ક્લોરોક્વીન / હાઇડ્રોક્સીક્લોરોક્વીન
- રૂમેટોઈડ આર્થરાઈટીસ, જુવેનાઈલ ઈડીઓપેથીક આર્થટાઈટીસ (બાળકોના વા), એસ એલ ઈ વગેરે બિમારીમાં આ દવા આપવામાં આવે છે.
- આ દવા ગોળી સ્વરૂપે આપવામાં આવે છે.
- આ દવાની પુરી અસ૨ આવતા ૬ મહીનાનો સમય લાગી શકે છે.
- આ દવા શરૂ ક૨તા પહેલા અને ત્યા૨ બાદ આંખની તપાસ સમયાંતરે કરવામાં આવે છે.
- G6PDની ઉણપ ધરાવતા દર્દીઓને આ દવાની આડઅસ૨ થઈ શકે છે.
નીચે મુજબના ચિન્હો જણાય તો દવા બંધ કરી આપના ડોકટ૨નો સંપર્ક ક૨વો.
- આખા શરીર ઉપ૨ ખંજવાળ આવવી.
- શરીર ઉપ૨ લાલ દાણા આવવા.
- આ દવાથી ચામડીનો રંગ શામળો થઈ શકે છે.
- આંખમાં ઝાંખપ આવવી.
સ્ત્રોત : ગુજરાત રૂમૅટોલૉજી એસોસિયેશન (રાગ)
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/3/2019
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.