- વિહંગાવલોકન : શિક્ષણ અને આર્થિક સહયોગ અને પ્રેરણા પ્રોત્સાહન ઉપલબ્ધ કરવા.
- ઉદ્દેશ : પ્રાથમિક શિક્ષણને પ્રોત્સાહન પૂરું પાડવામાં સહાય.
- પ્રારંભ :૧૯૭૩
- ભાગીદાર સંસ્થા : એક પણ નહિ
- ભૌગોલિક ભૂમિભાગ : તમામ જિલ્લાઓ
- અપેક્ષિત લાભાર્થીઓ : ધોરણ VIII માં અભ્યાસ કરવા અનુસૂચિત જનજાતિના તમામ વિદ્યાર્થીઓ
- પાત્રતાના માપદંડ : ધોરણ I થી VIII ના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ જેઓ ગરીબી રેખા નીચેના પરિવારોથી આવતા હોય અને જેમનાં વાલીની વાર્ષિક આવક ગ્રામીણ વિસ્તારોમાં રૂ. ૨૭,૦૦૦/- થી અને શહેરી વિસ્તારોમાં રુપિયા ૩૬,૦૦૦/- થી વધુ હોવા
- યોજના નીચેના લાભ: બે જોડી ગણવેશ માટે વાર્ષિક રૂપિયા ૩૦૦/-ની સહાય.
- મુખ્ય સિધ્ધિ : છેલ્લા સાત વરસની અંદર ૭૬.૧૪ લાખ વિદ્યાર્થીઓને ગણવેશ અને સહાય ચૂકવવામાં આવી.
સ્ત્રોત : આદિજાતિ વિકાસ વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.