অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ

રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ

અનુ

વિગતો

યોજનાનું નામ/પ્રકાર

રાષ્‍ટ્રીય વાહકજન્‍ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને જંતુનાશક દવા યુકત મચ્‍છરદાની પૂરી પાડવી.

2

યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ

મેલેરીયા માટે સંવેદનશીલ વિસ્‍તારોમાં સમાવેશ પામતા ગામના લાભાર્થી કુટુંબો.

3

યોજના અંતર્ગત સહાય/લાભ

કુટુંબ દીઠ ર.પ વ્‍યકિત માટે એક મચ્‍છરદાની પૂરી પાડવી.

4

યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ

મેલેરીયા માટેના જોખમી વિસ્‍તારોમાં સમાવેશ પામતા લાભાર્થી કુટુંબોએ આરોગ્‍ય કર્મચારીનો સંપર્ક કરવો.

5

યોજનાનો લાભ કયાંથી મળશે.

પ્રા.આ.કેન્‍દ્રથી ગ્રામ્‍ય કક્ષાના આરોગ્‍ય કર્મચારી મારફતે.

સ્ત્રોત: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate