অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મેટ્રીક-પૂર્વેની અભ્યાસ માટેની શિષ્યવૃતિ

મેટ્રીક-પૂર્વેની અભ્યાસ માટેની શિષ્યવૃતિ

વિહંગાવલોકન :આ યોજના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે પ્રેરવા માટે છે. આ યોજના નીચે ધોરણ ૧ થી ૧૦ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવામાં આવે છે.

ઉદ્દેશ : આર્થિક સહયોગ ઉપલબ્ધ કરવો અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે પ્રેરવા

પ્રારંભ : ૧૯૬૦

ભાગીદાર ; કોઈ જ નહિ

ભૌગોલિક ભૂમિભાગ: તમામ જિલ્લાઓ

અપેક્ષિત લાભાર્થીઓ:અનુસૂચિત જનજાતિના તમામ વિદ્યાર્થીઓ

પાત્રતાના માપદંડ: વાર્ષિક પરીક્ષામાં તે વિદ્યાર્થીએ જે-તે ધોરણમાં પાસ થવું જોઈએ

યોજના નીચેના લાભ : ધોરણ ૧ થી ૮ સુધીના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક રૂ. ૨૫૦ ની શિષ્યવૃતિ અને ધોરણ IX, X ની વિદ્યાર્થીઓ માટે વાર્ષિક રૂ. ૪૦૦ ની શિષ્યવૃતિ. જે વિદ્યાર્થીઓ આદિમજૂથના વસનાર હશે તેમને ધોરણ ૧ થી ૮ માટે વાર્ષિક રૂપિયા ૭૫૦ ની અને ધોરણ ૯ અને ૧૦ ના વિદ્યાર્થીઓ માટે રૂ. ૧૦૦૦ ની શિષ્યવૃતિ

મુખ્ય સિદ્ધિઓ: ૮૮.૩૩ લાખથી પણ વધારે વિદ્યાર્થીઓને ફાયદો થયો છે.

સ્ત્રોત : આદિજાતિ વિકાસ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate