રોગ |
કયા અંગને અસર કરે છે |
આર્થરરાઈટિસ |
પગના સાંધા |
અસ્થમા |
ફેફસાં |
કેટરેટ |
આંખ |
કન્જેટીવાઈટિસ |
આંખ |
ડાયાબિટીસ |
- – - |
ડિપ્થેરિયા |
ગળું |
ગ્લુકોમા |
આંખ |
ગોઇટર |
ગળું |
ટીટેનસ |
માંસપેશીઓ |
કમળો |
યકૃત |
મેનેન્જાટીસ |
મગજ |
પોલિયો |
નસ |
ન્યુમોનિયા |
ફેફસાં |
પાયોરિયા |
દાંત |
ટી.બી |
ફેફસાં |
ટાઈફોડ |
આંતરડા |
મેલેરિયા |
કરોડરજ્જુ |
લ્યુકેમિયા |
લોહી |
થેલેસેમિયા |
લોહીના રક્તકણો |
સિફિલિસ |
જનનાંગો |
પ્લેગ |
ફેફસાં,લાલ રક્તકણો |
હરપીસ |
ચામડી |
ટ્રેકોમાં |
આંખ |
ફ્લુ |
શ્વસનતંત્ર |
સુક્ષ્માંણું |
થતા રોગો |
વાઈરસ |
પીળો તાવ , હડકવા , શીતળા , ઓરી , અછબડા , શરદી , ફ્લુ ,પોલિયો ,કન્જેટિવાઈટિસ. |
બેક્ટેરિયા |
કોલેરા ,મરડો ,ટી.બી , ન્યુમોનિયા ,ગોનોરિયા ,રક્તપિત્ત ,પ્લેગ , ડિપ્થેરિયા ,સિફિલિસ |
ફૂગ |
દરાજ ,ખરજવું |
પ્રજીવ |
મલેરિયા ,અમીબિક , મરડો ,અનિદ્રા |
કૃમિ |
વાળો , હાથીપગો , અને અન્નમાંર્ગના રોગ |
પ્રકાર |
રોગો |
ચેપી રોગો : |
વાઈરસ, બેક્ટેરિયા ,પ્રજીવો .ફૂગ અને કૃમીઓ થી થતા રોગો ચેપી છે .ચેપી રોગો માટે જવાબદાર સજીવોને રોગજન્ય થતા સજીવો કહે છે .ચેપી રોગો નો ફેલાવો કરતા સજીવોને રોગવાહક સજીવો કહે છે .ચેપી રોગો હવા, પાણી ,તેમજ ખોરાક મારફતે પણ ફેલાય છે . |
બિનચેપી રોગો : |
અનુવાંશિક રોગ ,માનસિક રોગ ,ત્રુટીજન્ય રોગ, ચયાપચયની કે અંત:સ્ત્રાવોની ખાનીથી થતા રોગ અને હાનીકારક પ્રદાથોથી થતા રોગો એ બિનચેપી રોગો છે |
અનુવાંશિક રોગો : |
હિમોફિલિયા ,રંગઅંધતા,આલ્બિનિઝમ. |
માનસિક રોગો : |
ફેફસું ,હતાશા ,દ્રીમુખી વ્યક્તિત્વ . |
ત્રુટીજન્ય રોગો(આહાર પોષણની ખામીથી થતા રોગો ): |
કવોશિયોરકોર,મરાસ્મસ , રતાંધળાપણું ,પાંડુરોગ ,સ્કર્વી ,બેરીબેરી સુક્તાન . |
ચયાપચય કે અંત:સ્ત્રાવોની ખામીથી થતા રોગો : |
ગોઇટર, ડાયાબિટીસ, કંપવા નપુંસકતા . |
હાનિકારક પ્રદર્થોથી થતા રોગો : |
એલર્જી, સિલિકોસિસ,એસ્બેસ્ટોસીસ ,ન્યુમોકોનિયોસિસ,લ્યુકેમિયા |
એલર્જી : |
કેટલાક ચોક્કસ ખાધ કે અન્ય પ્રદાર્થો પ્રત્યે અસાધારણ સંવેદનશીલતાને પરિણામે ઉદભવતી શારીરિક ,માનસિક કે દેહધાર્મિક તકલીફ કે રોગને એલર્જી કહે છે |
જાતીય સમાગમથી થતા રોગો : |
એઇડ્સ ,ગોનોરિયા ,સિફિલિસ |
મનુષ્ય પોતાની કલ્પના થી ભય અનુભવે છે ..તે ભય બિંદુ અને તે ભય ને વૈજ્ઞાનિક ભાષામાં નામકારણ નીચે પ્રમાણે છે
સંબંધ |
ભય |
સંબંધ |
ભય |
ઊંઘ |
હિપ્નોફોબિયા |
દુર્ઘટના |
ટ્રાઉમેટો ફોબિયા |
અસફળતા |
કાકોરાફિયા ફોબિયા |
રાત્રી |
અચીલુઓ ફોબિયા |
થાક |
કોપો ફોબિયા |
ધ્વની |
અકાઉસ્ટીકો ફોબિયા |
કોઢ |
લેપ્રો ફોબિયા |
પીડા |
અલ્ગો ફોબિયા |
ગાંડપણ |
મેનિયા ફોબિયા |
ઉંચાઈ |
અલ્ટો ફોબિયા |
ગર્ભવતી |
માઈમુસીઓ ફોબિયા |
ધૂળ |
એમાથો ફોબિયા |
ગંદકી |
માઈસો ફોબિયા |
સંગીત |
મ્યૂઝિક ફોબિયા |
પગે ચાલવું |
બાસી ફોબિયા |
મૃત્યુ -મૃતદેહ |
નેક્રો ફોબિયા |
ઊંડાઈ |
બૈથો ફોબિયા |
વાદળ |
નેફો ફોબિયા |
ઠંડુ |
કાઈમાટો ફોબિયા |
બીમારી |
નોસેમાં ફોબિયા |
રંગ |
ક્રોમેટો ફોબિયા |
રોગ |
નાસો ફોબિયા |
સહવાસ |
કોશિનો ફોબિયા |
ગંધ |
ઓલ્ફેકટો |
કુતરો |
માઈનો ફોબિયા |
વરસાદ |
ઓમ્બો ફોબિયા |
ગતિ |
કાઈનેટિકો ફોબિયા |
વિદ્યુત |
ઇલેક્ટ્રો ફોબિયા |
આંખ |
ઓમ્મેટો ફોબિયા |
કીડી-મકોડા |
એન્ટોમો ફોબિયા |
સ્વપ્ન |
ઓમેએરો ફોબિયા |
એકાંત |
એરીમેટો ફોબિયા |
સાપ |
ઓફિયો ફોબિયા |
સેક્સ |
ગેનો ફોબિયા |
બાળક |
પેડી ફોબિયા |
મહિલા |
ગાઈનો ફોબિયા |
ખાધ |
ફેગો ફોબિયા |
બોલવું |
હેલો ફોબિયા |
દવા |
ફાર્મકો ફોબિયા |
સુખ |
હેડોનો ફોબિયા |
ભય |
ફોબો ફોબિયા |
પાણી |
હાઈડ્રો ફોબિયા |
પ્રાણી |
ઝુ ફોબિયા |
= = = |
= = = |
સ્ત્રોત: ગૌતમ રાણપરિયા
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/6/2020