકશો.

નૈરાશ્ય અને સામાજીક અડતાપણું

  • મનોરંજક ગતિવિધીઓની યોજના કરો.
  • સક્રિય સહભાગી બનો.
  • જુન્ના શોખ અને રસને જવંલંત કરો અથવા નવા.
  • સીધુ મિત્રોને અને પરિવારના અભ્યોને સમાજમાં સંપર્ક કરવાનું કહો અને જ્યા સુધી તમે ખુબ બીમાર પડો અને સામુહીકરણ ન કરી શકો એવી પરિસ્થિતી આવે ત્યાસુધી કોઇપણ જવાબને ના માન લેવાની સુચના આપો.

એકાગ્રતાની સમસ્યાઓ, અનાદર અથવા અપાર્કષકતા

  • તમારી ગતિવિધિઓને એક કાર્યમાં સીમિત રાખી અપાર્કષકતાને હદમાં રાખવાનો પ્રયાસ કરો.
  • એક સમય પર એક વ્યક્તિને મળો.
  • મોટા કાર્યોને સંભાળી શ્કાય એવા કામોમાં તોડો.
  • વાતચીત કરતી વખતે અથવા ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરત હોય ત્યારે ટીવી બંધ રાખો.
  • વધુ અવરજવરના માર્ગ પર વાહન નહી ચલાવો.

અનુક્રમિક તર્ક અથવા અનેક પગલાના કાર્યોમાંની સમસ્યાઓ

  • નવી અથવા અપરિચિત કામોની જવાબદારી નહી લેતા.
  • કાર્યો જેમાં ગતિશીલ પ્રદર્શનનું મહત્ત્વ છે તેનાથી બચો.
  • ભોજનની તૈયારી જેમ આવા પ્રકારને સરળ બનાવો.
  • તમે તમારામાં જ્યારે ઉત્તમ હોવ ત્યારે ગતિવિધીઓની યોજના બનાવો ઉદાહરણ તરીકે "સવારનો વ્યક્તિ".

સ્ત્રોત: આરોગ્ય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate