એલોપ્યુરીનોલ / ફેબ્યુક્સોસ્ટેટ
- આ દવાઓ ગાઉટ નામના વા માં વપરાય છે.
- આ દવાઓ શરીરમા યુરીક એસીડ બનવાની માત્રા ઘટાડી બિમારી ને કાબુમાં લાવે છે અને
- સાંધાને થતું નુક્સાન અટકાવે છે.
- આ દવાઓ ગોળી સ્વરૂપે આપવામાં આવે છે.
- આ દવાઓ નાની માત્રામાં શરૂ કરી ધીમે ધીમે વધા૨વામાં આવે છે.
- આ દવાની અસ૨ આવતા ૪ અઠવાડીયાનો સમય લાગી શકે છે.
- આ દવા શરૂ કર્યા બાદ આજીવન લેવી પડે છે.
- આ દવા શરૂ ક૨તા પહેલા અને ત્યા૨બાદ નિયમ અનુસાર સમયાંતરે ૨ક્તકણો અને લીવ૨ની તપાસ કરવામાં આવે છે.
નીચે મુજબના ચિન્હો જણાય તો દવા બંધ કરી આપના ડોકટ૨નો સંપર્ક ક૨વો.
- શરીર ઉપ૨ ખંજવાળ આવવી, લાલ દાણા થવા, પિત્ત થવું
- તાવ, ગળામાં સોજો અને દુ:ખાવો સતત રહેવો.
- ઉલ્ટી, ઉબકા થવા, ભુખ ઓછી થઈ જવી.
સ્ત્રોત : ગુજરાત રૂમૅટોલૉજી એસોસિયેશન (રાગ)
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.