જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ
અનુ
|
વિગતો
|
૧
|
યોજનાનું નામ/પ્રકાર
|
જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ
|
૨
|
યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ
|
તમામ સગર્ભા માતાને પ્રસૂતિ બાદ ૪ર દિવસ સુધી અને નવજાત શિશુને ૧ વર્ષ સુધી સરકારી સંસ્થાઓમાં નિઃશૂલ્ક આરોગ્ય સારવાર.
|
૩
|
યોજના અંતર્ગત સહાય/લાભ
|
સગર્ભા માતાઓને મળવાપાત્ર સેવાઓઃ-
- મફત સંસ્થાકીય પ્રસૂતિ સેવા નિઃશૂલ્ક સીઝેરીયન સેવા મફત દવા, સર્જીકલ અને અન્ય સામગ્રી મફત લેબોરેટરી સેવાઓ - લોહીની તપાસ, પેશાબની તપાસ, સોનોગ્રાફી વગેરે.
- હોસ્પિટલમાં રહે તે દરમ્યાન નિઃશૂલ્ક ભોજન
- જરૂર પડે ત્યારે નિઃશૂલ્ક રકત મફત એમ્બ્યુલન્સ સેવા - ઘરેથી હોસ્પિટલ, હોસ્પિટલથી મોટી હોસ્પિટલ, તથા ઘરે પરત
- હોસ્પિટલની કોઇ પણ પ્રકારની ફી માંથી મુકતી
નવજાત શિશુને ૧ વર્ષ સુધી મળવાપાત્ર સેવાઓઃ-
- નિઃશૂલ્ક સારવાર
- મફત દવા સર્જીકલ અને અન્ય સામગ્રી
- મફત લેબોરેટરી સેવાઓ
- જરૂર પડે ત્યારે નિઃશૂલ્ક રકત
- મફત એમ્બ્યુલન્સ સેવા - ઘરેથી હોસ્પિટલ હોસ્પિટલથી મોટી હોસ્પિટલ તથા ઘરે પરત
- હોસ્પિટલની કોઇ પણ પ્રકારની ફી માંથી મુકતી
|
૪
|
યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ
|
પ્રસુતિ સેવાઓ માટે કોઇપણ સરકારી દવાખાને જવાનું રહેશે.
|
૫
|
યોજનાનો લાભ કયાંથી મળશે.
|
--
|
સ્ત્રોત: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.