લોહીની ઉણપ
- સામાન્ય કરતાં ઓછા રક્તકણો
- લાલ રક્ત કણોની સંખ્યા તથા ૧૦ ગ્રામ/ડીલ હીમોગ્લોબીન મદદથી માપી શકાય છે.
એનીમીઆ કટ ઓફ ગુણ
- પુખ્ત વયનો પુરૂષ: ૧૩ ગ્રામ/ડીલ કરતાં ઓછું
- સગર્ભા હોય તેવી પુખ્ત મહીલા: ૧૨ ગ્રામ/ડીલ કરતાં ઓછું
- સગર્ભા મહીલા : ૧૧ ગ્રામ/ડીલ કરતાં ઓછું
- મહિનાંથી ૬ વર્ષની ઉંમર ધરાવતું બાળક: ૧૧ ગ્રામ/ડીલ
- વર્ષથી ૧૪ વર્ષ ઉંમર ધરાવતું બાળક: ૧૨ ગ્રામ/ડીલ
કારણો
- ફોલીક એસિડની ઉણપ
- વિટામીન બી ૧૨ની ઉણપ
- આયર્નની ઉણપ
- ચોક્ક્સ રોગોને કારણે થતો રક્ત કણોનો વિનાશ, હેમોલિટીક એનીમીઆ
- અસ્થિમજ્જા સંબંધિત રોગ
- ઈજા અથવા રોગને કારણે વધુ પડતું લોહી ખોઈ દેવું
- અપૂરતા આહારને કારણે કુપોષણ
- સગર્ભા અવસ્થા દરમ્યાન અપૂરતો આહાર લેવો
- સ્ત્રીઓમાં વધુ પડતું માસિક આવવું
ચિન્હો અને લક્ષણો
- થકાવટ
- છાતીમાં દુખાવો
- ટૂંકા શ્વાસ
- શરીર પરનાં સોજા
- ચામડી પર ફીક્કાશ
સ્ત્રોત: indg પોર્ટલ ટિમ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/10/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.