অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સ્ટીરોઇડ

સ્ટીરોઇડ

યોગ્ય માત્રામાં, યોગ્ય કારણો માટે આપવામાં આવે ત્યારે આ દવા બિમારીને ઝડપથી કાબુમાં લાવી શરીરને થતું નુક્સાન અટકાવે છે.

  • આ દવા બિમારીને કાબુમાં લાવતી મુખ્ય દવાઓ સાથે જ આપવામાં આવે છે.
  • આ દવાઓ શક્ય હોય તેટલી નાની માત્રામાં તથા ટુંકા સમય માટે આપવામાં આવે છે.
  • આ દવા સામાન્ય રીતે સવારે જ આપવામાં આવે છે.
  • આ દવા જમ્યા પછી જ લેવી જોઇએ.
  • આ દવા સાથે કેલ્શીયમ / વીટામીન ડી લેવુ જરૂરી છે.
  • અયોગ્ય માત્રામાં, અયોગ્ય કારણોસર આપવામાં આવે તો આ દવા ખુબ જ નુક્સાન કરી શકે છે.

 

સ્ત્રોત : ગુજરાત રૂમૅટોલૉજી એસોસિયેશન (રાગ)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/12/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate