પેટનો દુઃખાવો છાતીમાં અને છાતીથી કમર વચ્ચેના કોઈ પણ ભાગમાં અનુભવી શકાય છે.
દુઃખાવો હળવો,મધ્યમ અઠવ ગંભીર હોઈ શકે છે.તે ધીમો અથવા તીવ્ર રીતે હોઈ શકે છે.
મોટા ભાગે કોઈ પણ વ્યક્તિને એક સમયે અથવા ક્યારેક પેટમાં દુખવાનો અનુભવ થતો હોય છે.પેટનો દુઃખાવો કોઈ ચિંતાનું કારણ નથી પરંતુ તીવ્ર પેટનો દુઃખાવો ચિંતાનો વિષય છે. અચાનક દુઃખાવો થાય અથવા અણધારી રીતે દુઃખાવો થાય તેને તાત્કાલિક પરિસ્થિતિ કહે છે,તે અનુસાર તેની તપાસ કરવી જોઈએ.
વિભિન્ન પ્રકારની તીવ્રતા અને પ્રકૃતિ પ્રમાણે પેટનો દુઃખાવો થતો હોય છે,તે આ પ્રમાણે છે :
• તામસી આંતરડા સિંડ્રોમ
• ખોરાકની એલર્જી
• ખાદ્ય પદાર્થોની ઝેરી અસર
• માસિકની પીડા
અચાનક તીવ્ર પેટનો દુ:ખાવો :
• પેટમાં ચેપ
• આંતરપુચ્છ
• એક છિદ્રિત પેપ્તિક અલ્સર
• યકૃતમાં પથરી
• કિડનીમાં પથરી
• ડાઇવર્ટિકલ્ટીસ: નાના આંતરડામાંથી કોથળીના ભાગમાં લાવવા માટે થતી બળતરાં
પુખ્ત વયના લોકોને થતા અન્ય સામાન્ય કારણો :
બાળકોમાં જોવા મળતાં સામાન્ય કારણો
ખાસ કરી પેટનો દુઃખાવો સમય પ્રમાણે થતો હોય છે,પરંતુ દુઃખાવો ઘટે નહિ ત્યારે તબીબી સલાહ લેવી જોઈએ :
સામાન્ય રીતે,પેટના દુઃખાવાના કારણો પર તેની સારવાર આધાર રાખે છે.
ખાસ કરીને તેની સારવાર જઠરાગ્નિને લગતા રોગો (જર્ડ) ની દવા પર આધારિત અથવા અલ્સર પર નિર્ભર હોય છે.
ચેપના કિસ્સામાં એન્ટી બાયોટિક દવાઓનો ઉપયોગ કરવો
તમારી ખાવાની આદતોને શોધવી
જાંઘ અને નાભિ) શસ્ત્રક્રિયા વડે સારવાર કરવાના સંકેતોમાં જેમ કે આંતરપૃચ્છ અથવા સારણગાંઠનો સમાવેશ થાય છે.
કોઈ પણ સારવાર કરાવતા પહેલાં ડોકટરની સલાહ લેવી જોઈએ.
સ્ત્રોત : નેશનલ હેલ્થ પોર્ટલ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020