જીનેટીક ડીસઓર્ડર એ એક બીમારી છે જે જીન (આનુવંશિકતા સાથે સંબંધ ધરાવતો શુક્રાણુનો અંશ) ના વિવિધ સ્વરૂપો કે જેને “વેરીએશન” (અગાઉની સામાન્ય સ્થિતી કરતાં અલગ) કહે છે અથવા જીનના વારાફરતી થવાને મ્યુટેશન (વિકાર) કહેવામાં આવે છે. ઘણી બધી બિમારીઓમાં જીનેટીક પાસુ રહેલુ હોય છે. કેન્સર સહિતની કેટલીક બીમારીઓ વ્યક્તિનાં કોષોમાંના જીન અથવા જીનના મ્યુટેશનના (વિકારના) કારણે થાય છે. આવા વિકારો ભાગ્યે જ અથવા સિગારેટના ધુમાડા જેવા પર્યાવરણને લગતા પાસાને કારણે થાય છે.
અન્ય જીનેટીક ડીસઓર્ડર વારસાગત હોય છે. આા વિકાર/પરિવર્તન પામેલા જીન પરિવાર દ્વારા તેના વંશજોને મળે છે અને દરેક પેઢીનાં બાળકોને આવા જીન વારસામાં મળે છે કે જે તેમને બીમારી/ રોગ લગાડે છે.
હજી જીનેટીક ડીસઓર્ડર રંગસુત્રોની જોડીઓની (જીનની સંખ્યાના પેકેજીસની) મુશ્કેલીઓના કારણે થાય છે. જેને ક્રોનોઝોમ્સ (રંગસુત્રો) કહેવામાં આવે છે. દા.ત. ડાઉન સિન્ડ્રોમમાં રંગસુત્રો ૨૧ ની વધારાની કોપી હોય છે.
સ્ત્રોત: indg પોર્ટલ ટિમ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020