- વા માં વપરાતી આ આધુનીક દવાઓ ઇન્જેક્શન સ્વરૂપે આપવામાં આવે છે.
- ઇનફ્લીક્સીમેબ, ઇટાનરસેપ્ટ, રીટુક્સીમેબ, ટોસીલીઝુમેબ, અબાટાસેપ્ટ આ પ્રકારની દવાઓ છે.
- આ દવાઓ શરીરની રોગ પ્રતીકારક સિસ્ટમના સુક્ષ્મ કણોને નિશાન બનાવી બિમારીને કાબુમાં લાવે છે.
- ગંભીર બિમારી ધરાવતા દદીઁઓ, જેમની બિમારી સામાન્ય દવાઓ થી કાબુમાં આવતી નથી, તેમને જ આ દવાઓ આપવામાં આવે છે.
- આ દવાઓ આપતા પહેલા નિયમ અનુસાર લોહીના કણો, લીવર, કીડની, ટીબી, કોલેસ્ટેરોલ વગેરે ની તપાસ કરવામાં આવે છે.
- જો દદીઁ અથવા દદીઁના કુટુંબમાં ટીબી અથવા કેન્સરની બિમારી થઇ હોય તો આપના ડોક્ટરને જાણ કરવી જરૂરી છે.
નીચે મુજબના ચિન્હો જણાય તો દવા બંધ કરી આપના ડોકટ૨નો સંપર્ક ક૨વો.
- શરીરમાં સતત ઝીણો તાવ આવવો, ગળામાં દુખાવો થવો, પગ ઉપર ઝીણા લાલ ટપકાં થવા.
- એલજીઁ ના ચિન્હો આવવાં.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/23/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.