એન.એસ.એફ.ડી.સી. નવી દિલ્હીતના સહયોગથી સરકારી સંસ્થાઝઓ દ્વારા અનુસૂચિત જાતિની વ્ય કિતઓ માટે સ્વેરોજગારલક્ષી તાલીમ કાર્યક્રમો આ નિગમ દ્વારા આયોજિત કરવામાં આવે છે.
ચાલુ વર્ષ દરમ્યાન એપેરલ ટ્રેનિંગ એન્ડ ડીઝાઇન સેન્ટર સુરત દ્વારા એપેરલ મેન્યુફેકચરીંગ ટેકનોલોજી, ગારમેન્ટ કન્સ્ટ્રકશન કોર્ષ માટે એન.એસ.એફ.ડી.સી. યોજના હેઠળ ૬૬ ઉમેદવારોને ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ દ્વારા તાલિમ આપવામાં આવેલ છે.
વર્ષ ૨૦૧૧-૧૨માં તાલીમ યોજના હેઠળ સી-ડેક, ગાંધીનગર દ્વારા કોમ્પ્યુટર વેબ બેઝ ટેક્નોલોજી અને એપરલ ટ્રેનિંગ એન્ડ ડિઝાઈન સેન્ટર, સુરત દ્વારા ગારમેન્ટ કન્સ્ટ્રકશન ટેકનીકલની છ બેંચમાં ૧૧૯ તાલીમાર્થીઓને ગાંધીનગર, સુરત અને અમદાવાદ ખાતે તાલીમ આપવામાં આવેલ છે.
સ્ત્રોત:ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020