યોજનાનું નામ
|
સહાયનું ધોરણ
|
સહાય માટેની પાત્રતા
|
સંપર્ક કચેરી/વિભાગ
|
પ્રિ.એસ.એસ.સી.શિષ્યવૃતિ(આદિજાતિ)
|
- સરકારી/ખાનગી શાળા
- ધો ૧ થી ૮ વિદ્યાર્થીઓ –રૂ.૭૫૦ વાર્ષિક
- સરકારી/ખાનગી ધો-૯ થી ૧૦ – રૂ.૧૦૦૦
|
- આગલા ધોરણમાં પાસ હોવા જોઈએ.
- વાર્ષિક આવક મર્યાદા નથી.
|
જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)
આદિજાતિ વિકાસ વિભાગ
|
એસ.એસ.સી.પછીના અભ્યાસક્રમો માટે વિદ્યાર્થીનીઓને શિષ્યવૃતિ (આદિજાતિ)
|
ગૃપ
|
હોસ્ટેલર(વાર્ષિક)
|
ડે સ્કોલર(વાર્ષિક)
|
એ
|
૧૨૦૦૦
|
૫૫૦૦
|
બી
|
૮૨૦૦
|
૫૩૦૦
|
સી
|
૫૭૦૦
|
૩૦૦૦
|
ડી
|
૩૮૦૦
|
૨૩૦૦
|
|
- રૂ. ૨.૫૦ લાખની આવક મર્યાદા કરતાં વધુ આવક ધરાવતા કુંટુંબની કન્યાઓ
- ધો ૧૧ થી અનુસ્નાતકમાં અભ્યાસ કરતી હોવી જોઈએ.
|
જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)
આદિજાતિ વિકાસ વિભાગ
|
એસ.એસ.સી.પછીના વિદ્યાર્થીઓ માટે ભારત સરકારની શિષ્યવૃતિ (આદિજાતિ)
|
ગૃપ
|
હોસ્ટેલર(વાર્ષિક)
|
ડે સ્કોલર(વાર્ષિક)
|
એ
|
૧૨૦૦૦
|
૫૫૦૦
|
બી
|
૮૨૦૦
|
૫૩૦૦
|
સી
|
૫૭૦૦
|
૩૦૦૦
|
ડી
|
૩૮૦૦
|
૨૩૦૦
|
|
- ધો-૧૧-૧૨ અને કોલેજ જતાં વિદ્યાર્થી ભાઈ-બહેનો રૂ.૨.૫૦ લાખની વાર્ષિક આવક મર્યાદા
|
જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)
આદિજાતિ વિકાસ વિભાગ
|
કોલેજ સંલગ્ન છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ફુડબીલ સહાય
|
રૂ. ૧૨૦૦/- માસિક ૧૦ માસ સુધી
|
- કોલેજ સંલગ્ન છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે
- ભારત સરકાર પોષ્ટમેટ્રિક શિષ્વૃતિ મેળવતા વિદ્યાર્થીઓને મળવાપાત્ર
|
જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)
આદિજાતિ વિકાસ વિભાગ
|
એમ.ફીલ./પી.એચ.ડી શિષ્યવ્રુતિ (આદિજાતિ)
|
- એમ.ફીલ.માટે રૂ.૨૫૦૦/- માસિક
- પી.એચ.ડી. માટે રૂ.૩૦૦/-માસિક
- એમ.ફીલ,પી.એચ.ડી.નો અભ્યાસ કરતાં હોવા જોઈએ.
- જે તે યુનિવર્સિટીએ માન્યતા આપેલ હોવી જોઈએ.
- ભારતસરકારની પોસ્ટ મેટ્રિક શિષ્ય્વૃતિ મેળવતા વિદ્યાર્થીઓને મળવાપાત્ર
|
|
જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)
આદિજાતિ વિકાસ વિભાગ
|
મેડીકલ એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓને અભ્યાસ્ક્રમનાં સાધન ખરીદવા સહાય(આદિજાતિ)
|
રૂ.૩૦૦૦/- અભ્યાસક્રમને લગતાં સાધન ખરીદી માટે એક વખત
મેડિકલ -૧૦,૦૦૦/- વાર્ષિક
એન્જિનિયરીંગ – ૫૦૦૦/- વાર્ષિક
ડિપ્લોમાં -૩૦૦૦/- વાર્ષિક
|
- વિદ્યાર્થી મેડિકલ એન્જિનિયરીંગ, ડીગ્રી/ડીપ્લોમાના અભ્યાસક્રમમાં અભ્યાસ કરતો હોવો જોઈએ.
- આવક મર્યાદા વાર્ષિક રૂ.૨.૫૦ લાખ
|
જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)
આદિજાતિ વિકાસ વિભાગ
|
આઈ.ટી.આઈ.અને ધંધાકીય તેમજ તાંત્રિક અભ્યાસક્રમો માટે શિષ્યવ્રુતિ (આદિજાતિ)
|
રૂ.૪૦૦/- માસિક
|
- આઈ.ટી.આઈ માં પ્રવેશ મેળવેલ હોવો જોઈએ.
- વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર રૂ.૧.૨૦ લાખ શહેરી વિસ્તાર રૂ.૧.૫૦ લાખ
|
જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)
આદિજાતિ વિકાસ વિભાગ
|
કોમર્શીયલ પાયલોટની તાલીમ માટે લોન (આદિજાતિ)
|
રૂ.૨૫.૦૦ લાખ ૪% વ્યાજના દરે
|
- પાયલોટની તાલીમ આપતી સંસ્થામાં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ.
- આવક મર્યાદા નથી.
|
જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)
આદિજાતિ વિકાસ વિભાગ
|
વિદેશ અભ્યાસ લોન(આદિજાતિ)
|
- રૂ.૧૫.૦૦ લાખ વ્યાજનો દર ૪% પાત્રતા
- વિદેશ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવેલ હોવો જોઈએ.
- વિઝા મેળવેલ હોવો જોઈ.
- વિદેશ જતાં પહેલાં અરજી કરેલી હોવી જોઈએ.
- આવક મર્યદાનું ધોરણ નથી.
|
- ધો-૧૨ પછી ડિપ્લોમા,તાંત્રિક, પ્રોફેશનલ કોર્ષના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલ હોવો જોઈએ.
- સ્નાતક કક્ષા પછી વિદ્યાર્થીએ અનુસ્નાતકના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલ હોવો જોઈએ.
|
જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)
આદિજાતિ વિકાસ વિભાગ
|
ધો-૧ થી ૮ માં અભ્યાસ કરતાં બાળકોને બે જોડી ગણવેશ માટેસહાય(આદિજાતિ)
|
- રૂ.૬૦૦/- રોકડમાં બે જોડી ગણવેશ માટે સહાય
- ધો-૧ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી
- આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧.૨૦ લાખ અને શહેરી વિસ્તાર માટે રૂ. ૧.૫૦ લાખ
|
|
જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)
આદિજાતિ વિકાસ વિભાગ
|
અતિપછાત જાતિના વિદ્યાર્થીઓને ખાસ શિષ્યવૃતિ (આદિમજૂથના બાળકો માટે)(આદિજાતિ)
|
- ધો-૧ થી ૮ રૂ. ૭૫૦/- વાર્ષિક
- ધો- ૯ થી ૧૦ રૂ. ૧૦૦૦/- વાર્ષિક
- આદિમજૂથની જાતિમાં સમાવેશ થયો હોવો જોઈએ.
- આગલા ધોરણમાં પાસ હોવા જોઈએ.
- આવક મર્યાદા નથી.
|
|
જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)
આદિજાતિ વિકાસ વિભાગ
|
ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયો (ધો-૮થી૧૨ માટે)(આદિજાતિ)
|
- રૂ.૧૫૦૦૦/- માસિક વિદ્યાર્થીદીઠ નિભાવ ભથ્થું(૧૦ માસ સુધી) નીચે મુજબ ઉચ્ચક વેતન ૯૦% ના ધોરણે
- ગૃહપતિને રૂ.૫૫૦૦/- થી ૬૫૦૦/-
- વોચમેનને રૂ. ૩૦૦૦/-
- રસોયાને રૂ. ૩૫૦૦/-
- મદદનીશ રસોયાને રૂ. ૩૦૦૦/-
|
- સંસ્થાઓ પાસેથી જાહેરાત દ્વારા દરખાસ્તો મેળવી જરૂરિયાત મુજબ નવા છાત્રાલયો શરૂ કરવાની મંજુરી આપવામાં આવે છે.
- આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૧.૨૦ લાખ અને શહેરી વિસ્તારમાં રૂ. ૧.૫૦ લાખ
|
જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)
આદિજાતિ વિકાસ વિભાગ
|
કુમાર/કન્યા સરકારી છાત્રાલયો (આદિજાતિ)
|
- એસ.એસ.સી પછીના અભ્યાસક્રમો માટે રહેવા જમવાની વિનામૂલ્યે સગવડ આપવામાં આવે છે.
- ધો-૧૧,૧૨ અને સ્નાતક/અનુસ્નાતક, તાંત્રિક, વ્યવસાયિક અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ
- કુમાર માટે વાર્ષિક રૂ.૨.૫૦ લાખ
- કન્યાઓ માટે આવક મર્યાદા નથી.
|
|
જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)
આદિજાતિ વિકાસ વિભાગ
|
ધો-૮ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે સરકારી ડ્રાય હોસ્ટેલ (આદિજાતિ)
|
- એસ.એસ.સી પછીના અભ્યાસક્રમો માટેરહેવા જમવાની વિનામૂલ્યે સગવડ આપવામાં આવે છે.
- ધો-૮ થી ૧૨ ના આદિજાતિના વિદ્યાર્થીઓ
- આવક મર્યાદા
|
|
જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)
આદિજાતિ વિકાસ વિભાગ
|
કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓ માટે સરકારી ડ્રાય હોસ્ટેલ (આદિજાતિ)
|
- વિનામૂલ્યે રહેવાની સગવડ
- રૂ. ૧૦૦૦/- પ્રતિમાસ સહાય
- સ્નાતક અનુસ્નાતકના આદિજાતિ વિદ્યાર્થીઓ
|
|
જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)
આદિજાતિ વિકાસ વિભાગ
|
ગ્રા.ઈ.એ આશ્રમશાળાઓ.ઉત્તરબુનિયાદી આશ્રમશાળાઓ(આદિજાતિ)
|
- સદ માસ સુધી વિદ્યાર્થી દીઠ માસિક રૂ.૧૦૦૦/- નિભાવ ગ્રાન્ટ.
- પાંચ શિક્ષકોના પગાર નિયમોનુસાર
- ત્રણ રસોયા અને મદદનીશ રસોયા પગાર નિયમોનુસાર
- એક કમાઠીનો પગાર નિયમોનુસાર
- એસ.ઓ.આર.મુજબના અંદાજોના ૯૦ ટકા આદિજાતિ વિસ્તાર અને ૮૦ ટકા બિન આદિજાતિ વિસ્તાર મકાન બાંધકામમાટે અનુદાન.
- સ્વૈછિક સંસ્થાઓને ધો-૧ થી ૮ માટેઆશ્રમશાળાઓની માન્યતા અને ધો-૮ થી ૧૦ માટે ઉ.બુ.આ.શા.ઓની માન્યતા
- પ્રવેશ માટે આવક મર્યાદા નથી.
|
|
જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)
આદિજાતિ વિકાસ વિભાગ
|
આદર્શ નિવાસી શાળા(આદિજાતિ)
|
- રહેવા, જમવાની અને ભણવાની વિના મુલ્યે સવલતો.
- ગણવેશ, બુટ-મોજા, પુસ્તકો, સ્ટેશનરી સવલત
- ધો-૯ માં પ્રવેશ
- આવક મર્યાદાનું ધોરણ નથી
|
|
જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)
આદિજાતિ વિકાસ વિભાગ
|
રાજ્યકક્ષાએ ધો-૧૦/૧૨ની જાહેર પરીક્ષામાં ઊંચો ક્રમ મેળવતા વિદ્યાર્થીઓને ઈનામ(આદિજાતિ)
|
- ધો-૧૦ માં સૌથી વધુ ગુણ મેળવનાર પ્રથમ ૩ વિદ્યાર્થીને પ્રથમ ક્રમે રૂ. ૩૧૦૦૦/- દ્રિતિય ક્રમે રૂ .૨૧૦૦૦/- તૃતિય ક્રમે રૂ.૧૧૦૦૦/- ચોથા ક્રમે
|
- ધો-૧૦ ની જાહેર પરિક્ષામાં ઉચ્ચક્રમ મેળવનાર પ્રથમ પાંચ વિદ્યાર્થીઓ
- ધો-૧૨ માં દરેક પ્રવાહમાં ૧ થી ૩ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓ
- આવક મર્યાદા નથી.
|
જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)
આદિજાતિ વિકાસ વિભાગ
|
જિલ્લાકક્ષાએ ધો-૧૦/૧૨ ની જાહેર પરીક્ષામાં ઊંચો ક્રમ મેળવતા વિદ્યાર્થીઓને ઈનામ (આદિજાતિ)
|
- ધો-૧૦/૧૨ ની પરીક્ષામાં જિલ્લાકક્ષાએ અનુ.જન જાતિના વિદ્યાર્થી પૈકી પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને અનુક્રમે રૂ. ૬૦૦૦/- ૫૦૦૦/- ૪૦૦૦/-
|
- ધો-૧૦/૧૨ માં જિલ્લા કક્ષાએ અ.જ.જાતિ પૈકી પ્રથમ આવનાર વિદ્યાર્થી
|
જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)
આદિજાતિ વિકાસ વિભાગ
|
વિદ્યા સાધના યોજના (આદિજાતિ વિકાસ વિભાગ)
|
સાયકલ ભેટ આપવામાં આવે છે.
|
- ધો-૯ ની કન્યાઓ
- પોતાના રહેઠાણથી અન્ય ગામ/સ્થળે શાળામાં અભ્યાસકરતી કન્યાઓ
- શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦ લાખ અને ગ્રામ્ય રૂ.૧,૨૦ લાખ વાર્ષિક આવક મર્યાદા છે.
|
જિલ્લા નાયબ જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ આદિજાતિ વિકાસવિભાગ
|
મહિલા સિવણવર્ગો (આદિજાતિ)
|
રૂ. ૩૫૦ છ માસ માટે સ્ટાઇપેન્ડ તથા સિવણ મશીન ખરીદવા રૂ. ૬૦૦૦/- સહાય ચુકવવામાં આવે છે.
|
- ઉંમર વર્ષ ૧૪ થી ૩૫
- તાલીમ માટે ઈચ્છા ધરાવતી મહિલાઓ
- આવક મર્યાદા નથી
|
જિલ્લા નાયબ જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ આદિજાતિ વિકાસવિભાગ
|
કુંવરબાઈનું મામેરૂ
|
રૂ. ૧૦,૦૦૦/- લાભાર્થી કન્યાને ચેકથી આપવામાં આવે છે.
|
- પુખ્તવયની કન્યા હોવી જોઈએ.
- કુંટુબની એક જ કન્યાને મળવાપાત્ર
- ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧.૨૦લાખ
- શહેરી વિસ્તાર માટે રૂ. ૧.૫૦ લાખ છે.
|
જિલ્લા નાયબ જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ આદિજાતિ વિકાસ વિભાગ
|
સાત ફેરા સમૂહ લગ્નની યોજના
|
- યુગલ દીઠ રૂ. ૧૦,૦૦૦/- સહાય તેમજ સમુહ લગ્નનું આયોજન કરનાર આયોજક સંસથાને યુગલદીઠ રૂ. ૩૦૦૦/- સહાય મહત્તમરૂ. ૫૦,૦૦૦/- ની મર્યાદામાંચુકવવામાં આવે છે.
|
- ઓછામાં ઓછા ૧૦ યુગલના સમુહ લગ્ન થવા જોઈએ.
- કન્યાની વય ૧૮ વર્ષ તથા યુવકની વય ૨૧ વર્ષ હોવી જોઈએ.
- ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧.૨૦ લાખ
- શહેરી વિસ્તાર માટે રૂ.૧.૫૦ લાખ છે.
|
જિલ્લા નાયબ જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ આદિજાતિ વિકાસ વિભાગ
|
વૈદકીય સહાય (આદિજાતિ માટે)
|
- રૂ. ૫૦૦/- ક્ષય માટે માસિકદર્દ માટે ત્યાં સુધી
- રૂ.૪૦૦/- રક્તપિત્ત માટે માસિક દર્દ માટે ત્યાં સુધી
- રૂ.૫૦૦/- પ્રસુતિના ગંભીર રોગના કેસમાં કેસ દીઠ
- રૂ.૧૦૦૦/- કેન્સર માટે માસિક દર્દ માટે ત્યાં સુધી
- રૂ.૫૦૦/- એચ.આઈ.વી.એઈડ્ર્સ માસિક દર્દ મટે ત્યાં સુધી
- રૂ. ૫૦૦/- સીકલસેલ એનિમિયા
|
- સિવિલ સર્જન અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અધિકારીનું જે તે રોગ હોવાનું પ્રમાણપત્ર
- ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧.૨૦ લાખ
- શહેરી વિસ્તાર માટે રૂ.૧.૫૦ લાખ છે.
|
જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)
આદિજાતિ વિકાસ વિભાગ
|
અનુ.જનજાતિ ઈસમોને વ્યકિતગત ધોરણે આવાસ
|
- ટોયલેટ બ્લોક સહિત રૂ. ૭૦,૦૦૦/-
|
અનુ.જનજાતિના ઈસમો
|
આદિજાતિ વિકાસ વિભાગ
|
અનુ,જનજાતિના આદિમજૂથના લોકો માટે વ્યકિતગત ધોરણે
|
- ટોયલેટ બ્લોક સહિત રૂ. ૭૦,૦૦૦/-
|
અનુ.જનજાતિ પૈકી અતિપછાત જાતિના ઈસમો
|
આદિજાતિ વિકાસ વિભાગ
|
માનવગરીમા યોજના (આદિજાતિ)
|
કીટસ સ્વરોજગારીનાં સાધનો
|
- સ્વરોજગારીનો વ્યવસાય કરનાર
- આવક મર્યાદા વાર્ષિક ગ્રામ્ય વિસ્તાર રૂ.૧.૨૦ લાખ શહેરી વિસ્તાર રૂ. ૧.૫૦ લાખ
- આતિ પછાત માટે આવક મર્યાદા નથી
|
જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)
આદિજાતિ વિકાસ વિભાગ
|
તાલીમ સહ ઉત્પાદન કેંન્દ્રોનો વિકાસ અને નિભાવ (આદિજાતિ)
|
આ કેન્દ્રોમાં ટર્નર, ફિટર, વેલ્ડર,મોટર મીકેનીક, સુથારીકામ, લુહારેકામ વગેરે ટ્રેડની તાલિમ આપવામાં આવે છે. તાલિમાથી ઓને માસિક રૂ.૧૭૫/- સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે.
|
- કુટિર ઉધોગ ખાતા ઘ્વારા આ તાલિમ કેન્દ્રો ચાલે છે. જેમાં તાલિમ લેતા આદિજાતિના તાલિમાર્થીઓને સ્ટાઇપેન્ડ આપવામાં આવેછે.
- ·
- આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર રૂ.૧.૨૦ લાખ શહેરી વિસ્તાર રૂ. ૧.૫૦ લાખ
|
જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)
આદિજાતિ વિકાસ વિભાગ
|
નાના વ્યવસાયકારોને ધંધાનું સ્થળ / દુકાન ખરીદવ લોન સહાય
|
રૂ. ૬૦.૦૦૦/- લોન ૪% વ્યાજ દર
રૂ ૧૫,૦૦૦/- સબસીડી
|
- ગ્રામ પંચાયતો, નગરપાલિકાએ બાધેલ શોપિગ સે ન્ટરમાં તેમજ રાજ્ય હસ્તક બોર્ડનિગમો ધ્વારા લાંબા ગાળા માટે ભાડાપટ્ટે આપવામાં આવેલ દુકનોમાટે તથા
- અરજદાર પોતાની માલિકીની જમીન ઉપર દુકાન બંધાવેતો પણ લોન / સહાય
|
જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)
આદિજાતિ વિકાસ વિભાગ
|
ડોકટર અને વકીલ લોન/સહાય યોજના (આદિજાતિ)
|
અ.નં
|
લાભાર્થી
|
સહાયનું ધોરણ
|
વ્યાજનો દર
|
૧
|
કાયદાના સ્નાતકો
|
રૂ.૭,૦૦૦/- લોન રૂ. ૫,૦૦૦/- સબસીડી
|
૪ ટકા
|
૨
|
તબીબી સ્નાતકો
|
રૂ. ૪૦,૦૦૦/- લોન
રૂ. ૨૫,૦૦૦/- સહાય
|
૪ ટકા
|
૩
|
એમ.ડી.એમ.એસ..ને ક્લીનિક માટે
|
રૂ. ૫૦,૦૦૦ લાખ લેખે રૂ.૦.૫૦/- લાખ સબસીડી
|
૪ટકા
|
૪
|
કાયદાના સ્નાતકોને તાલીમ
|
વકીલની તાલીમ શરૂ કરે તેના
પ્રથમ વર્ષે માસિક રૂ.૧,૦૦૦/- સ્ટાઈપેન્ડ
બીજા વર્ષે માસિક રૂ.૮૦૦/-
ત્રીજા વર્ષે માસિકરૂ.૬૦૦/- સ્ટાઈપેન્ટ
સિનીયર વકીલને તાલીમાર્થી દીઠ એલાઉન્સ માસિક રૂ.૫૦૦/-(ત્રણ વર્ષ માટે)
|
|
- કાયદાનો સ્નાતક હોવો જોઇએ.
- ·
- તબીબી સ્નાતક/ અનુ સ્નાતક હોવો જોઇયે.
- આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર રૂ.૧.૨૦ લાખ શહેરી વિસ્તાર રૂ. ૧.૫૦ લાખ
|
જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)
આદિજાતિ વિકાસ વિભાગ
|
ખેતીની જમીન ખરીદવા માટે સહાય
|
- કુલ ખર્ચના ૫૦ ટકા અથવા એકર દીઠ રૂ.૧.૦૦ લાખ વધુમાં વધુ બે એકર સુધી રૂ.૨.૦૦ લાખ
- ખેત મજુર/નાના અને સીમાંતખેડુતો ખાનગી જમીન ખરીદે તો
- આવક મર્યાદા વાર્ષિક રૂ.૧.૦૦ લાખ
|
|
જિલ્લા તકેદારી અધિકારી (આદિજાતિ)
આદિજાતિ વિકાસ વિભાગ
|