ચિકુનગુનીયા (ચિકુનગુનીયા વાઇરસ રોગ કે ચિકુનગુનીયા તાવ) એ ખતરનાક, પરંતુ બિન-ઘાતક, વાઇરલ બીમારી છે, જે ચેપી મચ્છરના દંશથી ફેલાય છે. તે ડેંગ્યુ તાવ જેવો છે.
ચિકુનગુનીયાની અસર પામેલા રાજ્યો આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તમિળનાડુ, ગુજરાત અને કેરળ છે. તા. 9.8.2006 સુધીમાં આ રાજ્યોમાં નોંધાયેલા શંકાસ્પદ ચિકુનગુનીયા તાવના કેસો અત્રે આપ્યા છે:
ક્રમ |
રાજ્ય |
શંકાસ્પદ ચિકુનગુનીયા તાવના કેસોની સંખ્યા |
મૃત્યુની સંખ્યા |
1. |
આંધ્રપ્રદેશ |
110618 |
0 |
2. |
કર્ણાટક |
670438 |
0 |
3. |
મહારાષ્ટ્ર |
216455 |
0 |
4. |
તમિળનાડુ |
43580 |
0 |
5. |
મધ્યપ્રદેશ |
44966 |
0 |
6. |
ગુજરાત |
22963 |
0 |
7. |
કેરળ |
13 |
0 |
|
કુલ |
1109033 |
|
ચિકુનગુનીયા ચિકુનગુનીયા વાયરસથી થાય છે, જેનું તોગાવાઇરીડી કુળ, આલ્ફાવાયરસ જાતિમાં વર્ગીકરણ થાય છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020