- કિડની ફેલ્યરનું પ્રમાણ ખુબ ઝડપથી વધી રહ્યું છે.
- કિડની ફેલ્યરના અંતિમ તબક્કાની સારવારનો ખર્ચ હદયની બાયપાસ સર્જરી કરતા પણ ઘણો વધારે છે.
- કિડનીના રોગો વિશેની યોગ્ય જાણકારીથી કિડનીના રોગો થતા અટકાવી શકાય છે.
- વહેલા નિદાન અને યોગ્ય સારવારથી કિડની ફેલ્યરનો પ્રશ્ન વધતો અટકાવી શકાય છે.
આ પુસ્તકની વિશિષ્ટતા
કિડનીની તકલીફ હોય તેવા દરેક વ્યક્તિએ અચૂક વાંચવા જેવું પુસ્તક
- કિડની તંદુરસ્ત રાખવા દરેક વ્યક્તિએ શું કરવું જોઈએ તે માટેના સોનેરી સૂચનો
- કિડનીના રોગના વહેલા નિદાન અને યોગ્ય સારવાર વિશે સરળ ભાષામાં જરૂરી માહિતી.
- કિડની બગડતી અટકાવવા માટે જરુતી કાળજી વિશેની વિગતવાર ચર્ચા.
- કિડનીના રોગો વિશેની ગેરસમજ દુર કરતી અવનવી જાણકારી.
- ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની સારવાર વિશે સચિત્ર માહિતી અને માર્ગદર્શન.
- કિડનીના દર્દીઓ માટે ખોરાકમાં આયોજન માટે જરૂરી પરેજી અને પસંદગી માટેની વિગતવાર માહિતી
આ પુસ્તક વાચો,અમલ કરો અને કિડની બચાવો.
સ્ત્રોત: કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/1/2016
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.