অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આંખોની સંભાળ સંબંધિત

આંખોની સંભાળ સંબંધિત

કન્જંન્કટીવાઈટીસ એ એવી સ્થિતી છે કે જેમાં નેત્રાવરણ (આંખનાં ડોળા અને પોપચાને જોડનારી આંતરત્વચા) કે જે આંખનાં સફેદ ભાગને આવરી લેતી હોય છે તેમાં લાલાશ, બળતરાં અને ખંજવાળ આવે છે.

લક્ષણો

  • આંખનાં સફેદ ભાગમાં લાલાશ થાય છે
  • આંખમાં ખંજવાળ આવે છે
  • આંખમાંથી પાણી પડે છે

કારણો

નેત્રાવરણને ચેપ લગાડતી અથવા અસર કરતી કોઈપણ વસ્તુને કન્જંન્કટીવાઈટીસ કહે છે. ઉદાહરણ તરીકે વાઈરસ , બેક્ટેરીયા, એલર્જી , શુષ્ક આંખ વગેરે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate