કારણો:
- દાંતની યોગ્ય સફાઈનો અભાવ
- ખાવાની આદતો
- ધુમ્રપાન
- પાન મસાલા ખાવાથી
- પેઢાંને ચેપ લાગવાથી
- વિટામીન સી અને વિટામીન ડી ની ઉણપથી
- દાંત અને જડબાંનો અસ્થિભંગ
- કેલ્શિયમનું નીચું સ્તર
- પીવાનાં પાણીમાં ફ્લોરાઈડની વધુ માત્રા
- દાંતનું ઘસાવું
સાવચેતી:
- દિવસમાં ઓછામાં ઓછું બે વાર બ્રશ કરવું – સવારે ઉઠતાંની સાથે અને રાત્રે સૂતાં પહેલાં
- કંઈપણ ખાધા પછી મોંને પાણીનાં કોગળાં કરી ચોખ્ખું કરવું
- યોગ્ય ટૂથપેસ્ટ વાપરવી
- પોષણક્ષમ આહાર લેવો
- ધુમ્રપાન તથા તમાકુનું સેવન ટાળવું
- નિયમિત દંતચિકિત્સકની મુલાકાત લેવી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/5/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.