অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગરવી ગુર્જરી વિષે..

પ્રસ્તાવના

ગુજરાતમાં હસ્‍તકલા અને હાથશાળની ઓળખ પ્રસ્‍થાપિત કરવા, તેને ટકાવી રાખવા અને તેના વિકાસના મુખ્‍ય ઉદેશ સાથે ગુજરાત રાજય હાથશાળ અને હસ્‍તકલા વિકાસ નિગમ લિ. ગુજરાત સરકારના સાહસ તરીકે 1973 માં સ્‍થાપના કરવામાં આવી હતી. ગુજરાત રાજય હાથશાળ અને હસ્‍તકલા વિકાસ નિગમ લિ.ની શરૂઆત થવાથી હસ્‍તકલા અને હાથશાળ ઉત્‍પાદનનો વિકાસ શકય બન્‍યો છે અને ઉત્‍પાદનમાં વધુ સારી ઉપયોગી ગુણવત્તા અને હસ્‍તકલાની પરંપરાગત ગુણવત્તામાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કર્યા સિવાય વર્તમાન વન પ્રણાલીને અનુરૂપ ડિઝાઇન સાધનો પુરા પાડવાની સતત પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ગુજરાતના ગ્રામ્‍ય, શહેરી એટલું જ નહીં પણ અંતરિયાળ દુર્ગમ વિસ્‍તારોમાં રહેતા હજારો કારીગરો/ વણકરોને તાલીમ અને ડિઝાઈન વિકાસની જુદી જુદી યોજનાઓ નીચે આવરી લેવામાં આવ્‍યા છે. તેમના ઉત્‍પાદનોએ માત્ર દેશમાં જ નહીં પણ દરિયાપારના પણ દેશોમાં ખ્‍યાતિ મેળવી છે.

અમારી પ્રવૃત્તિઓ, ભારતના અર્થતંત્રમાં બીન ખેતી વિભાગમાં આવતા હાથશાળ અને હસ્‍ત કલાના ક્ષેત્રોમાં કામ કરતા કારીગરોને લાંબાગાળાની રોજગારીની તકો નિર્માણ કરવામાં અને આવકમાં વૃદ્ધિ કરવામાં મદદ કરે છે. આવા કારીગરો/વણકરોને બજારની વિશાળ વેચાણ કેન્‍દ્રોની શ્રૃંખલાના માધ્‍યમથી વેચાણ કરે છે અને નિકાસકારોને પુરૂ પાડે છે જેના ધ્‍વારા દરિયાપારના દેશોમાં તેનું બજાર ઉભું થયું છે. ગુજરાત પાસે કલાની વિવિધ જાતોનો પુષ્‍કળ ખજાનો છે. તેના ભરતકામ, મોતીકામ, લાકડામાંથી બનાવેલ વસ્‍તુઓ, છાપણી અને કાપડવણાટ, માટીના વાસણો અને આદિવાસી કલામાં લોકસંગીત અને ઉત્‍સવોનું પ્રતિબિંબિત થાય છે. કારીગરોની કલાની અને વણાટની આ વિશાળ શ્રેણી સામાજિક અને સાંસ્‍કૃતિક જે તે પ્રદેશની પરંપરાની રંગછાંટથી ભરપૂર કુદરતી અને કલાત્‍મક છે. આજે, કારીગરની ઝુંપડી કે ગામડામાંથી, હવે આ હસ્‍તકલાના નમૂનાઓ દેશ અને વિદેશ એમ બન્ને સ્‍થળે ધનિકના ઘર અને પાંચ તારક હોટેલો શોભાવે છે.

નિયામક મંડળ

ક્રમ

ડીરેકટરનું નામ અને સરનામુ

હોદો

સંપર્ક માહિતી

શ્રી એચ. જે. હૈદેર, આઈએએસ
પ્રીન્‍સીપલ સેક્રેટરી (ટુરીઝમ)
ટુરીઝમ વિભાગ, બ્‍લોક નં.૫/૪ માળ, સચિવાલય,
ગાંધીનગર

અધ્‍યક્ષ

૦૭૯-૨૩૨૫૧૮૬૨

 

seccri@gujarat.gov.in

શ્રી આર. જી. ત્રિવેદી, આઈ.એ.એસ
ગુજરાત રાજય હાથશાળ અને
હસ્‍તકલા વિકાસ નિગમ લી.
હેન્‍ડલુમ ટેકનોલોજી ઇન્‍સ્‍ટીટયુટ બિલ્‍ડીંગ,
સેકટર-૧૩, ગાંધીનગર

મેનેજીંગ ડીરેકટર

૦૭૯-૨૩૨૨૫૯૦૬

 

md-gshhdc@gujarat.gov.in

કાર્યવાહક નિયામકશ્રી,
ઇન્‍ડેક્ષ-સી, બ્‍લોક નં. ૭/૧ માળ,
ઉધોગ ભવન, ગાંધીનગર

નિયામક

૦૭૯-૨૩૨૫૪૨૬૧

 

exdire-indextc@gujarat.gov.in

સદસ્‍ય સચિવશ્રી
ગુજરાત રાજય ખાદી ગ્રામોધોગ બોર્ડ
ગ્રામ નિર્માણ ભવન, જુના વાડજ
અમદાવાદ

નિયામક

૦૭૯-૨૭૫૫૧૭૦૧

 

khadiboard@gmail.com

વહીવટી સંચાલકશ્રી
ગ્રીમકો, બ્‍લોક નં..૧૭/ ૫ માળ
ઉધોગ ભવન, ગાંધીનગર

નિયામક

૦૭૯-૨૩૨૨૭૨૪૩

 

grimco_1979@yahoo.com

શ્રી અરીન્‍દમ દાસ
રાષ્‍ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્‍થાન,
નીફટ કેમ્‍પસ, ઇન્‍ફોસીટીની પાછળ,
ઘ-૦ સર્કલ, ઘ-રોડ, ગાંધીનગર

નિયામક

૦૭૯- ૨૩૨૪૦૮૩૨

 

director.gandhinagar@nift.ac.in

શ્રી અનીલકુમાર યાદવ
નિયામકશ્રી, (ઇન્‍સ્‍ટીટયુશનલ ફાઇનાન્‍સ)
નાણાં શાખા, બ્‍લોક નં. ૪/૮ માળ,
સચિવાલય, ગાંધીનગર

નિયામક

૦૭૯-૨૩૨૫૦૬૩૧

dir-finance@gujarat.gov.in

શ્રી પ્રધ્‍યુમ્‍ન વ્‍યાસ,
રાષ્‍ટ્રીય ડીઝાઇન સંસ્‍થાન,
એનઆઇડી કેમ્‍પસ, મ્‍યુઝીયમની સામે,
પાલડી, અમદાવાદ

નિયામક

૦૭૯-૨૬૬૩૯૬૯૨

 

director@nid.edu

ઉદ્દેશ અને હેતુઓ

  • વશંપરંપરાગત તથા લુપ્‍ત થતી હસ્‍તકલા અને હાથશાળની કલાને જીવંત રાખવી.
  • હસ્‍તકલા અને હાથશાળના કારીગરોને તાલીમ ધ્‍વારા અધતન અને હાલની જરૂરીયાત અનુરૂપ ચીજવસ્‍તુઓનુ ઉત્‍પાદન તૈયાર કરાવવુ..
  • ગ્રામ્‍ય અને આંતરીયાળ વિસ્‍તારના હસ્‍તકલા અને હાથશાળ કારીગરોને ઘરઆંગણે રોજગારી પુરી પાડવી..
  • ગ્રામ્‍ય વિસ્‍તારના હાથશાળ અને હસ્‍તકલા ક્ષેત્રના કારીગરોને ગરવી-ગુર્જરી ધ્‍વારા સીધા વેચાણની સગવડ આપી બજારના વચેટીયા વેપારી વગર સારા ભાવ સાથે વ્‍યવસ્‍થા પુરી પાડવી..
  • આ ક્ષેત્રના કારીગરોને કાચા માલ, નવી ડીઝાઈન, રંગ મેળવણીની સમજ તથા સાધન સામગ્રી પુરી પાડવી..
  • હાથશાળનુ આધુનિકરણ કરવુ તથા સહાયીત દરે નવી શાળ અને સાધન ઓજાર પુરા પાડવા..
  • માલની ગુણવતા સુધરે અને નવી જાતો તૈયાર થાય તે માટે તાલીમ અને તાંત્રીક માર્ગદર્શન આપવું
  • રાજય અને રાજય બહાર પ્રદર્શન અને મેળાઓનુ આયોજન કરી કારીગરો ધ્‍વારા ઉત્‍પાદિત માલનુ પ્રદર્શન -નિર્દેશન ધ્‍વારા વેચાણ કરવુ

સમાચાર

સમાચાર માટે અહીં ક્લિક કરો

વહીવટી માળખું

વહીવટી માળખું માટે અહીં ક્લિક કરો

ટીસીપીસીની વિગત

ટીસીપીસીના નામ અને સરનામુ

વ્‍યકિત

ટેલીફોન નંબર

લેન્ડલાઇન

મોબાઇલ

અમદાવાદ
સાનિધ્‍ય કોમ્‍પલેક્ષ,
આશ્રમ રોડ,
અમદાવાદ – ૩૮૦૦૦૯

વી. એલ. પરમાર

૦૭૯-૨૬૫૮૬૨૦૭

૯૯૦૯૯૬૫૯૩૧

ભુજ
ભુજ હાટ ભાનુશાલીનગર,
મુન્‍દ્રા રોડ,
ભુજ

એમ. કે. પરમાર

૦૨૮૩૨-૨૩૧૬૧૦

૯૯૦૯૯૪૨૬૧૮

ધોળકા
ત્રીમુર્તી બિલ્‍ડીંગ,
ખત્રી ઢાલ ચાર રસ્‍તા,
ધોળકા

જે. એમ. રાઠોડ

૦૨૭૧૪-૨૨૧૪૩૦

૯૯૦૯૯૪૨૬૧૧

ગાંધીનગર
પ્‍લોટ નં.૯૦૭/૧૫, ૧૬,૧૯,૨૦ જી.આઇ.ડી.સી.,
ગોકુલ આઇસ્‍ક્રીમની નજીક,
સેકટર-૨૮,
ગાંધીનગર

પી. એસ. સોલંકી

૦૭૯-૨૩૨૧૧૫૯૯

૯૯૦૯૯૪૨૬૧૭

ગુંદલાવ
ક્રાફટ ફેસીલીટી સેન્‍ટર જી.આઇ.ડી.સી ,
પ્‍લોટ નં.૧/૬

સી. એમ. ગામીત

-

૯૯૦૯૯૪૨૬૨૩

ખંભાત
મંડાઇ પોલીસ સ્‍ટેશનની સામે,
કાડા કડી (દેરાસર),
ખંભાત,
આણંદ

કે. બી. મકવાણા

-

૯૯૦૯૯૪૨૬૧૬

કાણોદર
અંબર હોટલની સામે,
એસ.ટી. પીકઅપ સ્‍ટેન્‍ડની પાછળ,
કાણોદર હાઈવે, બનાસકાંઠા

શ્રી કે. સી. દેસાઈ

૦૨૭૪૨-૨૪૨૯૩૬

૯૯૦૯૯૬૫૯૩૨

પાટણ
૮, બ્રાહમણી નગર સોસાયટી, શીવકૃપા બિલ્‍ડીંગ,
ઉંઝા-સિધ્‍ધપુર રોડ, ત્રણ રસ્‍તા હાંસાપુર,
હાસનપુર, મહેસાણા

કે. સી. દેસાઇ

૦૨૭૬૬-૨૩૦૯૧૩

૯૯૦૯૯૬૫૯૩૨

સુરેન્‍દ્રનગર
કલ્‍સટર ડેવલપમેન્‍ટ સેન્‍ટર,
ગણપતી રેલ્‍વે ક્રોસીંગ,
મીના બજાર જોરાવરનગર

શ્રી કે. જે. સોલંકી

૦૨૭૫૨-૨૩૩૪૯૯

રાજપીપળા
રાજમાન કોમ્‍પલેક્ષ રામાનંદ હોમની,
નજીક એસ.ટી. સ્‍ટેન્‍ડ રોડ

-

૦૨૬૪૦-૨૨૧૫૧૦

-

રાજકોટ
એ/૧ જયુબીલી બાગ,
લોટરી બજાર રાજકોટ

એસ. એચ. ખરા

-

૯૯૦૯૯૪૨૬૧૩

વેચાણ કેન્દ્ર

ગરવી ગુર્જરી એમ્પોરિયમ

પંચવટી સરવૈયા હાઉંસ,

વ્હાઇટ હાઉસની સામે, ૫ રોડ

સી. જી. રોડ, અમદાવાદ.

શ્રી એચ. બી. દવે શ્રી એચ. બી. દવે

Phone no +૯૧ ૭૯ ૨૬૫૮૯૫૦૫, +૯૧ ૭૯ ૨૬૫૮૮૧૦૪ +૯૧ ૯૯૦૯૯૪૨૫૮૯

email gurjariahd@yahoo.co.in

સ્ત્રોત : ગરવી ગુર્જરી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate