નાગરિક હક્ક સંરક્ષણ અધિકાર અધિનિયમ ૧૯૫૫ની સંરક્ષણની યોજના માટે કર્મચારી વર્ગ
હેતુ
નાગરિક હક્ક સંરક્ષણ અધિનિયમ માટે વડી કચેરી અને જિલ્લા કચેરીનું મહેકમ
સહાયનું ધોરણ
૫૦ ટકા કેન્દ્ર પુરસ્કૃત યોજના છે.
અનુસૂચિત જાતિ અત્યાચાર અધિનિયમ, ૧૯૮૯ના અમલ માટે ખાસ અદાલતો
૧૯ ખાસ અદાલતો ચાલે છે.
કચ્છ, પાલનપુર, અમદાવાદ (ગ્રામ્ય) અમરેલી, વડોદરા, સુરત, જૂનાગઢ, પંચમહાલ, રાજકોટ, સુરેન્દ્રનગર,ભાવનગર, જામનગર, મહેસાણા, હિમતનગર, નવસારી, વલસાડ, દાહોદ, નર્મદા, પાટણ
હેતુ
- અત્યાચારના કેસોના ઝડપી નિકાલ માટે
સહાયનું ધોરણ
- ૫૦ ટકા કેન્દ્ર પુરસ્કૃત યોજના છે.
વાલ્મીકિ કલ્યાણ માટે ખાસ પ્રચારકો
હેતુ
- વાલ્મીકિ કલ્યાણ માટે યોજનાઓના પ્રચાર માટે
તમામ કક્ષાએ વહીવટી તંત્રને સંગીન બનાવવું.
જિલ્લા પંચાયતોનો કમૅચારીઓ(સ્ટાફ) (સ. ક. અ.) અને નવા જિલ્લાઓ
- સમાજ કલ્યાણ અધિકારી (પંચાયત)
- સમાજ કલ્યાણ નિરીક્ષક
- આંકડા મદદનીશ
- સિનિયર ક્લાર્ક
- જૂનિયર ક્લાર્ક
- તાલુકા સમાજ કલ્યાણ નિરીક્ષક
માહિતી અને ¬પ્રૌદ્યોગીકીકરણના વિકાસ માટે તમામ કક્ષાએ કોમ્પ્યુટરીકરણ
- વિભાગ કક્ષાએ જોગવાઈ રાખેલ છે.(કોમ્પ્યુટરાઈઝેશન માટે)
ખાસ કેન્દ્રીય સહાય સહિત અનુસૂચિત જાતિ પેટા યોજના માટે કર્મચારી વર્ગનું સંખ્યાબળ વધારવું.
હેતુ
- અનુસૂચિત જાતિ પેટા યોજના હેઠળ જિલ્લા કચેરીઓના વહીવટ માટે
- જિલ્લા પછાતવર્ગ કલ્યાણ અધિકારીની કચેરીઓ માટે કર્મચારીગણ અને નવા જિલ્લાઓ